Stocks To BUY: 5 એવા શેર જેમાં રૂપિયા રોક્યા તો થઇ જશો માલામાલ, 45% સુધી મળશે રિટર્ન
ICICI Securities Top- 5 Stock Pick: શેર બજારમાં લાંબાગાળાની દ્રષ્ટિએ ઘણા શેર આકર્ષક જોવા મળી રહ્યા છે. બ્રોકરેજ હાઉસ ICICI Securities એ એવા 5 શેર સિલેક્ટ કર્યા છે. જેમાં આગામી મહિનાઓમાં સારું રિટર્ન મળી શકે છે. આ શેરોમાં IndiaMart InterMesh, Fedbank Financial, Havells India, PNB Housing Finance, Spandana Sphoorty સામેલ છે. તેમાં રોકાણકારોને 45 ટકા સુધી રિટર્ન મળી શકે છે.
IndiaMart InterMesh
IndiaMart InterMesh પર ICICI Securities એ ખરીદીની સલાહ આપી છે. ટાર્ગેટ 3,500 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે. 2 મે 2024 ના રોજ શેરનો ભાવ 2,858 પર બંધ થયો હતો. આ પ્રકારે હાલ ભાવથી સ્ટોકમાં લગભગ 23 ટકા રિટર્ન આપી શકે છે.
Fedbank Financial
Fedbank Financial પર ICICI Securities એ ખરીદીની સલાહ આપી છે. ટાર્ગેટ 184 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે. 2 મે 2024 ના રોજ શેરનો ભાવ 127 પર બંધ થયો હતો. આ પ્રકારે હાલના ભાવથી સ્ટોકમાં લગભગ 45 ટકા રિટર્ન મળી શકે છે.
Havells India
Havells India પર ICICI Securities એ ખરીદીની સલાહ આપી છે. ટાર્ગેટ 1,940 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે. 2 મે 2024 ના રોજ શેરનો ભાવ 1,667 પર બંધ થયો હતો. આ પ્રકારે હાલના ભાવથી સ્ટોકમાં આગળ જતાં લગભગ 16 ટકા રિટર્ન મળી શકે છે.
PNB Housing Finance
PNB Housing Finance પર ICICI Securities એ ખરીદીની સલાહ આપી છે. ટાર્ગેટ 1,010 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે. 2 મે 2024 ના રોજ શેરનો ભાવ 800 પર બંધ થયો હતો. આ પ્રકારે હાલના ભાવથી સ્ટોકમાં લગભગ 26 ટકા રિટર્ન આપી શકે છે.
Spandana Sphoorty
Spandana Sphoorty પર ICICI Securities એ ખરીદીની સલાહ આપી છે. ટાર્ગેટ 1,200 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે. 2 મે 2024 ના રોજ શેરનો ભાવ 874 પર બંધ થયો હતો. આ પ્રકારે હાલના ભાવથી સ્ટોકમાં આગળ લગભગ 37 ટકા રિટર્ન આવી શકે છે.
(Disclaimer: અહીં સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ZEE 24 KALAK ના વિચાર નથી. રોકાણ કરતાં પહેલાં તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરી લો.)
Trending Photos