PHOTOS: કોરોનાને માત આપ્યા પછી Tamannaah Bhatia નો ગ્લેમરસ અંદાજ, જુઓ ધાંસૂ ફોટોશૂટ

સાઉથ ફિલ્મ અભિનેત્રી તમન્ના ભાટિયા (Tamannaah Bhatia)એ તાજેતરમાં જ કોરોના વાયરસ જેવી ખતરનાક બિમારીને માત આપી છે. આ સાથે જ તમન્ના ભાટીયા પોતાના રૂટીન વર્કમોડમાં પરત આવી ગઇ છે. 
 

નવી દિલ્હી: સાઉથ ફિલ્મ અભિનેત્રી તમન્ના ભાટિયા (Tamannaah Bhatia)એ તાજેતરમાં જ કોરોના વાયરસ જેવી ખતરનાક બિમારીને માત આપી છે. આ સાથે જ તમન્ના ભાટીયા પોતાના રૂટીન વર્કમોડમાં પરત આવી ગઇ છે. ફિલ્મ અભિનેત્રી તમન્ના ભાટીયા તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. આ નવા ફોટોશૂટમાં 'બાહૂબલી' સ્ટાર કહેર વર્તાઇ રહ્યો છે. તમન્ના ભાટીયાએ પર્પલ કલરની શિમરી સાડી પહેરી છે. જુઓ તસવીરો... 

તમન્ના ભાટીયાએ પહેરી સુંદર સાડી

1/6
image

તમન્ના ભાટીયાએ જાણિતા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના કલેક્શનની આ સુંદર સાડી પસંદ કરી છે. 

અભિનેત્રીએ આ શિમરી સાડીમાં ચાર ચાંદ લગાવ્યા

2/6
image

જોકે ગત થોડા દિવસો પહેલાં અભિનેત્રી હૈદ્બાબાદમાં એક ખાસ ઇવેંટમાં ભાગ લેવા માટે ગઇ હતી, જ્યાં અભિનેત્રીએ આ શિમરી સાડીમાં ચાર ચાંદ લગાવ્યા હતા. 

ફેન્સ કરી રહ્યા છે કોમેન્ટ

3/6
image

તમન્ના ભાટીયાની આ તસવીરો પર ફેન્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. 

શ્રૃતિ હસને પણ કરી કોમેન્ટ

4/6
image

પુત્રી શ્રૃતિ હસને પણ તસવીરો પર કમલ હસનની પુત્રી શ્રૃતિ હસને પણ કોમેન્ટ કરી ખૂબ પ્રશંસા કરી છે. 

અભિનેત્રીએ તાજેતરમાં જ કોરોના વાયરસ જેવી બિમારીને ધૂળ ચટાડી

5/6
image

તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ કોરોના વાયરસ જેવી બિમારીને ધૂળ ચટાડી દીધી છે. અભિનેત્રી એક ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત હતી જ્યાં તે આ બિમારીનો શિકાર બની હતી. આ પહેલાં તેમનો પરિવાર પણ કોરોના વાયરસનો શિકાર થયો હતો. 

'બોલે ચૂડિયાં' જલદી જોવા મળશે

6/6
image

તમન્ના ભાટીયાના વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી નવાજુદ્દીન સિદ્દિકીની હોમ પ્રોડ્ક્શન ફિલ્મ બોલે ચૂડિયાં જલદી જ જોવા મળશે. (ફોટો સાભાર: તમામ તસવીરો તમના ભાટીયાના ઇંસ્ટાગ્રામ પરથી લેવામાં આવી)