ટીવીની નવી નાગિને દેસી લુકમાં લગાવ્યો ગ્લેમરનો તડકો, PHOTOS જોઇ તમે પણ થઇ જશો ફીદા
ટીવીની નવી નાગિન એટલે કે તેજસ્વી પ્રકાશ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. હવે તેમણે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જેના પર ફેન્સ જોરદાર પ્રેમ વરસાવી રહ્યા છે. તેજસ્વીએ લેંઘો-ચોળી પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તેમની અદાઓ એકવાર તો જોવા જેવી છે.
ઇન્ટરનેટ પર છવાઇ ગયો નાગિનનો લુક
તેજસ્વી પ્રકાશે હોળી સેલિબ્રેશન બાદ પોતાની નવી તસવીરો શેર કરી છે જેમાં તે સુંદર લાગી રહી છે.
લેંઘા-ચોળીમાં ક્રાવ્યું ફોટોશૂટ
ફોટામાં જોઇ શકાય છે કે તેજસ્વી પ્રકાશ લેંઘો-ચોળી પહેરેલી જોવા મળી રહી છે. તેમના આ ફોટોશૂટની ઝલક પોતાના ફેન્સને બતાવી છે.
કેમેરા સામે આપ્યા કિલર પોઝ
તેજસ્વી પ્રકાશના ચહેરા પર રંગ લાગેલો છે અને તેમણે કેમેરા સામે એક-એકથી ચઢિયાતા પોઝ આપ્યા છે.
ફોટોઝને મળી લાખો લાઇક્સ
તેજસ્વી પ્રકાશનો આ લુક ઇન્ટરનેટ પર છવાઇગયો છે. ફેન્સથી માંડીને સેલેબ્સ સુધી તેમના હુસ્નની પ્રશંસા કરી રહ્યા છે.
શોમાં ભજવે છે નાગિનનું પાત્ર
વર્ક ફ્રંટની વાત કરીએ તો તેજસ્વી પ્રકાશ 'નાગિન 6' શોમાં નાગિનનું પાત્ર ભજવી રહી છે. તેમણે તાજેતરમાં જ 'બિગ બોસ 15' નો ખિતાબ પોતાના નામે કર્યો છે.
Trending Photos