हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અંબાજી પૂનમ
અંબાજી પૂનમ News
Ambaji Temple
અંબાજી મંદિરમાં 280 વર્ષથી સેવા કરતો અમદાવાદનો સોની પરિવાર, પૂનમ બાદ કરે છે આ કામ
Bhadaravi Poonam No Melo : આજે આખા અંબાજી મંદિરનો ખૂણેખૂણો સાફ કરાયો, ભાદરવી પૂનમના મેળા બાદ કેમ કરાય છે આ પ્રક્ષાલન વિધિ જાણો
Sep 20,2024, 17:18 PM IST
Ambaji Temple
ભાદરવી પૂનમના મેળામાં માંગો એ મળશે, માડીના ભક્તોને પીરસાઈ પાણીપુરી અને ઈડલી
Bhadaravi Poonam No Melo : અંબાજીમાં આયોજિત ભાદરવી પૂનમના મેળાનો છઠ્ઠો દિવસ છે. પાંચ દિવસમાં 23 લાખથી વધુ ભક્તોએ માતાના દર્શન કર્યા. ધજા ચડાવવા અને માતાના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો આવી રહ્યાં છે. હાલ અંબાજી જતા તમામ રસ્તાઓ પર માઈભક્તોની ભીડ જોવા મળી રહી છે. આવતીકાલે ભાદરવી પૂનમના મેળાની પૂર્ણાહુતિ થશે. ત્યારે બોલા માડી અંબે જય જય અંબેના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે. ત્યારે ભક્તોને માર્ગમાં પાણીપુરી અને ઈડલી પણ પિરસાઈ રહી છે.
Sep 17,2024, 12:43 PM IST
Ambaji Temple
અંબાજીના પદયાત્રીઓ માટે ફાઈવ સ્ટાર હોટલ જેવો સેવાકેમ્પ, શરણાઈ વગાડીને ભક્તોને આવકારે
Bhadaravi Poonam No Melo અલકેશ રાવ/બનાસકાંઠા : અંબાજીનાં મેળાનો આજે બીજા દિવસ છે. પ્રથમ દિવસે 2 લાખથી વધુ ભક્તોએ માતાજીનાં કર્યા દર્શન. અંબાજીના તમામ માર્ગો માઈ ભક્તોથી ઉભરાયા. બોલ મારી અંબે જય જય અંબેના નાદથી સમગ્ર અંબાજી ગુંજી ઉઠ્યું. ભાદરવી પૂનમના મેળામાં જતા ભક્તો માટે સેવા કેમ્પની વ્યવસ્થા કરાઈ છે. પાલનપુર-અંબાજી માર્ગ પર આવેલા ધોરી ગામ પાસે પી. એન. માળી ફાઉન્ડેશને ફાઈવ સ્ટાર સુવિધા સાથેનો કેમ્પ ઉભો કર્યો છે. જ્યાં ભક્તો માટે ચા, નાસ્તા, ભોજન, આરામની તમામ સુવિધા ઉપલબ્ધ છે. કેમ્પમાં સેવાર્થીઓ પદયાત્રીઓને ભગવાન માની સેવા કરી રહ્યા છે.
Sep 13,2024, 12:48 PM IST
Ambaji Temple
ભાદરવી પૂનમના મેળા માટે પગપાળા સંઘોએ કરી અપીલ, ભક્તો સાથે ન કરો આવું વર્તન!
Bhadaravi Poonam No Melo : ભાદરવી પૂનમ નો મેળો જેમાં લાખો ની સંખ્યા માં પગપાળા ચાલી શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચતા હોય તેવો ભારતભર નો નહિ પણ વિશ્વભર નો સૌથી મોટો મેળો માનવામાં આવે છે
Aug 25,2024, 13:38 PM IST
Ambaji Temple
અંબાજી મંદિરની અનોખી પહેલ, ભક્તોને આપવામાં આવશે માતાની આ ભેટ
Ambaji Temple : અંબાજી મંદિરે ધજા લઈને આવતા યાત્રિકોને મંદિર બહાર ધજાના વધુ પૈસા ચૂકવવા ન પડે તે માટે હવે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ધજા ચઢાવવા માંગતા શ્રદ્ધાળુઓને ધજા પુરી પાડશે
Jul 26,2024, 16:23 PM IST
Ambaji Temple
ગુજરાતના સૌથી મોટા ભાદરવી પૂનમના મેળાની તારીખ જાહેર, માઈભક્તો માટે ખુશખબર!
Bhadaravi Poonam : અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળા માટે તૈયારીઓ શરૂ, અંબાજીમાં યોજાઈ ભાદરવી પૂનમની બેઠક
Jul 9,2024, 13:17 PM IST
Ambaji Temple
અંબાજીમાં પ્રક્ષાલન વિધિ પૂર્ણ; જાણો આ વિધી પાછળનું રહસ્ય, દર્શન આરતીનો સમય બદલાયો
અંબાજી મંદિરમાં પ્રક્ષાલનવિધી વર્ષમાં એકવાર ભાદરવી પુનમ બાદ ચોથે કરવામાં આવે છે. જેમાં અંબાજી નીજ મંદિરના ગોખ સહીત સમગ્ર મંદિર પરીસરને સાફ સફાઈ કરી જે ખાસ કરીને અમદાવાદનાં એક સોની પરીવાર દ્વારા કરવામાં આવે છે.
Oct 1,2023, 17:26 PM IST
Ambaji Temple
માઈભક્તો માટે ખુશખબર! અંબાજીનો સુપ્રદ્ધિ ભાદરવી પૂનમનો મેળાની તારીખો જાહેર થઈ
Bhadaravi Poonam : અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળા માટે તૈયારીઓ શરૂ, મીટિંગ દરમિયાન આ વર્ષના મેળા માટે લેવાયા મહત્વના નિર્ણયો
Jul 15,2023, 8:11 AM IST
Trending news
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય
Gandhinagar news
BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, સૂત્રોએ આપ્યા મોટા સંકેત
health
અત્યાર સુધીનો સૌથી મોટો સાયલન્ટ કિલર રોગ, સારવારમાં મોડું થતા કપાવો પડી શકે છે પગ!
gujarat
ગુજરાત સરકારનો આ લાભ લેવામાં મોડા પડ્યા છો? ઉતાવળ કરજો, 33863 ખેડૂતોએ કરાવી નોંધણી
Ahmedabad
છે હિંમત? પાયલનો વરઘોડો કાઢવાવાળી સરકાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢશે?
Svamitva Scheme
સરકારની 'સ્વામિત્વ યોજના' વિશે ખાસ જાણો, ગામમાં જમીનના ઝઘડા ઓછા થશે
scam alert
ગુજરાતનું નવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! બ્લોકઆરા કંપની રોકાણકારોના 300 કરોડ ચાંઉ કરી ગઈ
Budget 2025
બદલાઈ જશે 64 વર્ષ જૂનો આવકવેરા કાયદો? બજેટ સત્રમાં સરકાર રજૂ કરી શકે છે નવું બિલ
organic farming
ગુજરાતના આ ખેડૂતની આંબાવાડીમાં સમય પહેલા પાકી જાય છે કેરી, માર્કેટમાં પણ પહેલા આવે