हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કૈટરીના કૈફ
કૈટરીના કૈફ News
Katrina Kaif
ફરી શરુ થઈ કૈટરીના કૈફની પ્રેગ્નન્સીની ચર્ચા, આ Video જોઈ તમે જ નક્કી કરો શું સાચું?
Katrina Kaif Video: આ વીડિયોમાં લોકોને કંઈ એવું દેખાયું કે જેના કારણે ફરી એકવાર કૈટરીના કૈફની પ્રેગ્નન્સીની ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. આ વીડિયોમાં કૈટરીના કૈફ ઓવરસાઈઝ કોટમાં જોવા મળે છે. આ ડ્રેસમાં કૈટરીના પ્રેગ્નન્ટ હોય તેવું લાગે છે જેના કારણે ચર્ચાઓ શરુ થઈ ગઈ છે
May 21,2024, 12:58 PM IST
કૈટરીના કૈફ
કૈટરીના કૈફના બર્થ ડે પર જુઓ તેમની બાળપણની Unseen Pics
કૈટરીના કૈફ (Katrina Kaif) ને લોકો જેટલી મોટા પડદા પર પસંદ કરે છે, એટલી જ તેમને સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર ખૂબ પસંદ કરવામાં આવે છે.
Jul 16,2020, 18:59 PM IST
કૈટરીના કૈફ
Birthday Girl કેટરીના કૈફની આ તસવીરોને વારંવાર જોશો પણ તમારું મન ભરાશે નહી
બોલીવુડ અભિનેત્રી કૈટરીના કૈફ (Katrina Kaif) સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની લેટેસ્ટ તસવીરો અહીં શેર કરતી રહે છે. ઇંસ્ટાગ્રામ પર શેર કરતાં જ કેટરીનાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે.
Jul 16,2020, 15:27 PM IST
Akshay Kumar
અક્ષય કુમારની નવી ફિલ્મ સૂર્યવંશીનું ટ્રેલર રિલીઝ, સિંઘમ-સિમ્બાને પણ આપે છે ટક્કર
બોલિવુડના ખિલાડી અક્ષય કુમાર (Akshay Kumar) અને કૈટરીના કૈફ (Katrina Kaif) હાલ પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સૂર્યવંશી’ (Sooryavanshi) ને લઈને બહુ જ ચર્ચામાં છે. આ વચ્ચે સોમવારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. રિલીઝ થતા જ ફિલ્મના ટ્રેલરે સોશિયલ મીડિયા પર હંગામો કર્યો છે. તેમાં કોઈ શંકા નથી કે, સૂર્યવંશીનું ટ્રેલર બહુ જ દમદાર છે અને પોલીસના રોલમાં અક્ષય કમાર ઢાંસુ લાગી રહ્યો છે. આ ફિલ્મ આ મહિના 27 માર્ચના રોજ રિલીઝ થવાની છે.
Mar 2,2020, 14:34 PM IST
Akshay Kumar
વરસાદમાં ભીંજાતી રવિનાની સ્ટાઈલ કોપી કરવા જઈ રહી છે કૈટરીના
પીળા રંગની સાડી પહેરીને વરસાદમાં ભીંજાતી રવિના ટંડન અને અક્ષય કુમારનું ગીત ‘ટીપ ટીપ બરસા પાની’ આજે પણ બોલિવુડના ટોપ રોમેન્ટિક ગીતોમાં સામેલ છે. વર્ષ 1994માં ફિલ્મ મોહરાની ફિલ્મનું આ ગીત હજી પણ લોકોના દિલોદિમાગમાં છવાયું છે. આ રોમેન્ટિક સોન્ગ સૂર્યવંશી ફિલ્મમાં પણ નજર આવી શકે છે. હવે જાણવા મળ્યું છે કે, આ મોસ્ટ અવેટેડ ફિલ્મના ગીતનું શુટિંગ શરૂ થઈ ચૂક્યુ છે.
Jun 16,2019, 10:58 AM IST
સલમાન ખાન
સલમાનની 'ભારત'એ રચ્યો ઇતિહાસ, પહેલાં જ દિવસે કરી આટલા કરોડની કમાણી
સલમાન ખાનની ઇદ રિલીઝ 'ભારત' બોક્સ ઓફિસ પર છવાઇ ચૂકી છે અને તેનું ફર્સ્ટ ડે કલેક્શન પણ સામે આવી ગયું છે. બોક્સ ઓફિસ ઇન્ડીયામાં આવેલા સમાચાર અનુસાર 'ભારત' એ પ્રથમ દિવસે 43 થી 45 કરોડનો બિઝનેસ કરી લીધો છે અને આ સાથે જ આ ફિલ્મ બોલીવુડના સેકન્ડ હાઇએસ્ટ કમાણી કરનાર ફિલ્મ બની ગઇ છે. આ પહેલાં આમિર ખાનની ફિલ્મ 'ઠગ્સ ઓફ હિંદોસ્તાન'નું નામ ટોપ પર છે. તમને જણાવી દઇએ કે 'ભારત'ને ક્રિટિક્સની રેટિંગમાં 3 થી 5 વચ્ચે સ્ટાર આપવામાં આવ્યા છે.
Jun 6,2019, 12:48 PM IST
ભારત રિવ્યૂ
'ભારત' જોતાં પહેલાં વાંચો FILM REVIEW | ઇદ પર ફરી ચાલ્યો સલમાન ખાનનો જાદૂ
ફિલ્મની કહાની ફ્લેશબેકથી શરૂ થાય છે, જ્યારે 70 વર્ષના એક વ્યક્તિ જેનું નામ ભારત (સલમાન ખાન) પોતાના પરિવાર વચ્ચે જન્મ દિવસ ઉજવી રહ્યો હોય છે. ફ્લેશબેક 1947થી શરૂ થાય છે, જ્યારે ભાગલાનો દૌર હતો અને તે દરમિયાન ભારત પોતાના પિતા (જૈકી શ્રોફ) અને બહેનથી છુટો પડી જાય છે.
Jun 5,2019, 16:34 PM IST
ભારત
સલમાન ખાન અને સલીમ ખાનના સંબંધને દર્શાવે છે ફિલ્મ 'ભારત'ની કહાની!
અલી અબ્બાસ જફરના અનુસાર ફિલ્મ ભારતમાં સલમાન ખાનથી વધુ સારું આ પાત્ર કોઇ ભજવી ન શકે. તેનું મુખ્ય કારણ એ છે પણ છે કે સલમાન ખાન તેમના પરિવાર અને ખાસકરીને પોતાના પિતાની ખૂબ નજીક છે અને તે પોતાના પરિવાર સાથે જોડાયેલી વાતો બિલકુલ બાંધછોડ કરતા નથી. અભિનેતાના અંગત લોકોએ પણ સલમાન ખાન અને તેમના પિતાના સંબંધોની ઉંડાઇને શેર કરતાં કહ્યું કે સલમાન પોતાના પિતાના શબ્દોને સૌથી વધુ મહત્વ આપે છે. તેનાથી વધીને એક આદર્શ પુત્રની માફક સલમાન ખાન ક્યારેય પોતાના પિતાના શબ્દની વિરૂદ્ધ જતા નથી. જોવા જઇએ તો સલમાન અને સલીમ ખાનનો સંબંધ બોલીવુડમાં સૌથી પ્રેરણાદાયક સંબંધ છે.
May 11,2019, 11:13 AM IST
કૈટરીના કૈફ
ZEROમાં અનુષ્કા શર્મા કરતા પણ નાનો રોલ હોવા છતા કૈટરીનાએ શા માટે કરી આ ફિલ
કૈટરીના કૈફ હાલના સમયમમાં બોલીવુડની ટોપની હીરોઇનોના લિસ્ટમાં સામેલ છે. ’જીરો’માં શાહરખ સાથે આવ્યા બાદ તે ‘ભારત’માં સલમાન ખાન સાથે દેખાશે.
Dec 19,2018, 15:53 PM IST
Trending news
Kareena Kapoor Khan
હુમલાની રાત્રે ઘરમાં શું થયું ? કરીના કપૂરે પોલીસમાં નોંધાવ્યું નિવદેન, જણાવી વિગતો
Mahakumbh 2025
અત્યંત કપરી અંગતોડ પ્રક્રિયા બાદ બની શકાય નાગા સાધુ, ગુપ્તાંગની ખેંચવામાં આવે છે નસ
Hyundai Creta Electric
હ્યુન્ડાઈ ક્રેટા ઈલેક્ટ્રીક એકવાર ચાર્જ કરો અને ચલાવો 473 km, કેવા છે કારના ફીચર્સ ?
US border
અમેરિકા આટલા ગુજરાતીઓને પાછા મોકલી દેશે, કરોડો ખર્ચીને અમેરિકા જનારાઓ માટે મોટી ખબર
Baroarbunga Volcano
ગમે તે પળે જમીન ફાડીને બહાર આવી શકે છે ધગધગતો લાવા, આગ ભભૂકશે અને.....
work from home job
Work From Home Job: વર્ષ 2025 ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સ, ઘરે બેઠા થશે શાનદાર કમાણી
surat
જેને બહેન કહેતો તેની સાથે ચિરાગના હજારો ફોટા મળ્યા, ભાજપ મહિલા પ્રમુખ આપઘાત કેસ
bamboo plant
ઘરમાં રાખેલા લકી બામ્બુ પ્લાન્ટનું આ રીતે રાખો ધ્યાન, છોડ ક્યારેય કરમાશે નહીં
Chitar Vasava
આદિવાસીઓની અલગ ભીલીસ્તાનની માંગ પર ભાજપના મંત્રીનું મોટું નિવેદન
Gujarat farmers
PM કિસાન યોજનામાં ગુજરાતના ખેડૂતોએ બનાવ્યો રેકોર્ડ, ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે આવ્યું