हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડીજીવીસીએલ
ડીજીવીસીએલ News
crime
DGVCLના વાયરમેને તો હદ કરી! 20થી 25 દિવસ યુવતી સાથે શરીરસુખ માણ્યું, પછી...
દક્ષિણ ગુજરાતના ચીખલી પંથકની યુવતી પરિવાર સાથે પાંડેસરા વિસ્તારમાં રહે છે. યુવતીના ઘર નજીક હમવતની ભૂપેન્દ્ર બિપીનભાઈ પટેલ પણ રહે છે. બંને વચ્ચે આંખ મળી જતાં પ્રેમ સંબંધ બંધાયો હતો.
Sep 26,2024, 17:51 PM IST
Thousands of rupees
સુરત: મધ્યમ વર્ગીય પરિવારોને 10 હજાર રૂપિયાનાં વિજ બિલ પકડાવી દેવાયા
લોકડાઉનમાં રોજગારીના અભાવ વચ્ચે સુરતના ઉધના વિસ્તાર ખાતે આવેલા ગાયત્રી નગરના રહીશોના લાઈટ બિલમાં જાણે ડીજીવીસીએલ દ્વારા ક્રૂર મજાક કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. બે મહિનાના બાર સો રૂપિયા બિલની સામે લોકોના રૂ. 10000 આવતા સોસાયટીના રહીશો ઉધના ડીજીવીસીએલ ખાતે દોડી ગયા હતા.
May 30,2020, 22:54 PM IST
surat
PGVCL અને DGVCL પરીક્ષા રદ થવા અંગે જાણો સુરતવાસીઓનું શું કહેવું છે
કોંગ્રેસ ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા રેપ ની ઘટના ને લઈ વિવાસપદ નિવેદન આપવામાં આવતા સમગ્ર દેશ ના લોકોમાં અને ખાસ કરી મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધી ના આવા નિવેદન ને લઈ સુરતમાં મહિલાઓ તેમજ યુવતીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. હાથ પર કાળી પટ્ટી પહેરી વિરોધ કરવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે રેપ ની ઘટના માં કોઈ પણ પ્રકાર ની રાજનીતિ થવી ન જોઈએ. આવી ઘટનાઓમાં સૌ કોઈએ એક થઈ આરોપી ને 21 દિવસ માં સજા થાય તેવા પ્રયાસો કરવા જોઈએ. સાથો સાથ રાહુલ ગાંધીએ પોતાના નિવેદન પર માફી પણ માંગવી જોઈએ.
Dec 14,2019, 15:25 PM IST
Ahmedabad
વિદ્યુત સહાયકની ભરતી રદ કરવા અંગે જાણો ઉમેદવારોનું શું કહેવું છે
સરકારી વીજ કંપની સરકારી કંપની PGVCl, DGVCl, MGVCL માટે એન્જિનિયરો અને કલાર્કની પરીક્ષા રદ કરવામાં આવી પરીક્ષા રદ કરવા માટેનું કારણ આપ્યાં વગર જ માત્ર એક મેસેજ આપીને ભરતી રદ કરવામાં આવી છે. જેના કારણે હાલ ઉમેદવારોમાં રોષ વ્યાપ્યો છે. આ અંગેનું નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.
Dec 14,2019, 15:25 PM IST
ડીજીવીસીએલ
ડીજીવીસીએલની બેદરકારી સામે નોંધાઈ ફરિયાદ
ડીજીવીસીએલની બેદરકારીએ શુક્રવારે એક યુવતીનો ભોગ લીધો હતો.તક્ષશિલા અગ્નિકાંડમાં 22 માસુમો હોમાઈ ગયાની ઘટનાના હજી પ્રત્યાઘાત પડી રહ્યા છે ત્યારે ડીજીવીસીએલની બેદરકારીના લીધે પુણાગામમાં વીજ કરંટ લગતા 20 વર્ષીય યુવતીનું ગણતરીની સેકંડોમાં જ મોત નીપજ્યું હતું. આ મામલામાં ડીજીવીસીએલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
Jun 29,2019, 10:46 AM IST
સુરત
સુરત: DGVCLના પાવર ફોલ્ટને કારણે ઝરીના કારખાનામાં લાગી ભીષણ આગ
સુરતમાં ડીજીવીસીએલની બેદરકારી દરરોજ વધી રહી છે. ગઈકાલે સ્કુલ પાસે જાહેરમાં વિજપોલ પર આગ લાગવાની ઘટના બની હતી. ત્યારે આજે લિંબાયત મહાપ્રભુનગર આગળ આવેલા ગોવિંદનગર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના 53/54 નંબરના ગાળામાં આગ લાગી હતી. યાર્નના ગોડાઉનમાં ઉપર મશીન ચાલતા અને નીચે બંધ ગોડાઉનની બારીમાંથી ઝરેલા તણખાથી ધડાકાભેર લાગેલી આગ લાગી હતી. આગ લગતા ગોડાઉનમાં રહેલો યાર્ન, જરી સહિતનો સામાન બળીને ખાક થયો હતો.
Jun 19,2019, 16:38 PM IST
દિલ્હી
દિલ્હીની હોટલ આગમાં ગુજરાતના મહિલા કર્મચારીનું મોત, અન્ય એક અધિકારી માંડ પ
દિલ્હીના કરોબલાગની એક હોટલમાં મંગળવારે ભીષણ આગ લીગી હતી. હોટલ અર્પિત પેલેસમાં લાગેલી આગે એટલું મોટુ સ્વરૂપ ધારણ કર્યું કે, તેમાં 17 લોકોના મોત થયા હતા. જેમાં કેટલીય મહિલાઓ અને બાળકો સામેલ હતા. પરંતુ આ આગમાં ગુજરાતની એક મહિલાનું મોત નિપજ્યું હતુ. મૂળ નવસારીના અને હાલ સુરતમાં રહેતા રાબિયા જુસબભાઈ મેમણ મૃત્યુ પામ્યા હતા. તેઓ ગુજરાત ઈલેક્ટ્રિસિટી બોર્ડમાં કાર્યરત હતા.
Feb 14,2019, 9:15 AM IST
Trending news
Chitar Vasava
આદિવાસીઓની અલગ ભીલીસ્તાનની માંગ પર ભાજપના મંત્રીનું મોટું નિવેદન
Gujarat farmers
PM કિસાન યોજનામાં ગુજરાતના ખેડૂતોએ બનાવ્યો રેકોર્ડ, ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે આવ્યું
Diabetes
ડાયાબિટીસ માટે રામબાણ છે આ લાલ પાણી, નસોમાં જામેલા કોલેસ્ટ્રોલને પણ ઓગાળી નાખશે
Petrol Diesel price
આજે ગુજરાતના આ શહેરમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો ઘટાડો, જાણો આજના ભાવ
Fertilizer Price Hike
ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો : IFFCO એ અચાનક વધારી દીધા ખાતરના ભાવ
Gold rate
અમદાવાદ સહિત 9 મોટા શહેરોમાં શું છે આજે 10 ગ્રામ સોનાનો ભાવ? ફટાફટ ચેક કરી લો
scam alert
રાજકોટમાં થયું BZ જેવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! 8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યા
8th Pay Commission
આઠમું પગાર પંચ લાગૂ થશે તો શું મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે? સરકારી કર્મચારીઓ જાણો
Ghee
આ ટીપ્સ ફોલો કરી ઘી બનાવજો, દાણેદાર ઘીથી ડબ્બો ભરાશે, ઘીની સુગંધ પાડોશીઓ સુધી જાશે
Ahmedabad
ખ્યાતિકાંડનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ પકડાયો, કાંડ થતા જ દુબઈ ભાગી ગયો હતો