हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
87/ 1
(15.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બનાસડેરી
બનાસડેરી News
Minister pressured to vote
લો બોલો! મતદાન માટે દબાણ થતા મંત્રીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, હોસ્પિટલમાં સારવાર
જો કે વિપક્ષ દ્વારા આરોપ લગાવાયો કે તેમણે આચરેલા કૌભાંડના નાણા ન ચુકવવા પડે તે માટે તથા તપાસને આડે પાટે ચડાવવા માટે તેમણે આ પગલું ભર્યું છે.
Oct 2,2020, 23:23 PM IST
અમૂલ
દૂધ વેચીને Millionaire બની આ ગુજ્જુ મહિલાઓ, અમૂલે જાહેર કરી ટોપ-10 મહિલાઓની યાદી
અમૂલ ડેરીના ચેરમેન આએસ સોઢીએ બુધવારે 10 લાખોપતિ ગ્રામીણ મહિલા ઉદ્યોગકારોની એક યાદી જાહેર કરી છે, જેમણે નાણાકીય વર્ષ 2019-20માં અમૂલને દૂધ વેચીને લાખોની કમાણી કરી છે.
Aug 19,2020, 21:02 PM IST
banaskantha
Banaskantha: Stop accepting dairy milk from corona affected areas
Banaskantha: Stop accepting dairy milk from corona affected areas
May 8,2020, 9:25 AM IST
બનાસડેરી
બનાસડેરીમાં દૂધની આવક અંગે બન્યો ઐતિહાસિક રેકોર્ડ
બનાસડેરીમાં દૂધ સંપાદનનો ઐતિહાસિક રેકોર્ડ સર્જાયો છે. એક જ દિવસમાં ડેરીમાં વિક્રમજનક 68,93,060 લિટર દૂધની આવક થઇ છે. વિક્રમજનક દૂધની આવક છતાં એક પણ દિવસ મિલ્ક હોલીડે નહી રહે તેવી ડેરીના સત્તાધીશો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.
Dec 16,2019, 19:15 PM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019: જાણો બનાસકાંઠા બેઠક પર શું કહે છે ચૂંટણીનું ગણિત
ગણતરીના દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે બનાસકાંઠા લોકસભાની બેઠક જીતવા માટે કોંગ્રેસ અને ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા લોકસભાની વાત કરવામાં આવે તો બનાસકાંઠાનું નામ બનાસનદીના નામ ઉપરથી પડ્યું છે. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતમાં બીજા ક્રમે આ જિલ્લો આવે છે. વળી સૌથી વધુ 14 તાલુકા પણ બનાસકાંઠા છે. બનાસકાંઠામાં 70 ટકા લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. અહીં એશિયાની સૌથી મોટી બનાસડેરી આવેલી છે.
Apr 15,2019, 22:52 PM IST
Shankar Chaudhry
બનાસડેરીના ચેરમેન પદે શંકર ચૌધરીની બિનહરિફ વરણી
બનાસકાંઠામાં આવનારી લોકસભાની સીટ માટે ડેરીના ચેરમેનના પદ મહત્વનું ગણાય છે.
Jun 4,2018, 16:46 PM IST
Trending news
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું ન માનતા! બાવળિયાનો ઓડિયો
GOOGLE PAY
Google Payનો ઉપયોગ કરનારને મોટો ઝટકો! હવે ફ્રીમાં નહીં કરી શકે પેમેન્ટ્સ
India vs Bangladesh
IND vs BAN: મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારત સામે બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી
Horror Movie
હોરર-સસ્પેંસથી ભરપુર આ ફિલ્મ છે ફુલ પૈસા વસુલ, ફિલ્મ જોશો ત્યાં સુધી જીવ અદ્ધર રહેશે
zucchini
Zucchini: ઝુકિની કાકડી જેવી દેખાય પણ કાકડીની જેમ ન ખવાય, આ 4 રીતે ખાઈ શકો છો ઝુકિની