हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
94/ 1
(18.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બિગ બી
બિગ બી News
અમિતાભ બચ્ચન
RBI ને મળશે 'શહેનશાહ'નો સાથ, બેન્કના ગ્રાહકોને ડિજિટલ છેતરપિંડી બચાવશે 'બિગ બી'
ડિજિટલ ફ્રોડ અને બેન્કના ગ્રાહકો સાથે થનાર છેતરપિંડીથી હવે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) બચાવશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (Reservce Bank of India)ને હવે બોલીવુડના શહેનશાહનો સાથ મળ્યો છે.
Sep 28,2020, 21:20 PM IST
ઐશ્વર્યા રાય બચ્ચન
હોસ્પિટલમાંથી ઘરે પરત ફરી Aishwarya Rai થઇ ઇમોશનલ, ફેન્સ માટે કહી આ વાત
જોકે હવે ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. રજા મળ્યા બાદ પૂર્વ વિશ્વ સુંદરી ખૂબ જ ઇમોશનલ જોવા મળી રહી છે અને ઘર આવ્યા બાદ ઐશ્વર્યા રાયે પોતાના તમામ ફેન્સ શુભચિંતકોનો આભાર વ્યક્ત કર્યો.
Jul 30,2020, 7:53 AM IST
અમિતાભ બચ્ચન
હોસ્પિટલમાં દાખલ અમિતાભ બચ્ચન થયા ભાવુક, અડધી રાતે પોસ્ટ કરી ભગવાનને કર્યા યાદ
અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) હાલમાં નાણાવટી હોસ્પિટલમાં પોતાની સારવાર કરાવી રહ્યાં છે. શનિવારના તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં તેઓ સંક્રમિત આવ્યા હતા. અમિતાભ બચ્ચનની સાથે તેમનો પુત્ર અભિષેક બચ્ચન, વહુ એશ્વર્યા રાય અને આરાધ્યા બચ્ચન પણ કોરોના પોઝિટિવ છે. અમિતાભ બચ્ચન સોશિયલ મિડિયા પર સતત એક્ટિવ છે અને એક પછી એક પોસ્ટ કરી રહ્યાં છે.
Jul 17,2020, 11:51 AM IST
amar singh
અમર સિંહે માગી અમિતાભ બચ્ચનની માફી, VIDEOમાં જણાવ્યું લડવાનું વાસ્તવિક કારણ
અમર સિંહે અમિતાભ બચ્ચનની માફી માગી છે, તેમણે ટ્વીટ કર્યું છે કે, તેઓ જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યાં છે. તેમણે એક વીડિયો પણ જારી કર્યો છે, જેમાં અમિતાભ માટે ઘણી વાતો કહેવામાં આવી છે.
Feb 18,2020, 16:43 PM IST
amitabh bachchan
Amitabh Bachchan : શું નિવૃત્ત થઈ રહ્યા છે BIG B?
બિગ બીએ(BIG B) 28 નવેમ્બરની રાત્રે 12.26 કલાકે પોસ્ટ(Post) કરી હતી. આ દિવસે તેમના દિવંગત પિતા હરિવંશ રાય બચ્નનો(Harivansh rai Bachchan) 112મો જન્મદિવસ (Birthday) હતો. અમિતાભે(Amitabh) પોતાના આ બ્લોગની ભાષા પણ કંઈક એવી રીતે લખી છે, જાણે કે તેઓ કોઈ સફર માટે આભાર વ્યક્ત કરી રહ્યા હોય. એક જગ્યાએ તેમણે લખ્યું છે, "મેરે રાસ્તે મેં પડનેવાલે હર પડાવ કો મેરા ધન્યવાદ."
Nov 29,2019, 19:12 PM IST
Ramgopal Verma
રામગોપાલની 'લેડી બ્રૂસ લી'ને જોશો તો મોઢામાં આગળા નાખી દેશો
ટીઝર(Teaser) શેર કરતા બિગ બીએ(Big B) લખ્યું છે કે, રામગોપાલ વર્મા(Ramgopal Verma)ની નવી ફિલ્મ 'એન્ટર ધ ગર્લ ડ્રેગન' (Enter the Girl Dragon) ભારતની પ્રથમ માર્શલ આર્ટ્સ(Martial Arts) ફિલ્મ છે. તે ભારત અને ચીનના કો-પ્રોડક્શનમાં તૈયાર થઈ છે. રામુને શુભેચ્છાઓ.
Nov 28,2019, 16:41 PM IST
Sachin Tendulkar
અગ્નિપથનો ડાયલોગ લખી સચિને બીગ બીને આપી શુભેચ્છા
અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળવાની જાહેરાત પર સચિન તેંડુલકરે બિગ બીને ખાસ અંદાજમાં શુભેચ્છા આપી છે. સચિને અમિતાભ બચ્ચનના એક ફેમસ ડાયલોગને ટ્વીટર પર લખીને તેમને શુભેચ્છા આપી છે.
Sep 25,2019, 16:06 PM IST
અમિતાભ બચ્ચન
કોણ હશે અમિતાભ બચ્ચનની સંપત્તિનો હકદાર! બોલ્યા
હંમેશા એમ હોય છે કે પિતાની સંપત્તિ પર તેના પુત્રનો અધિકાર હોય છે પરંતુ અમિતાભ બચ્ચનનું કહેવું છે કે તેમના બાદ એકમાત્ર પુત્ર અભિષેકનો પૂરો અધિકાર નહીં હોય.
Aug 25,2019, 17:38 PM IST
અમિતાભ બચ્ચન
મહારાષ્ટ્ર પછી આ રાજ્યોના 70 ખેડૂતોનું દેવું ચૂકવશે બિગ બી
ઉત્તર પ્રદેશના 850 ખેડૂતોની યાદી તૈયાર કરી લીધી છે અને તેમને 5.5 કરોડ રૂપિયાનું દેવું ચુકવવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
Nov 21,2018, 9:17 AM IST
amitabh bachchan
સયાજી રત્ન એવોર્ડ સ્વીકારવા માટે અમિતાભ બચ્ચન મંગળવારે આવશે વડોદરા
એવોર્ડની પસંદગી માટે ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે.
Nov 19,2018, 21:19 PM IST
અમિતાભ બચ્ચન
Big Bના 76મા જન્મદિવસે રિલીઝ થયો 'સ્યોરા નરસિમ્હા રેડ્ડી'નો લૂક
આ લૂકમાં બિગ બી સફેદ વાળ અને સફેદ દાઢી સાથે જોવા મળી રહ્યા છે. માથા પર લાલ તિલક અને સંપૂર્ણ રીતે એક સાધુની સ્ટાઈલમાં જોવા મળી રહ્યા છે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન
Oct 11,2018, 18:25 PM IST
Trending news
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું ન માનતા! બાવળિયાનો ઓડિયો
GOOGLE PAY
Google Payનો ઉપયોગ કરનારને મોટો ઝટકો! હવે ફ્રીમાં નહીં કરી શકે પેમેન્ટ્સ
India vs Bangladesh
IND vs BAN: મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારત સામે બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી
Horror Movie
હોરર-સસ્પેંસથી ભરપુર આ ફિલ્મ છે ફુલ પૈસા વસુલ, ફિલ્મ જોશો ત્યાં સુધી જીવ અદ્ધર રહેશે
zucchini
Zucchini: ઝુકિની કાકડી જેવી દેખાય પણ કાકડીની જેમ ન ખવાય, આ 4 રીતે ખાઈ શકો છો ઝુકિની