हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
22/ 0
(4.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભારત-ચીન બોર્ડર વિવાદ
ભારત ચીન બોર્ડર વિવાદ News
સાયબર હુમલો
ચીનનું વધુ એક નિષ્ફળ ષડયંત્ર, 7 દિવસમાં 40,000 વખત કર્યા સાયબર હુમલા
ચીન આ સમયે બે મોરચા પર એક સાથે ભારતની સામે ષડયંત્ર રચી રહ્યું છે. એક તો લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) પર અને બીજું ભારતના સાયબર સ્પેસમાં 15 જૂનના જ્યાં ગલવાન ખીણ (Galwan Valley)માં સૈનિકો વચ્ચે સંઘર્ષ થયું. ત્યારે 15 જૂનથી લઇને આજ સુધી લગભગ 40,000થી પણ વધારે વખત ચીની હેકર્સે ભારતની સાયબર સ્પેસમાં અટેક કરવાનો પ્રયત્ન કર્યો છે.
Jun 23,2020, 18:12 PM IST
ભારત
સરહદ પર ટેન્શન: ભારતના સપોર્ટમાં સામે આવ્યું રશિયા, ચીન સાથેના વિવાદ પર કહી આ વાત
ચીનની સાથે લદ્દાખ સીમા (India-China Dispute) પર તણાવ યથાવત છે. ચીનની સાથે સરહદ પર ટેન્શન વચ્ચે ભારતને રશિયાનો સાથ મળ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરહદ પર ચીન સાથે ચાલી રહેલા મુકાબલા વચ્ચે રશિયાએ ભારતને તેના પ્રયાસોમાં સમર્થન આપવાની ખાતરી આપી છે. રશિયાએ કહ્યું કે ભારત અને ચીન બંને નજીકના ભાગીદાર અને મિત્રો છે.
Jun 18,2020, 18:25 PM IST
એલએસી પર તણાવ
ભારત સાથે યુદ્ધનું જોખમ નહીં લઈ શકે ચીન, આ રહ્યાં ડ્રેગનની નબળી ઇમ્યૂનિટીના 5 પુરાવા
મહાસત્તા બનવાનું સપનું જોનાર ચીન (China) ખરેખર એક નબળો દેશ છે. ચીનની અર્થવ્યવસ્થા નબળી છે. કોરોના વાયરસ (Coronavirus)ના સંકટ બાદ તે વિશ્વમાં અલગ થઈ ગયો છે. અમે તમને આર્થિકથી લઈને વ્યૂહાત્મક મોરચા સુધીની ચીનની પાંચ નબળાઈઓ જણાવીએ છીએ, જેના કારણે તે યુદ્ધનું જોખમ નહીં લઈ શકે.
Jun 18,2020, 0:07 AM IST
લદ્દાખ હિંસા
લદ્દાખ હિંસામાં શહીદ જવાનોને અમિત શાહે આપી શ્રદ્ધાંજલિ, જાણો શું કહ્યું...
લદ્દાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા હિંસક સંઘર્ષમાં શહીદ જવાનોને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શ્રદ્ધાંજલિ આપી છે. લદ્દાખ હિંસામાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા છે.
Jun 18,2020, 7:38 AM IST
ચીન
લોહિયાળ સંઘર્ષ પર વિદેશ મંત્રીનો જવાબ, કહ્યું- ગલવાનમાં જે થયું તે ચીનનું પ્લાનિંગ
LAC પર સોમવાર રાતે થયેલા હિંસક સંઘર્ષ પર ભારતે ચીનને જોરદાર સંદેશ આપ્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે કહ્યું હતું કે ગલવાનમાં જે બન્યું તે ચીનનું પ્લાનિંગ હતું. ચીને જમીનની પરિસ્થિતિ બદલવાની કાવતરું ઘડ્યું હતું. તેનો હેતુ તથ્યોને બદલવાનો છે. એસ જયશંકરે જણાવ્યું કે, બુધવારે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથેની ફોન પરની વાતચીતમાં આ વાત કહ્યું.
Jun 18,2020, 7:38 AM IST
લદ્દાખ બોર્ડર
LAC પર તણાવ: હાઇ એલર્ટ પર નૌકાદળ, દરિયાઈ સીમા પર તૈનાત યુદ્ધ જહાજ
લદ્દાખમાં ભારત-ચીન પર તણાવના માહોલને જોઇ નૌકાદળનો પશ્ચિમ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. યુદ્ધ જહાજો, વાહક જહાજો અને તમામ યુદ્ધ જહાજોને નૌકાદળની સીમાઓ પર રવાના કરવામાં આવ્યા છે. ભારતીય નૌસેનાએ ચીન માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ અરબી સમુદ્ર પર નજર રાખી છે.
Jun 17,2020, 17:53 PM IST
ચીન
બોર્ડર પરના તણાવ વચ્ચે બંને દેશના વિદેશ મંત્રીઓની વાત, ચીને આ વાત પર મૂક્યો ભાર
લદ્દાખમાં ભારત-ચીન સૈનિકો વચ્ચે સોમવારે લોહિયાળ સંઘર્ષ થયું હતું. બોર્ડર પર તણાવ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે ફોન પર વાત કરી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, વાતચીત દરમિયાન વાંગે જયશંકરથી કહ્યું કે, ભારત અને ચીન તે મહત્વપૂર્ણ કરારનું પાનલ કરવું જોઇએ. જેના પર બંને દેશના નેતાઓ સંમત થયા છે. આ ઉપરાંત ચીનના વિદેશ મંત્રીએ બંને પક્ષોના મતભેદોને દૂર કરવા માટે તાજેતરના સંવાદને મજબૂત કરવાની વાત પર પણ ભાર મૂક્યો છે.
Jun 17,2020, 17:33 PM IST
ચીન
રિટાયર્ડ બ્રિગેડિયરે ખોલી ચીનના દુષ્ટ ઇરાદાની પોલ, કહી આ મોટી વાત
ભારત (India) અને ચીન (China) વચ્ચે લદ્દાખમાં ડેડલોક ચાલુ છે. ચીને ફરી એકવાર ભારતની પીઠ પર હુમલો કર્યો છે. વાતચીતના નામ પર ચીને ભારત સાથે મોટો વિશ્વાસઘાત કર્યો છે. રિટાર્યડ બ્રિગેડિયર પી.એસ ગુરંગના જણાવ્યા અનુસાર ચીને મોટો વિશ્વાસઘાત કર્યો છે. ચીનના સૈનિકો પહેલાથી જ હુમલો કરવા માટે તૈયાર હતા, પરંતુ ભારતીય સેનાએ નિશસ્ત્ર હોવા છતાં પણ હિંમત દાખવી છે તે પોતાનામાં પ્રશંસનીય છે.
Jun 17,2020, 17:16 PM IST
એલએસી
લદ્દાખમાં લોહિયાળ સંઘર્ષ: 1-1 ભારતીય જવાન 5-5 ચીનના સૈનિકો પર પડ્યા ભારે
પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ગલવાન ખાડીમાં પેટ્રોલિંગ પોઇન્ટ નંબર 14 પર જ્યારે ચિની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના સૈનિકોએ ભારતીય સેનાના જવાનો પર હુમલો કર્યો, ત્યારે તેમની સંખ્યા પીએલએની અપેક્ષા કરાત માત્ર 1:5 હતી. 6થી 7 કલાક સુધી ગલવાન નદીની પાસે થયેલા સંઘર્ષની વાત કરતા ભારતીય સેનાના એક અધિકારીએ કહ્યું કે, અમારી સંખ્યા ઓછી હતી.
Jun 17,2020, 16:46 PM IST
Trending news
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું માનતા નહિ! કુંવરજી બાવળિય
GOOGLE PAY
Google Payનો ઉપયોગ કરનારને મોટો ઝટકો! હવે ફ્રીમાં નહીં કરી શકે પેમેન્ટ્સ
India vs Bangladesh
IND vs BAN: મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારત સામે બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી
Horror Movie
હોરર-સસ્પેંસથી ભરપુર આ ફિલ્મ છે ફુલ પૈસા વસુલ, ફિલ્મ જોશો ત્યાં સુધી જીવ અદ્ધર રહેશે
zucchini
Zucchini: ઝુકિની કાકડી જેવી દેખાય પણ કાકડીની જેમ ન ખવાય, આ 4 રીતે ખાઈ શકો છો ઝુકિની
car mileag double
દિવસભર AC ચલાવ્યા બાદ પણ 40ની એવરેજ આપશે તમારી કાર! ગરમી પહેલા કરો આ 3 કામ
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ
Mohammed Shami
એવું લાગ્યું કે કરિયર પૂર થઈ ગયું! ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનો મોટો ખુલાસો