हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
228/ 10
(49.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મોદી જન્મદિવસ
મોદી જન્મદિવસ News
નરેન્દ્ર મોદી
પીએમ મોદીએ કર્યા નર્મદાના વધામણાં, જુઓ X-Ray
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2 વર્ષ પહેલાં સરદાર સરોવર યોજનાનું લોકાર્પણ કર્યુ હતું. જ્યારે 2 વર્ષ પછી 2019માં પોતાના જન્મદિવસે સરદાર સરોવર ડેમ 138 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો ત્યારે નર્મદા મૈયાની પૂજા-અર્ચના કરી. સાધુબેટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના વખાણ કર્યા. સાથે જ જણાવ્યું કે તે હવે દેશ અને દુનિયાના લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહી છે.
Sep 17,2019, 22:20 PM IST
નરેન્દ્ર મોદી
ગુજરાતનો પ્રવાસ પૂર્ણ કરી વડાપ્રધાન મોદી દિલ્હી જવા રવાના
પોતાના જન્મદિવસ પર બે દિવસના ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ કાર્યક્રમમાં હાજરી આપી માતા હિરાબા સાથે મુલાકાત કરી દિલ્હી જવા રવાના થયા હતા.
Sep 17,2019, 22:05 PM IST
નરેન્દ્ર મોદી
રાજ્યભરમાં પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી, જુઓ 'સમાચાર ગુજરાત'
, પીએમ હંમેશા પોતાનો જન્મદિવસ માતા સાથે વિતાવતા હોય છે. તેમની માતા પ્રત્યેની લાગણી હંમેશા દેખાતી હોય છે. વર્ષમાં બહુ જ ઓછા દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હિરા બા સાથે થોડો સમય વિતાવતા હોય છે. તેમજ મળીને માતાના ખબરઅંતર પહોંચતા હોય છે. જ્યારે પણ વડાપ્રધાન મોદી ગુજરાત આવતા હોય છે, ત્યારે માતાને મળવા માટે અચૂક પહોંચી જાય છે. વહેલી સવારે અથવા તો મોડી રાત્રે પણ તેઓ માતાના આર્શીવાદ લેવા પહોંચી ગયા છે.
Sep 17,2019, 20:20 PM IST
નરેન્દ્ર મોદી
પીએમ મોદીએ માતા સાથે કર્યું ભોજન, જુઓ ન્યૂઝરૂમ Live
નર્મદા ડેમ (Narmada Dam)ના વધામણા કરીને અને ગરુડેશ્વરના દત્ત મંદિરમાં દર્શન-આરતી કર્યા બાદ પીએમ મોદી (PM Modi Live) સીધા ગાંધીનગર (Gandhinagar) પહોંચ્યા હતા. બહુ જ ઓછા દિવસો હોય છે જ્યાં પીએમ મોદી પોતાના માતા હિરાબા (Hiraba)ને મળતા હોય છે. તેમજ પોતાના જન્મદિવસ (Narendra Modi Birthday) પર માતાના આશીર્વાદ લેવાનું તેઓ ક્યારેય ચૂકતા નથી. ત્યારે આ વખતે પણ તેઓ માતા હિરાબાના દર્શન કરવા માટે રાયસણ ખાતે આવેલા વૃંદાવન બંગલોમાં પહોંચ્યા હતા. પીએમનો જન્મદિવસ હોઈ મોટી સંખ્યામાં પ્રશંસકો તેમના બંગલાના બહાર એકઠા થયા હતા.
Sep 17,2019, 19:40 PM IST
નરેન્દ્ર મોદી
સુરતમાં પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી, 7 હજાર કિલોની કેક બનાવાઇ
આજે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ છે ત્યારે સુરતમાં 7 હજાર કિલોની 700 ફૂટ લાંબી કેક બનાવવામાં આવી હતી. 700 પ્રામાણિક લોકોએ આ કેક કાપી હતી.
Sep 17,2019, 19:30 PM IST
નરેન્દ્ર મોદી
પીએમ જ્યાં ભણ્યા હતા તે બીએન હાઈસ્કૂલની મુલાકાત, જુઓ It's My School
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ વડનગરમાં થયો હતો. પીએમે અહીંની બીએન. હાઇસ્કૂલમાં અભ્યાસ પણ કર્યો હતો. ત્યારે આજે ઝી 24 કલાકે પોતાના કાર્યક્રમ ઇટ્સ માય સ્કૂલમાં આજે પીએમ જ્યાં ભણ્યા હતા તે બીએન હાઇસ્કૂલની મુલાકાત લીધી હતી.
Sep 17,2019, 18:45 PM IST
નરેન્દ્ર મોદી
પીએમના સિતારા, જુઓ ઝી 24 કલાકનો ખાસ કાર્યક્રમ
આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 69મો જન્મદિવસ છે. ત્યારે ઝી 24 કલાક પર જ્યોતિષશાસ્ત્રની મુજબ તેમનો આગળનો કાર્યકાળ કેવો રહેશે. પીએમે ક્યા પડકારોનો સામનો કરવો પડશે. પીએમ કઈ રીતે વિકાસના કાર્યો કરશે. આ તમામ જાણવાનો પ્રયત્ન કરીશું.
Sep 17,2019, 18:10 PM IST
સ્ટેમ્પ પેપર
આજથી વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે, જુઓ 'સમાચાર ગુજરાત'
ગુજરાતમાં મોસમનો કુલ વરસાદ (Monsoon) 120 ટકા થયો છે. લગભગ દરેક જિલ્લામાં સારા વરસાદને કારણે મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા છે. ગુજરાતના દરેક ડેમમાં પાણીની એટલી સારી આવક થઈ છે કે, હવે પછીનું વર્ષ ગુજરાત માટે સારુ જશે. ઉનાળામાં પણ પાણીની તંગી નહિ પડે. ત્યારે મહીસાગર (Mahisagar) જિલ્લાનો ભાદર ડેમ (Bhadar Dam) છેલ્લા ત્રણ વર્ષ બાદ આ વર્ષે 100 ટકા જેટલો ભરાયો છે. જેને કારણે કાંઠા પરના 7 ગામોને એલર્ટ (Alert) પર મૂકાયા છે. તો બીજી તરફ, સિંચાઈને લઈ ખેડૂતો (Farmers) માટે રાહતના સમાચાર કહી શકાય.
Sep 16,2019, 19:50 PM IST
નરેન્દ્ર મોદી
સમગ્ર રાજ્યમાં પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશેઃ પ્રદીપસિંહ જાડેજા
નર્મદા બંધની ઉચાઇ પૂર્ણ થાય અને બંધ પૂરે પુરો ભરાયએ સ્વપ્ન પૂર્ણ થયું. જેમના પરિશ્રમથી બંધનું કામ પૂર્ણ થયુંએ વડાપ્રધાન મોદીની હાજરીમાં નમામી દેવી નર્મદે ઉત્સવમાં નર્મદાના નીરના વધામણા થશે. મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન સહિતના લોકો હાજર રહેશે.
Sep 16,2019, 18:25 PM IST
વડાપ્રધાન મોદી
PM મોદીનો જન્મ દિવસ, માતા હિરાબા સાથે ટેલિફોનિક વાત કરી લીધા આર્શીવાદ
તેમના 68માં જન્મ દિવલ પર પણ માતા હિરાબાને સાથે પી.એમ મોદીએ ટેલિફોનિક વાતચીત કરી હતી
Sep 17,2018, 12:55 PM IST
Trending news
GOOGLE PAY
Google Payનો ઉપયોગ કરનારને મોટો ઝટકો! હવે ફ્રીમાં નહીં કરી શકે પેમેન્ટ્સ
India vs Bangladesh
IND vs BAN: મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારત સામે બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી
Horror Movie
હોરર-સસ્પેંસથી ભરપુર આ ફિલ્મ છે ફુલ પૈસા વસુલ, ફિલ્મ જોશો ત્યાં સુધી જીવ અદ્ધર રહેશે
zucchini
Zucchini: ઝુકિની કાકડી જેવી દેખાય પણ કાકડીની જેમ ન ખવાય, આ 4 રીતે ખાઈ શકો છો ઝુકિની
car mileag double
દિવસભર AC ચલાવ્યા બાદ પણ 40ની એવરેજ આપશે તમારી કાર! ગરમી પહેલા કરો આ 3 કામ
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ
Mohammed Shami
એવું લાગ્યું કે કરિયર પૂર થઈ ગયું! ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનો મોટો ખુલાસો
Axar patel
આસાન કેચ છોડી દીધો! અક્ષર પટેલની નજરમાં વિલન બની ગયો રોહિત, તૂટ્યું હેટ્રિકનું સપનું