हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
105/ 1
(21.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સિંગલ યુઝ પ્લાસ્ટિક
સિંગલ યુઝ પ્લાસ્ટિક News
Onion price
એક કિલો પ્લાસ્ટિક આપો, અને ડુંગળી-દાળ-તેલ લઈ જાઓ...
Onion Prices: પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાના પ્રધાનમંત્રીના અભિયાનને લઈ છોટાઉદેપુર નગરપાલિકાએ નવતર અભિગમ અપનાવ્યો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકના કચરા સામે નાગરિકોને જીવન જરૂરી ચીજવસ્તુઓની ભેટ આપી પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવાનો પ્રયાસ કરાયો છે. જેને કારણે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે. લોકો પ્લાસ્ટિક આપીને તેના બદલામાં ડુંગળી, તેલ, દાળ-ચોખા જેવી વસ્તુઓ ઘરે લઈ જઈ રહ્યાં છે.
Dec 12,2019, 11:17 AM IST
સિંગલ યુઝ પ્લાસ્ટિક
સિંગલ યુઝ પ્લાસ્ટિકઃ વિદ્યાર્થીએ બટાટામાંથી બનાવ્યું ડિગ્રેડેબલ પ્લાસ્ટિક
પ્રણવે જણાવ્યું કે,"તેની મદદથી આપણે બોટલ, કેરીબેગ જેવી પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવી શકીએ છીએ. મેં જે પ્રોડક્ટ બનાવી છે તેનાથી પર્યાવરણને કોઈ નુકસાન નહીં પહોંચે. આ પર્યાવરણમાં સંપૂર્ણ પણે ડિગ્રેડેબલ છે. જો મારી પ્રોડક્ટનો વ્યવસાયિક ઉપયોગ કરવામાં આવે તો પર્યાવરણને થતા મોટા નુકસાનથી બચી શકાય છે."
Oct 19,2019, 22:02 PM IST
પીએમ મોદી
પીએમના આ અભિયાન સફળ બનાવવા યુવકે છોડી દીધી યુરોપની નોકરી
17 સપ્ટેમ્બરના રોજ જ્યારે દેશ વડાપ્રધાન મોદીનો જન્મદિવસ ઉજવી રહ્યો હતો એ સમયે આ યુવાને ગુજરાતની રાજધાની ગાંધીનગરથી સાઈકલ પર દેશની યાત્રા શરૂ કરી હતી. બ્રજેશ શર્મા નામનો આ યુવાન 23,000 કિમીની યાત્રા કરીને દેશભરના લોકોને 'સિંગલ યુઝ પ્લાસ્ટિક'નો ઉપયોગ ન કરવાનો સંદેશો પહોંચાડવાનો છે.
Oct 17,2019, 16:37 PM IST
UNGA
ન પાકિસ્તાન ન કાશ્મીર PM મોદીએ કરી આ વાત અને થવા લાગ્યો તાળીઓનો ગડગડાટ
વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનુ સંબોધનની શરૂઆત રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીના નામ સાથે કરી હતી
Sep 27,2019, 20:29 PM IST
Single us plastic
સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે રાજકોટ કોર્પોરેશનનો સપાટો, અનેક સ્થળે દરોડા
રાજકોટ કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિક મુક્ત રાજકોટ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અનેક સ્થળો પર વિવિધ ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક પકડાય ત્યાં સ્થળ પર જ કાર્યવાહી કરીને દંડ ફટકારવામાં આવ્યા હતા.
Sep 20,2019, 18:50 PM IST
what is single use plastic
જાણો સિંગલ યુઝ પ્લાસ્ટિક કઇ બલાનું છે નામ? સરકારને પણ કરવી પડી અપીલ
સ્વચ્છ ભારત અને હર ઘર જલ (દરેક ઘરે પાણી) જેવી યોજનાઓ બાદ હવે વડાપ્રધાન મોદીએ દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનાં ઉપયોગને ટાળવા માટેનું અભિયાન ચાલુ કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 15 ઓગષ્ટે લાલકિલ્લા પરથી વડાપ્રધાન મોદીએ પોતાનાં ભાષણમાં ભારતને પ્લાસ્ટિક પ્રદુષણ મુક્ત કરવાની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે તેની વિરુદ્ધ અભિયાન ચાલુ કર્યું હતું. જો કે સવાલ એ થાય કે સિંગલ યુઝ પ્લાસ્ટિક કઇ બલાનું નામ છે અને તેમાં કઇ કઇ પ્રોડક્ટનો સમાવેશ થાય છે? આવો જાણીએ સિંગલ યુઝ પ્લાસ્ટિક શું છે જેના ત્રાસથી કંટાળીને સરકારે આ પ્લાસ્ટિક વિરુદ્ધ અભિયાન ચલાવવું પડ્યું....
Sep 11,2019, 19:25 PM IST
સિંગલ યુઝ પ્લાસ્ટિક
સિંગલ યુઝ પ્લાસ્ટિક બોટલ પર ટૂંક સમયમાં જ લાગશે પ્રતિબંધ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે સતત અપીલ કરી રહ્યા છે, તાજેતરમાં જ તેમણે 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી કરેલા સંબોધનમાં પણ આ બાબત પર ભાર મુક્યો હતો અને ત્યાર પછી અનેક સંગઠનો-સંસ્થાઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી છે
Sep 3,2019, 16:08 PM IST
Trending news
donation
ગુજરાતના આ સમાજે કર્યું અનોખું કન્યાદાન, સમુહ લગ્નમાં 58 દીકરીઓની આપી ગીરની ગાય
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું ન માનતા! બાવળિયાનો ઓડિયો
GOOGLE PAY
Google Payનો ઉપયોગ કરનારને મોટો ઝટકો! હવે ફ્રીમાં નહીં કરી શકે પેમેન્ટ્સ
India vs Bangladesh
IND vs BAN: મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારત સામે બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી
Horror Movie
હોરર-સસ્પેંસથી ભરપુર આ ફિલ્મ છે ફુલ પૈસા વસુલ, ફિલ્મ જોશો ત્યાં સુધી જીવ અદ્ધર રહેશે