हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
93/ 1
(17.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સ્થાપના દિવસ
સ્થાપના દિવસ News
પ્રિયંકા ગાંધી વાડ્રા
કોંગ્રેસના સ્થાપના દિવસે રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ પર ઘમાસાણ
ખેડૂત આંદોલન (Farmers Protest) નો આજે 33મો દિવસ છે. કાલે સરકાર અને ખેડૂતો (Farmers) વચ્ચે ફરી સંવાદ થવાનો છે. આ અગાઉ વાયનાડથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) રજાઓ ગાળવા માટે વિદેશ જતા રહ્યા છે.
Dec 28,2020, 14:24 PM IST
ગુજરાતનો સ્થાપના દિવસ
પ્રત્યેક ગુજરાતી કોરોના સામેની લડાઇમાં પોતાની ભૂમિકા ભજવશેઃ સીએમ રૂપાણી
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતના સ્થાપના દિવસની પૂર્વ સંધ્યા પર પ્રજાજોગ સંદેશો આપ્યો હતો.
Apr 30,2020, 20:16 PM IST
પાટણ
આજે પાટણનો 1274મો સ્થાપના દિવસ
આજે પાટણનો 1274મો સ્થાપના દિવસ
Feb 15,2020, 16:20 PM IST
ભારતીય વાયુસેના
ભારતીય વાયુસેનાનો 87મો સ્થાપના દિન, 54 યુદ્ધ વિમાન દેખાડશે પોતાના કરતબો
ભારતીય વાયુસેનાના 87માં સ્થાપના દિવસ પર વાયુસેના પ્રમુખે મોદી સરકારના વખાણ કર્યા છે. વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયાએ બાલાકોટ એરસ્ટ્રાઈકનું કારણ સરકારે દેખાડેલી રાજનીતિક ઈચ્છાશક્તિ ગણાવી છે. તેમણે કહ્યું કે મોદી સરકારના કારણે આતંકવાદ સામે લડવાની રીત બદલાઈ છે. વાયુસેના પ્રમુખે કહ્યું કે મોદી સરકારે આતંકવાદ સામે લડવાની રીત બદલી છે. રાજનીતિક ઈચ્છા શક્તિના કારણે બાલાકોટ એરસ્ટ્રાઈક શક્ય બની.
Oct 8,2019, 11:50 AM IST
porbandar
પોરબંદરનો જન્મદિવસ : સુદામાની નગરીએ આજે 1029 વર્ષ પૂરા કર્યાં
પોરબંદર આમ તો હજારો વર્ષથી સુદામા નગરી તરીકે ઓળખાતુ આવ્યું છે. પરંતુ વિક્રમ સવંત પ્રમાણે જોઈએ તો, પોરબંદરની સ્થાપના વિક્રમ સંવત 1046ના શ્રાવણી પૂનમના દિવસે થઈ હતી. આ શહેરને ગાંધી જન્મભૂમિ, સુરખાબી નગર જેવી અનેક ઉપમાઓ મળી છે. ત્યારે આજે પોરબંદરે 1029 વર્ષ પૂર્ણ કરીને 1030માં વર્ષમા પ્રવેશ કર્યો છે. ત્યારે જોઈએ સુદામા અને ગાંધીભૂમિથી વિશ્વ વિખ્યાત બનેલ પોરબંદરનો ઈતિહાસ કેવો છે.
Aug 15,2019, 13:19 PM IST
સોમનાથ મંદિર
સોમનાથનો 69મો સ્થાપના દિવસ ઊજવાયો, મહાઆરતિનું કરાયું આયોજન
સોમનાથનો 69મો સ્થાપના દિવસ ઊજવાયો. વૈશાખ સુદ પાંચમના દિવસે 11 મે 1951ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતી ડો. રાજેન્દ્ર પ્રસાદના વરદહસ્તે પ્રાણ પ્રતીષ્ઠા કરાઇ હતી. આજે વિષેશ મહાઆરતી, મહાપુજા, ધ્વજા રોહણ સાથે સરદાર વંદના કરવામાં આવી છે.
May 11,2019, 15:36 PM IST
સોમનાથ
સોમનાથ મંદિરના સ્થાપના દિવસે ભવ્ય ઉજવણીનું આયોજન
આજે સોમનાથ મંદિરનો 69મો સ્થાપના દિવસ છે. જેને લઈને સોમનાથ મંદિરમાં સોમનાથ મહાદેવના શૃંગાર સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મહાપુજા, ધ્વજારોહણ, યજ્ઞ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
May 11,2019, 10:05 AM IST
લોકસભા ચૂંટણી 2019
ભાજપના સ્થાપના દિને નિર્મલા સીતારામન વડોદરામાં, રંજનબેનને જીતાડવા કરી અપીલ
દેશના સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન ભાજપના સ્થાપના દિને વડોદરાના મહેમાન બન્યા હતા. નિર્મલા સીતારામને વડોદરામાં બુધ્ધિજીવીઓ સાથે સંવાદ કરી ભાજપના મહિલા કાર્યકરો સાથે બેઠક કરી હતી.
Apr 6,2019, 15:47 PM IST
loksabha election 2019
ભાજપને સ્થાપના દિવસ નિમિત્તે વડાપ્રધાનની શુભેચ્છા
છઠ્ઠી એપ્રિલ 1980 એટલે કે લગભગ ચાર દાયકા પહેલા શરૂ થયેલી ભારતની આ સત્તાધારી પાર્ટીનો ઉદય અને ઇતિહાસ અત્યંત રસપ્રદ અને રોચક છે. આ દિવસે વડાપ્રધાને ટ્વિટ કરીને પક્ષને સ્થાપના દિવસની શુભેચ્છા આપી છે.
Apr 6,2019, 10:40 AM IST
પીએમ મોદી
CISF સમારોહમાં બોલ્યા PM મોદી, 'પાકિસ્તાન પાસે યુદ્ધ લડવાની ક્ષમતા નથી'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ના 50માં સ્થાપના દિવસે આયોજિત કરાયેલા એક સમારોહમાં ભાગ લીધો. આ માટે તેઓ ગાઝિયાબાદના ઈન્દિરાપુરમાં સીઆઈએસએફના 5મા બટાલિયન કેમ્પ પહોંચ્યા હતાં. પીએમ મોદીને અહીં ગાર્ડ ઓફ ઓનર અપાયું.
Mar 10,2019, 14:05 PM IST
અમદાવાદ
અમદાવાદના 607 વર્ષ: જાણો શહેરને ગુરુ માણેકનાથજીએ આપેલો અમુલ્ય વારસો
માણેકનાથજી નાથ સંપ્રદાયના 84માં સિદ્ધ યોગીઓમાંના એક છે. માણેકબાવા તરીકે ઓળખાતી એક એવી હસ્તી જેના પ્રભાવનો વિસ્તાર 13મી અને 14મી સદી પર છવાયો હતો. અહમદશાહ બાદશાહના સમયગાળા દરમિયાન આશાવલ્લી અને કર્ણાવતી નગરીના વાસીઓ તેમના માટે પૂજ્યભાવ દાખવતા હતા.
Feb 25,2019, 22:55 PM IST
Trending news
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું ન માનતા! બાવળિયાનો ઓડિયો
GOOGLE PAY
Google Payનો ઉપયોગ કરનારને મોટો ઝટકો! હવે ફ્રીમાં નહીં કરી શકે પેમેન્ટ્સ
India vs Bangladesh
IND vs BAN: મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારત સામે બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી
Horror Movie
હોરર-સસ્પેંસથી ભરપુર આ ફિલ્મ છે ફુલ પૈસા વસુલ, ફિલ્મ જોશો ત્યાં સુધી જીવ અદ્ધર રહેશે
zucchini
Zucchini: ઝુકિની કાકડી જેવી દેખાય પણ કાકડીની જેમ ન ખવાય, આ 4 રીતે ખાઈ શકો છો ઝુકિની