WhatsApp Cheating કોઈ જોઈ લેશો તો, શું તમને સતાવે છે આવો ડર? અપનાવો આ Tips

WhatsApp માં તમારા પાસે એ ઓપ્શન છે કે તમે પ્રોફાઈલ કોને કોને બતાવવા માગો છો. તે માટે તમારે સેટિન્ગમાં જવાનું અને ત્યાં અકાઉન્ટ પર ક્લિક કરવું પડશે. તે બાદ પ્રાઈવેશીમાં જશો એટલે પ્રોફાઈલ ફોટો માટે એક ઓપ્શન દેખાશે. જેમાં તમે માય કોન્ટેક્ટ સિલેક્ટ કરી શકો છો.

WhatsApp Cheating કોઈ જોઈ લેશો તો, શું તમને સતાવે છે આવો ડર? અપનાવો આ Tips

નવી દિલ્લીઃ હાલના સમયમાં WhatsApp લોકોની જીંદગીનો એક મહત્વનો ભાગ બની ગયું છે. કોમ્યુનિકેશના અલગ અલગ માધ્યમમાં એક WhatsAppનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. WhatsAppના વધારે ઉપયોગના કારણે સાઈબર ક્રિમિનલ ફ્રોડ વધારેમાં વધારે બનવા લાગ્યા છે. માટે WhatsAppની સુરક્ષા ખૂબ જરૂરી છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે WhatsAppમાં સેફ્ટી ફીચર્સથી તમે પોતાની ચેટને વધારે પ્રોટેક્ટિવ બનાવી શકો છો. સેફ્ટી ફીચર્સથી તમે પોતાની ચેટને વધારે પ્રોટેક્ટિવ બનાવી શકો છો.

બધાને ન બતાવો પોતાની પ્રોફાઈલ:
WhatsApp માં તમારા પાસે એ ઓપ્શન છે કે તમે પ્રોફાઈલ કોને કોને બતાવવા માગો છો. તે માટે તમારે સેટિન્ગમાં જવાનું અને ત્યાં અકાઉન્ટ પર ક્લિક કરવું પડશે. તે બાદ પ્રાઈવેશીમાં જશો એટલે પ્રોફાઈલ ફોટો માટે એક ઓપ્શન દેખાશે. જેમાં તમે માય કોન્ટેક્ટ સિલેક્ટ કરી શકો છો.

Blokનું ઓપ્શન:
તમે જે લોકો સાથે વાત કરવા નથી માગતા તેમને બ્લોક કરી શકો છો. ઘણાવાર એવું થાય છે કે આપણે કેટલાક લોકોના નંબર સેવ કરીએ છીએ પણ તેમની સાથે ચેટ નથી કરતાં, ત્યારે તમે તે નંબરને બ્લોક કરી શકો છો.

આ એક માણસ માટે બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓએ કેમેરા સામે ઉતારી દીધાં બધાં કપડાં! ફોટા જોઈને હચમચી ગયા બધા

આ જાણકારી શેર ન કરો:
આજકાલ વધી રહેલા સાઈબર ક્રાઈમના કારણે સોશિયલ મીડિયા વાપરતા સમયે વધારે સાવચેતી રાખવાની જરૂર છે. કોઈને પણ સાથે પોતાની બેંકિગ ડિટેઈલ શેર ન કરો. WhatsApp પર પણ નહીં અને અન્ય કોઈ સોશિયલ મીડિયા સાઈટ પર પણ નહીં.

Reply કરતાં પહેલા કરો તપાસ:
કોઈપણ અજાણ્યા નંબર પરથી મેસેજ આવે છે તો રિપ્લાય કરતાં પહેલાં તપાસ કરો. આજરાલ લોકો અલગ અલગ કન્ટ્રી કોડનો ઉપયોગ કરીને લોકોની સાથે ઠગાઈ કરતાં હોય છે.

Priyanka, Deepika, Kareena બધી જ હોટ હીરોઈનના Lip Lock Kiss સીન થયા Viral, પહેલીવાર આવા ફોટા આવ્યાં સામે

ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન ફાયદાકારક:
આ ફીચર તમારા અકાઉન્ટમાં ડબલ લોક સેટ કરે છે. પહેલાં લેવલ પર તમે પોતાના અકાઉન્ટને ફેસ લોક કરી, ફિંગરપ્રિંટ લોક અથવા કોડલોકથી સિક્યોર કરો. અને બીજા લેવા પર રજિસ્ટર્ડ નંબરને એડ કરો.

OTP શેર ન કરો:
તમે પોતાનો મેઈન ડિવાઈઝ ચેન્જ કરશો અને અન્ય નવા ડિવાઈઝમાં પોતાનું વ્હોટ્સએપ અકાઉન્ટ સેટ કરશો ત્યારે મોબાઈલ પર એક OTP આવે છે. આ OTP તમે ભૂલથી પણ કોઈને શેર ન કરો. કેમ કે કોઈ તમારા વ્હોટ્સએપ અકાઉન્ટને લોગ ઈન કરવાની કોશિશ કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news