ગામડું જાગે છેઃ વિદેશી શાકભાજીની ઓર્ગેનિક ખેતી

ગામડું જાગે છેઃ અમારા વિશેષ કાર્યક્રમમાં જુઓ વિદેશી શાકભાજીની ઓર્ગેનિક ખેતી દ્વારા તમે કેવી રીતે કરી શકો છો કમાણી. એક જ ખેતરમાં એક કરતાં વધુ પાક કેવી રીતે લઈ શકાય. જાણો મલ્ટીક્રોપિંગ ખેતીથી કેવી રીતે તમે તમારી આવકને બમણી કરી શકો? જાણો આણંદના મધુવન ફાર્મના માલિક કેવી રીતે કરે છે મલ્ટીક્રોપિંગ અને મેળવે છે ઉત્તમ કમાણી.

Trending news