અમરેલીના રાજુલામાં બાળકી પર સિંહણનો હુમલો

અમરેલી જિલ્લાના રાજુલા નજીક સિંહણે 5 વર્ષના બાળકને ફાડી ખાધો છે. સિંહણે કરેલા હુમલામાં બાળકનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં વન વિભાગ હરકતમાં આવ્યું છે. સિંહણને પકડવા માટે વનતંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું છે અને પાંજરા પણ મુકવામાં આવ્યા છે. આ ઘટના ગઈ કાલે રાતે રાજુલા રેંજમાં બની હતી.

Trending news