રાજકોટમાં દુષિત પાણીને લઈ સ્થાનિકોમાં રોષ, જુઓ શું કહ્યું

રાજકોટમાં દુષિત પાણી આવતા લોકોમાં રોષ જોવા મળ્યો. દુષિત અને ફીણ વાળા પાણીના મુદ્દે નાના મૌવા વિસ્તારના સ્થાનિકોએ વિરોધ પ્રદર્શિત કર્યો. તંત્ર સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો.

Trending news