આ જીવ જ રહે છે જ્વાળામુખીની અંદર, જાણો કઇ રીતે રહે છે જીવિત?
જ્વાળામુખી જ્યારે ફાટે છે. ત્યારે આસપાસના વિસ્તારોમાં ઘણા કિલોમીટર સુધી લોકો પ્રભાવિત થાય છે. આવા સમયે માણસની સાથે જાનવરોને પણ રહેવાનું મુશ્કેલ થઇ જાય છે. પરંતુ કેટલાક જીવ એવા છે. જે જ્વાળામુખીની પાસે રહે છે.અને એક જીવ તો એવું જ છે જે જ્વાળામુખીની અંદર જ રહે છે. પરંતુ અહીં સવાલ એ છે કે, આ કઇ રીતે શક્ય છે.