રાશિફળ 05 ડિસેમ્બર: આજે તુલસી અને વિવિષ્ણુદેવની ઉપાસના કરવાથી થશે આ લાભ

રાશિફળ 05 ડિસેમ્બર: આજે તુલસી અને વિવિષ્ણુદેવની ઉપાસના કરવાથી થશે આ લાભ

આજે 05 ડિસેમ્બર એટલે કે કાર્તિક વદ તેરસ. આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય. બુધવારે આવતા પ્રદોષને ભૌમપ્રદોષ કહેવાય છે. આજના દિવસે નારાયણકવચનો પાઠ અચૂક કરવી જોઇએ. આ સાથે ગણેશજી અને ભૈરવદાદાની ઉપાસના પણ કરવી જોઇએ. ચંદ્ર આજે દેવગણ નક્ષત્રનો છે જે શુભ કહેવાય છે.

  • હવે જન્મ તારીખનો પ્રથમ અંકનો મૂલ્યાંકન કરીએ

  • તા. 22. રવિ અને સોમ. ઝાંખો ભૂરો અને ગ્રે કલર શુભ

  • તા.23. સોમ, બુધ, ગુરૂ, આછો લીલો અને જાંબલી

  • તા. 24. સોમ અને શુક્ર. ગુલાબી અને રાતો શુભ

  • તારીખ

    5 ડિસેમ્બર, 2018, બુધવાર

    માસ

    કાર્તિક વદ તેરશ

    નક્ષત્ર

    વિશાખા

    યોગ

    અતિગંડ

    ચંદ્ર રાશી

    તુલા (ર,ત)   

    1. વિંછુડો રાત્રે 9.25થી પ્રારંભ થઈ જશે

  • આજે નારાયણકવચનો પાઠ કરી કાર્યનો પ્રારંભ કરવો

  • તુલસીદેવીનું પૂજન કરવું

  • તુલસીપત્રનો અભિષક પણ શ્રીવિષ્ણુદેવને કરવો

  • ગાયને લીલો ઘાસચારો પણ નીરવો

  •  

    મેષ (અલઈ)

    • ઘરસંબંધી કાર્યોમાં વ્યસ્તતા વધુ રહે

    • ઈલેક્ટ્રોનિક ઉપકરણો સાથે પણ વધુ કાર્ય રહે

    • ગૂઢજ્ઞાનથી લાભ થાય

    • ઉતાવળો પ્રવાસ પણ દેખાય છે

    વૃષભ (બવઉ)

    • આવકની તકો વિકસી રહી છે

    • જીવનસાથી પણ ધનપ્રાપ્તિ માટે સક્રિય છે

    • માર્કેટીંગ દ્વારા કાર્ય સિદ્ધ થઈ શકે છે

    • નોકરીના સ્થાનમાં પાર્ટીમાં ભાગ લેવાનું થાય

    મિથુન (કછઘ)

    • હમણાં થોડા ગુમસૂમ રહો છો

    • પ્રેમમાં ક્યાંક અટવાયા છો

    • ધનસ્થાન પ્રબળ છે

    • જુઠ્ઠુ બોલવાનું ટાળજો

    કર્ક (ડહ)

    • વૈભવી વાહન વસાવવાના યોગ છે

    • ધનવ્યય વિશેષ દેખાય છે

    • સંતાનનું આરોગ્ય જાળવવું પડશે

    • ડેરી ઉદ્યોગ સાથે સંકલાયેલાને સાનુકૂળતા

    સિંહ (મટ)

    • કાર્ય ગુંચવાઈ રહ્યું છે

    • આપનું કોમ્યુનિકેશન સુંદર રહે

    • સંતાન તરફથી અસંતોષ થાય

    • ધાર્મિક પ્રવાસની શક્યતા છે

    કન્યા (પઠણ)

    • કાર્યથી ગભરાઈ ન જતા

    • કાર્યસિદ્ધ કરવાની ક્ષમતા છે આપનામાં

    • તીખું તળેલું જમવાથી દૂર રહેજો

    • પુત્રવધુ દ્વારા લાભ મળી શકે છે

    તુલા (રત)

    • કોઈ વડીલ સાથે મતભેદ થઈ જાય

    • સૈદ્ધાંતિક મુદ્દે આપ ઊગ્ર થઈ જાવ

    • જીવનસાથી સાથે સુમેળ છે

    • સંધ્યા સમયે પ્રસન્નતા રહે

    વૃશ્ચિક (નય)

    • પીકનીક થઈ શકે છે

    • વેપારમાં હમણાં નિરસતા જણાય

    • પિતાનું આરોગ્ય પણ જાળવવું પડશે

    • અપયશના ભાગીદાર ન બનવું પડે તે જોવું

    ધન (ભધફઢ)

    • આજે કહો કંઈકને કરો કંઈક

    • બળવાન હોવાનો દેખાવ થાય

    • રમતગમત ક્ષેત્રે સફળતા મળી શકે

    • મોડી રાત્રે પ્રસન્નતાનો અનુભવ થાય

    મકર (ખજ)

    • ધનસંચય સારો દેખાય છે

    • કાર્યક્ષેત્રે પ્રસન્નતા રહે

    • જીવનસાથી તમારી હામાં હા મિલાવે

    • સાસરીપક્ષમાં અસુખ વર્તાય છે

    કુંભ (ગશષસ)

    • મુશ્કેલીને વિંધી આગળ વધવાનું છે

    • હિતશત્રુથી સાવધાન રહેજો

    • જે કર્યું છે તેનું ફળ ન પણ મળે

    • કોઈ અશુભના એંધાણ નથી વર્તાતા

    મીન (દચઝથ)

    • ધન વધુ વપરાઈ શકે છે. સાવધાન

    • સંતાન સાથે ઘર્ષણ થઈ શકે

    • તમારું ડહાપણ આજે ખીલી ઊઠે

    • બળની સાથે બુદ્ધિ પણ કામે લગાડવી પડશે

    • કેટલાક બાગ બનાવે કેટલાક સ્મશાન

    સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

    Trending news