हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gujarat
Gujarat News
gujarat
દ્વારકા જામનગર હાઈ-વે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત; 7ના મોત, 15થી વધુ લોકો ઘાયલ
દ્વારકાના હાઈવે રોડ પર બરડિયા પાસે થયેલા અકસ્માતમાં 5થી વધુના મોત થયા છે. બસ, કાર, બાઈક સહિત ચાર વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઘાયલોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. હજુ મૃત્યુ આંક પણ વધે તેવી શક્યતા છે.
Sep 28,2024, 21:50 PM IST
gujarat weather forecast
મકાનોના છાપરા ઉડ્યા, પતરા તૂટ્યા, નળિયા ફૂટ્યા! ઉ.ગુજરાતમા વરસાદે ક્યાં વેર્યો વિનાશ
ભારે પવન સાથે થયેલા વરસાદને પગલે વડગામના જલોત્રા ગામે અનેક પશુઓના ઢાળીયાના છાપરા ઉડી ગયા. તો પપૈયાની ખેતી કરતા ખેડૂતોના પપૈયાના છોડ જમીન દોષ થઈ જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
Sep 28,2024, 20:29 PM IST
gujarat rain
સાંજ સુધીમાં તો મેઘરાજાએ અડધું અડદ ગુજરાત પલાળી નાંખ્યું! જાણો ક્યા કેટલો વરસ્યો?
Ambalal Patel Forecast: ગુજરાતમાં સતત દિવસે મેઘરાજાનું આગમન થયું છે. ચોમાસાના વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે અને મેઘરાજા ભૂક્કા બોલાવી રહ્યા છે. ત્યારે આજે પંચમહાલ, દાહોદ, સુરત અને નવસારી સહિતના જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું.
Sep 28,2024, 19:24 PM IST
breaking news
રાજકોટના જસદણમાં અંધાપાકાંડ! 10 દર્દીઓને આંખમાં ઓપરેશન બાદ અસર, હોસ્પિટલ કરાઈ સીલ
જસદણના વિરનગર ખાતે આવેલ શિવાનંદ મિશન હોસ્પિટલ જે 1956 ની કાર્યરત છે સેવાકીય ભાવનાથી ચાલતી આ હોસ્પિટલ માં ઓપરેશન કે અન્ય કોઈ પણ પ્રકાર ના ચાર્જ લેવા માં આવતો નથી.
Sep 28,2024, 18:20 PM IST
gujarat
ગુજરાતમાં મહિલાઓ કેટલી સુરક્ષિત? ચાલુ બસમાં મહિલા સાથે ત્રણ કલાકમાં બે વખત દુષ્કર્મ
લાઠીથી સુરત આવતી મારૂતી નંદન ટ્રાવેલ્સની બસમાં આ ઘટના બની હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે પીડિતાને તેના પુત્રને મારી નાખવાની ધમકી આપીને આ કૃત્ય આચરવામાં આવ્યું હતું.
Sep 28,2024, 17:54 PM IST
gujarat
નામાંકિત બિલ્ડર ગ્રૂપ RK વિવાદમાં! બે બિલ્ડીંગના ઓફિસધારકોએ ખખડાવ્યા કોર્ટના દ્વાર
આર.કે ગ્રુપના બિલ્ડર્સ દ્વારા પાર્કિંગ વેચવાનું કૌભાંડ આચરવામાં આવતું હોવાના આક્ષેપ સાથેની પોલીસમાં અરજી કરવામાં આવી છે. પોલીસે તપાસ ન કરતા કોર્ટ દ્વારા માલવીયાનગર પોલીસને તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.
Sep 28,2024, 17:32 PM IST
gujarat weather forecast
આ વિસ્તારો સાવધાન...ડૂબાડી દે એવો ગુજરાતમાં વરસાદ થશે! મોટા વાવાઝોડાંની પણ શક્યતા!
Gujarat Weather Forecast: નવરાત્રિના નવ દિવસ દરમિયાન હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન દિવસે તડકો અને રાત્રે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. 3 ઓક્ટોબરથી ગુજરાતીઓના ફેવરિટ નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. નવરાત્રિને ગણતરીના દિવસો બાકી છે, ત્યાં વરસાદ વિધ્ન બનીને ત્રાટકે તેવું લાગી રહ્યું છે.
Sep 28,2024, 17:01 PM IST
gujarat
દાહોદ શહેર સહિત ગ્રામ્યમાં વરસ્યો હળવો વરસાદ, લોકોને બફારામાંથી રાહત મળી
Gujarat: Parts of Dahod experiencing heavy rainfall along with gusty winds since early morning hours
Sep 28,2024, 16:55 PM IST
Bhadar-2 Dam
રાજકોટના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ભાદર-2 ડેમ થયો ઓવરફ્લો ; 5 દરવાજા ખોલવામાં આવ્યા
Bhadar-2 dam overflows following heavy rainfall in upstream areas of Rajkot; 5 gates opened
Sep 28,2024, 16:50 PM IST
Weather Forecast
હવામાન વિભાગે આજે ગુજરાતના આ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી
Weather Forecast: MeT Dept predicts heavy to very heavy rainfall in THESE parts of Gujarat today
Sep 28,2024, 16:40 PM IST
gujarat
ગોંડલ સ્ટેટના અસલી રાજા મુ્દ્દે મહાભારત, ગુજરાતમાં નકલી અધિકારી બાદ નકલી રાજા ચર્ચામાં...
Real king of Gondal state controversy, after fake officials fake king in Gujarat
Sep 28,2024, 16:35 PM IST
Row
લો બોલો! નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
ROW over reign! Yajuvendrasinh posing as Yuvraj of Gondal state, alleges Himanshusinh, Rajkot
Sep 28,2024, 16:35 PM IST
HM Harsh Sanghavi
હર્ષ સંઘવીએ વિરોધીઓને ખુલ્લો પડકાર ફેંક્યો, ગૃહ રાજ્યમંત્રીએ વિરોધીઓને જોરદાર જવાબ આપ્યો...
Gujarat HM Harsh Sanghavi reacts over '8th pass' jibe by opposition in conclave of ZEE News
Sep 28,2024, 16:30 PM IST
Breaking
ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન ભારે વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી
BREAKING: Heavy rainfall likely during Navratri in Gujarat, says weather expert Ambalal Patel
Sep 28,2024, 16:30 PM IST
HM Harsh Sanghavi
વક્ફ સુધારા બિલ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, વક્ફ સુધારા બિલ દેશના હિતમાં છે...
Gujarat HM Harsh Sanghavi reacts on heated argument with Asaduddin Owaisi over Waqf bill
Sep 28,2024, 16:25 PM IST
Breaking
આગામી 3 દિવસ સુધી ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી આગાહી
BREAKING:Weather expert Paresh Goswami predicts heavy very rains in parts of Gujarat for next 3 days
Sep 28,2024, 16:10 PM IST
gujarat
ગુજરાત: ગીર-સોમનાથના વેરાવળમાં ગેરકાયદેસર ધાર્મિક બાંધકામોને તોડી પાડવાની પ્રક્રિયા ચાલી રહી છે
Gujarat: Process of razing illegal religious structures underway in Gir-Somnath's Veraval
Sep 28,2024, 16:00 PM IST
dakor
ડાકોર: ગોમતી તળાવમાંથી મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી;જળમાં સફાઈ ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
Dakor:Large number of fishes found dead in Gomti lake;locals allege lack of cleanliness in waterbody
Sep 28,2024, 15:55 PM IST
gujarat
સુરતમાં લકઝરી બસના ડ્રાઈવરે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું, પુત્રને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું
Gujarat: Woman raped twice in three hours in moving bus by driver in Surat; complaint filed
Sep 28,2024, 15:45 PM IST
Somnath temple
ગીર સોમનાથ જિલ્લામાં ધાર્મિક દબાણો હટાવાયા, સોમનાથ મંદિરની પાછળના દબાણો હટાવવામાં આવ્યા...
Amid heavy security, authorities undertake demolition of illegal religious structures in Veraval
Sep 28,2024, 13:50 PM IST
Trending news
India vs Bangladesh
બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાન
iPhone 16
2,497 રૂપિયા આપી ઘરે લાવી શકો છો iPhone 16, EMI માં બે વર્ષ નહીં આપવું પડે વ્યાજ
Nepal Flood
નેપાળમાં ભારે વરસાદ બાદ પૂરતી હાહાકાર, અત્યાર સુધી 40થી વધુના મોત
heart attack
હાર્ટ એટેક આવતા પહેલા તમારા કાન આપી શકે છે આ સંકેત, તેને બિલકુલ અવગણશો નહીં
gujarat
દ્વારકા જામનગર હાઈ-વે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત; 7ના મોત, 15થી વધુ લોકો ઘાયલ
gujarat weather forecast
મકાનોના છાપરા ઉડ્યા, પતરા તૂટ્યા, નળિયા ફૂટ્યા! ઉ.ગુજરાતમા વરસાદે ક્યાં વેર્યો વિનાશ
jay shah
BCCI સચિવ જય શાહે કરી મોટી જાહેરાત, IPL ખેલાડીઓની થઈ ગઈ બલ્લે-બલ્લે, પગારમાં વધારો
Anish Mamun
કોણ છે અનીશ મામુ? નશાના કારોબારનું મોટું નેટવર્ક ઊભું કરવામાં મોટો હાથ, મુંબઈથી દબોચ
Hassan Nasrallah
હિઝ્બુલ્લાહે પણ કરી દીધી નસરલ્લાહના મોતની પુષ્ટિ, કહ્યું- ઇઝરાયલી હુમલામાં મોત
Future Lifestyle
₹495 થી ઘટીને ₹2 પર આવી ગયો આ શેર, હવે નાદાર કંપનીને નવો ખરીદનાર મળ્યો