हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
12/ 3
(4.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
health
Health News
health
Eye Strain: લેપટોપ પર કામ કરતા આંખોમાં થાય છે દુખાવો અને બળતરા? આ રીતે કરો બચાવ
Eye Strain Due To Laptop: ડિજિટલ ગેજેટ્સના યુગમાં આપણો મોટાભાગનો સમય લેપટોપ, મોબાઈલ કે સ્માર્ટ ટીવીની સ્ક્રીન સામે પસાર થાય છે, જેના કારણે આંખમાં દુખાવો થવો સ્વાભાવિક છે.
Nov 24,2024, 15:24 PM IST
lifestyle
શિયાળામાં ફાયદાકારક હોય છે આ ફળનું સેવન, સ્કિન અને વાળ માટે હોય છે ચમત્કારી!
આમળા આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તે વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે, જે શિયાળામાં શરીરને જરૂરી પોષણ પ્રદાન કરે છે. તેનું સેવન કરવાથી ત્વચા સ્વસ્થ રહે છે અને શિયાળામાં થતી સમસ્યાઓથી બચી શકાય છે.
Nov 24,2024, 14:27 PM IST
health
આઉટ ઓફ કંટ્રોલ બીપીનો થશે ચોક્કસ ઈલાજ! AIIMSની નવી દવા 5 ઘણી વધારે અસરકારક
ભારતમાં 30 કરોડથી વધારે લોકો હાઈ બ્લટ પ્રેશરથી પીડિત છે અને આ અભ્યાસ દક્ષિણ એશિયાની વસ્તી માટે દવાની પસંદગીમાં રોડમેપ પૂરો પાડે છે.
Nov 23,2024, 11:46 AM IST
Vitamin B12
Vitamin B12: વિટામીન B12ની ઉણપ હોય તો ભૂલથી પણ ના ખાવી જોઈએ આ ચીજ, નહીં તો...
Vitamin b12 deficiency: જો શરીરમાં વિટામિન B12 ની ઉણપ હોય તો હાડકાં નબળા પડે છે, લોહી ઓછું થવા લાગે છે અથવા અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગે છે. વિટામિનની ઉણપના કિસ્સામાં લોકો તેનું સ્તર વધારવા માટે શું ખાવું જોઈએ તેના પર ધ્યાન આપે છે, પરંતુ કઈ વસ્તુઓ ટાળવી જોઈએ તે અવગણવામાં આવે છે. B12 ની ઉણપ હોય તો ભૂલથી પણ ન ખાઓ આ વસ્તુઓ.
Nov 20,2024, 14:23 PM IST
health
કિડની અને લિવરમાં ભરાયેલી ગંદકીથી મળશે તરત છુટકારો, ધરે રોજ કરવાનું શરૂ કરો આ કસરત
શરીરના સ્વાસ્થ્ય માટે વ્યાયામ ખૂબ જ જરૂરી છે. આ ફક્ત શરીરને જ મજબૂત બનાવતું નથી, પરંતુ તે લીવર અને કિડનીને પણ ડિટોક્સિફાય કરે છે.
Nov 17,2024, 14:30 PM IST
health
બદલાઈ રહેલા મોસમ સાથે શરીરને તંદુરસ્ત રાખવા માંગો છો? તો ખાઓ આ 5 હેલ્ધી ફળ
Health Tips: હવે આબોહવા બદલવાનો સમય આવી ગયો છે. ઘણા લોકો શરદી અને ઉધરસની સમસ્યાથી પીડાય છે. જો તમે પણ કુદરતી રીતે પોતાને સાજા કરવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ફાયદાકારક સાબિત થશે.
Nov 17,2024, 11:38 AM IST
lifestyle
પીરિયડ્સ દરમિયાન ન ધોવા જોઈએ વાળ? જાણો પીરિયડ્સમાં વાળ ધોવાના નિયમો
why women not allowed to wash hair during periods: સનાતન ધર્મમાં અનાદિ કાળથી ઘણી માન્યતાઓ, પરંપરાઓ અને રિવાજો પ્રચલિત છે. ભારતીય હિંદુ પરિવારોમાં હજુ પણ આવી ઘણી પરંપરાઓ અસ્તિત્વ ધરાવે છે. હિંદુ ધર્મમાં પણ વાળ ધોવાના નિયમો જણાવવામાં આવ્યા છે. સ્ત્રીઓ અને અપરિણીત છોકરીઓના વાળ ધોવા માટેના જુદા જુદા શુભ દિવસો જણાવવામાં આવ્યા છે. તેનો વૈજ્ઞાનિક આધાર છે કે નહીં? આ જાણવા ઉપરાંત લોકોને સારા-ખરાબ જાણવામાં પણ રસ હોય છે. કુંવારી યુવતીઓ હોય કે પરિણીત મહિલાઓએ પીરિયડ્સ દરમિયાન વાળ ધોવા જોઈએ કે નહીં? ક્યારે ધોવું જોઈએ તે અંગે ઘણી ગેરસમજો પ્રચલિત છે.
Nov 16,2024, 17:30 PM IST
health
દરરોજ કરો આ 5 ઇન્ડોર એક્સરસાઇઝ, કિડની અને લિવરમાંથી આપોઆપ નીકળી જશે ગંદકી
કિડની અને લીવર આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગો છે, જે શરીરમાંથી ઝેર દૂર કરવાનું કામ કરે છે. પરંતુ બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી, તણાવ અને ખોટી ખાવાની આદતો તેમની કામ કરવાની ક્ષમતાને અસર કરી શકે છે. નિષ્ણાતોના મતે, કેટલીક ઇન્ડોર કસરતો માત્ર કિડની અને લીવરની કાર્યક્ષમતા વધારે નથી, પરંતુ શરીરમાંથી ગંદકી દૂર કરવામાં પણ મદદ કરે છે. ચાલો જાણીએ આવી 5 કસરતો જે આ અંગોને સ્વસ્થ રાખવામાં કારગર સાબિત થઈ શકે છે.
Nov 16,2024, 16:12 PM IST
Toilet Seat
ટોયલેટ સીટ પર 10 મિનિટથી વધારે બેસવાની આદત છે? તો સુધારી દેજો! નહીં તો આ રોગ થયો તો
જો તમે 10 મિનિટથી વધુ સમય સુધી ટોયલેટ સીટ પર બેસો છો તો સાવધાન થઈ જજો, કારણ કે તમારી આ આદત અનેક બીમારીઓનું કારણ બની શકે છે. ડૉક્ટરોનું કહેવું છે કે આ આદતથી પાઈલ્સ અને પેલ્વિક મસલ્સ નબળા થવાનું જોખમ વધી જાય છે.
Nov 16,2024, 15:38 PM IST
health
શિયાળામાં બાળકોની ઈમ્યૂનિટી વધારવા ખવડાવો આ હેલ્ધી વસ્તુ, આખી ઋતુ રહેશે તંદુરસ્ત
Home remedies to increase child immunity: શિયાળાની ઋતુ જેમ જેમ નજીક આવે છે તેમ બાળકોની ચિંતાઓ વધવા લાગે છે. આવી સ્થિતિમાં, તેમના શરીરને ગરમ રાખવા માટે, તેમના આહારમાં ગરમ વસ્તુઓ શામેલ કરવાનું શરૂ કરો.
Nov 16,2024, 13:55 PM IST
health
ધીરે ધીરે તમારા લિવરને ખરાબ કરી રહ્યા છે આ 4 ડ્રિંક્સ, શું તમે તો નથી પીતાને?
લીવર આપણા શરીરનું એક મહત્વનું અંગ છે, જે કચરાને ફિલ્ટર કરવા, ચરબીનું ચયાપચય કરવા અને પાચનને ટેકો આપવા માટે સતત કામ કરે છે. પરંતુ આપણા કેટલાક સામાન્ય પીણાંના સેવનથી લીવર ધીમે-ધીમે નબળું પડી શકે છે.
Nov 14,2024, 18:18 PM IST
health
કિડનીમાં પથરી છે તો ભૂલથી પણ ન ખાઓ આ 5 ફળ, નહીં તો મુકાઈ જશો મુશ્કેલીમાં
Kidney Disease: એમાં કોઈ શંકા નથી કે ફળોનું સેવન આપણા માટે ફાયદાકારક છે, પરંતુ જો કોઈ વ્યક્તિ કિડની સ્ટોનની બીમારીથી પીડિત હોય તો તેણે અમુક ફળ ખાવાનું ટાળવું જોઈએ.
Nov 14,2024, 15:55 PM IST
health
શિયાળામાં આ વસ્તુના સેવનથી ઝડપથી વધશે યુરિક એસિડ, હાડકાંનો દુખાવો થઈ જશે બેકાબૂ
જો તમે આ સિઝનમાં ભૂલથી પ્યુરિનયુક્ત ખોરાકનું સેવન કરો છો, તો યુરિક એસિડની સમસ્યા વધુ વધી શકે છે. તો ચાલો જાણીએ આ સિઝનમાં તમારે કઈ વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ?
Nov 13,2024, 20:21 PM IST
health
ડાયાબિટીસ સંબંધિત આ 5 માન્યતાઓને સાચું માને છે લોકો! જાણો તેની પાછળનું સત્ય
ડાયાબિટીસને લઈને અનેક પ્રકારની માન્યતાઓ અને ગેરમાન્યતાઓ સમાજમાં ફેલાયેલી છે, જે દર્દીઓ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં આ દંતકથાઓનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી છે.
Nov 13,2024, 16:26 PM IST
lifestyle
નસોમાં જામેલી ગંદકીને ઉખાડી ફેંકશે આ નાના લીલા પાંદડા, હાર્ટ એટેકનો ખતરો થાય છે ઓછો
Curry Leaves Health Benefits: ડાયાબિટીસના દર્દીઓ માટે મીઠા લીમડાનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનું નિયમિત સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહી શકે છે. મીઠા લીમડો લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે.
Nov 13,2024, 15:13 PM IST
Diabetes
ડાયાબિટીસ અને કિડનીની બીમારીથી 28 વર્ષ વહેલું હૃદય રોગનું જોખમ, અભ્યાસમાં ખુલાસો!
ઘણીવાર આપણે માની લઈએ છીએ કે ડાયાબિટીસ અને કીડનીના રોગ માત્ર આ જ અંગોને અસર કરે છે, પરંતુ આ રોગો ધીમે ધીમે આપણા આખા શરીરને, ખાસ કરીને આપણા હૃદયને અસર કરી શકે છે.
Nov 12,2024, 17:16 PM IST
health
ડાયાબિટીસના દર્દીઓ માટે ઝેર સમાન છે આ 4 ફળ, ભૂલથી પણ ન કરો તેનું સેવન
ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહાર પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. તેમના માટે એવા ખોરાકની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે જે બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
Nov 12,2024, 16:35 PM IST
ZEE 24 Kalak Original Video
મોટા શહેરોનું ધૂળનું પ્રદૂષણ એ આપણી સ્કિનને કરી રહ્યું છે ખરાબ, કેવી રીતે બચવું
મોટા શહેરોનું ધૂળનું પ્રદૂષણ એ આપણી સ્કિનને કરી રહ્યું છે ખરાબ, જાણો આ સમસ્યાથી કેવી રીતે બચવું...?
Nov 12,2024, 15:43 PM IST
lifestyle
આ 4 વસ્તુઓની સાથે ભૂલથી ન ખાઓ મૂળા, નહીંતર આ સમસ્યાઓનો કરવો પડશે સામનો
Worst Food Combination With Radish: શિયાળાની ઋતુમાં બજારમાં ઘણી બધી પૌષ્ટિક શાકભાજી ઉપલબ્ધ હોય છે. આ ઋતુમાં મૂળાનું પણ ખૂબ સેવન કરવામાં આવે છે. લોકો મૂળાને ઘણી રીતે ખાય છે જેમ કે શાક, સલાડ, પરાઠા, અથાણું વગેરે. જો કે, કેટલીક ખાદ્ય ચીજો સાથે તેનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ શકે છે.
Nov 12,2024, 13:52 PM IST
health
મોટા શહેરોનું ધૂળનું પ્રદૂષણ આપણી સ્કિનને કરી રહ્યું છે ખરાબ, જાણો કેવી રીતે બચવું
મહાનગરોમાં ધૂળને પ્રદૂષણનું મુખ્ય કારણ માનવામાં આવે છે, તે આપણા ફેફસાંને જ નુકસાન પહોંચાડે છે એટલું જ નહીં ત્વચા માટે પણ દુશ્મનથી ઓછું નથી.
Nov 11,2024, 18:07 PM IST
Trending news
Job
આ છે ટોપ ડિગ્રી કોર્સ, જેમાં અભ્યાસ કર્યો તો કમાશો પૈસા જ પૈસા, લાખ રૂપિયા પગાર
health
Eye Strain: લેપટોપ પર કામ કરતા આંખોમાં થાય છે દુખાવો અને બળતરા? આ રીતે કરો બચાવ
Virat Kohli
પર્થમાં જોવા મળ્યું કોહલીનું 'વિરાટ' સ્વરૂપ, 16 મહિના બાદ સદી ફટકારીને રચ્યો ઈતિહાસ
world
28 હજાર રૂપિયામાં એક કપ કોફી વેચી રહ્યો છે ડેરીનો માલિક, ઉદ્દેશ જાણીને ચોંકી જશો
vastu tips
Vastu Tips: સામાન્ય લાગતો દીવો તમારી કિસ્મત બદલી દેશે, ઘરમાં ચારેતરફથી આવવા લાગશે ધન
Gujarat Weather
ઉત્તર ગુજરાતમાં બરફવર્ષા અને ગુજરાતમાં પડશે ઠંડી! જાણો શું છે પરેશ ગોસ્વામીની આગાહી
Vav Assembly by-elections
ભાજપનું વિજય સરઘસ જોવા ઉભેલા બે યુવાનોના કેનાલમાં ડૂબી જતાં મોત
vegetable price surge
શિયાળામાં પણ શાકભાજીના ભાવ આસમાને, લસણ 500 રૂપિયામાં 1 કિલો, ગૃહિણીઓ પરેશાન
Business
50 લાખના હોમ લોનનું 10 વર્ષથી પણ ઓછા સમયમાં થઈ જશે રી-પેમેન્ટ, જાણો સરળ ટ્રિક્સ
lifestyle
ડાઘ-ધબ્બાથી લઈને ડેડ સ્કિન સેલ્સ સુધી દૂર કરે છે બેસન, ચહેરા પર જરૂર કરો અપ્લાય