પતિ ગર્લફ્રેન્ડ સાથે બાઈકમાં ફરતો હતો અને CCTVનો મેમો ફોટા સાથે પત્નીને પહોંચ્યો, પત્નીની પોલીસ ફરિયાદ
social media: આ વ્યક્તિ, જે ઇડુક્કીનો રહેવાસી છે તે એપ્રિલના રોજ હેલ્મેટ પહેર્યા વિના શહેરની શેરીઓમાં તેની મહિલા મિત્ર સાથે સ્કૂટર ચલાવી રહ્યો હતો.
Trending Photos
CCTV viral video: જો તમે પણ આ ભૂલો કરતા હો તો સાચવજો નહીં તો છૂટાછેડા થઈ જશે. કેરળમાં રાજધાનીના રસ્તાઓ પર લગાવવામાં આવેલા વિવાદાસ્પદ સીસીટીવી માત્ર રાજ્ય સરકાર માટે માથાનો દુખાવો બન્યા નથી, પરંતુ હેલ્મેટ પહેર્યા વિના તેની ગર્લફ્રેન્ડ સાથે સ્કૂટર પર મુસાફરી કરનારા એક વ્યક્તિ માટે પણ મુશ્કેલી ઊભી થઈ હતી. હવે તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ટ્રાફિક નિયમોના ભંગ બદલ મોકલવામાં આવેલા ચલન સાથે જોડાયેલ તસવીરમાં પતિ સાથે તેની મહિલા મિત્રને જોઈને પત્ની ગુસ્સે થઈ ગઈ હતી. બંને વચ્ચે એટલી હદે બોલાચાલી થઈ કે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. પોલીસે પત્નીની ફરિયાદના આધારે આરોપી પતિની ધરપકડ કરી છે. આ વ્યક્તિ, જે ઇડુક્કીનો રહેવાસી છે તે એપ્રિલના રોજ હેલ્મેટ પહેર્યા વિના શહેરની શેરીઓમાં તેની મહિલા મિત્ર સાથે સ્કૂટર ચલાવી રહ્યો હતો.
શું તમે પણ ઓફિસમાં ટીફીન ફરીથી ગરમ કરીને ખાવાની ટેવ છો? તો એકવાર વાંચી લેજો
નાસ્ત્રોદમસે વર્ષો પહેલાં કરી હતી ભવિષ્યવાણી, 2023માં આકાશમાંથી આગ વરસશે
દેશી ખાટલાનો રજવાડી ઠાઠ, 1 લાખ રૂપિયામાં વેચાઇ છે ઓનલાઇન
કેટલો પગાર હોય તો કેટલા લાખનું ખરીદવું જોઈએ ઘર, આ છે કેલ્ક્યુલેશનના 4 માપદંડો
સ્કૂટી મહિલાના નામે રજિસ્ટર હોવાથી પતિના ટ્રાફિક ભંગના ચલનની વિગતો તેના મોબાઈલ ફોન પર મોકલવામાં આવી હતી. ‘સચિત્ર” મેસેજ મળતાં પત્નીએ પતિને સવાલ કર્યો કે તસવીરમાં પાછળ બેઠેલી મહિલા કોણ છે?
અહીં કાપડની એક દુકાનમાં કામ કરતા 32 વર્ષિય વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેને મહિલા સાથે કોઈ સંબંધ નથી. તેને માત્ર સ્કૂટર પર માત્ર ‘લિફ્ટ' આપી હતી. જોકે, પત્નીએ આ વાત માની નહીં દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. જો તમે પણ શહેરમાં તમારી ગર્લફ્રેન્ડને લઈને ફરી રહ્યાં હો તો સાવચેત રહેજો કારણ કે મેમો ઘરે પહોચ્યો અને ઘરવાળાના હાથમાં આવ્યો તો તમને માત્ર ભગવાન જ બચાવી શકે છે.
Swapna Shastra: સપનામાં સાપ દેખાવવો શુભ ગણવામાં આવશે કે અશુભ? જાણો શું હોય છે ઇશારો
છોકરીઓ પગમાં સોનાની નહી પણ ચાંદી કેમ પહેરે છે પાયલ? જાણો માન્યતા અને ફાયદા
શું તમને સપનામાં વારંવાર સાંપ દેખાય છે? તો થઈ જજો સતર્ક, જાણો શું છે તેનો અર્થ
મહિલાએ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદમાં તેના પતિ પર શોષણ અને હુમલાનો આરોપ લગાવ્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પત્નીની ફરિયાદના આધારે આરોપી પતિ વિરુદ્ધ સંબંષિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. કેરળના સીસીટીવી પ્રોજેક્ટ માટે અગાઉ પણ વિવાદ થયો હતો હવે એક દંપત્તિના સુખી સંસારમાં આ સીસીટીવી પ્રોજેક્ટે ડખો કર્યો છે.
રાજાને પણ રંક બનાવી દેશે આ રત્ન, ધારણ કરતાં પહેલાં ધ્યાનમાં રાખો કેટલીક ખાસ વાતો
ડાયેટિંગ કરવા છતાં પણ ઓછું થતું નથી વજન તો આજે જ ફોલો કરો આ 10 ટિપ્સ
ભગવાન દુશ્મનને પણ ન આપે પથરીનો દુખાવો, ભોજનમાં આટલી વસ્તુઓ ટાળો, બગડી શકે છે કિડની
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે