અનુરાગ કશ્યપની પૂર્વ પત્નીને થયો પ્રેમ, સોશિયલ મીડિયા પર શેર કર્યો બોયફ્રેન્ડનો Photo

બોલિવુડમાં એક સમય હતો, જ્યારે અનુરાગ કશ્યપ અને કલ્કી કોચલીનની જોડી ટોપ બોલિવુડ કપલમાં સામેલ હતી. તેમના તલાકના સમાચારથી લોકોને આંચકો લાગ્યો હતો. પરંતુ હવે કલ્કીની જિંદગીમાં ફરી એકવાર પ્રેમ પરત આવ્યો છે. તેની ઈન્સ્ટાગ્રામ તસવીરો હાલ સોશિય મીડિયા પર છવાયેલી છે. આ તસવીરોની સાથે કલ્કી કોચલીનને પુષ્ટી કરી છે, જ્યાં તેના અફેરની ચર્ચાઓ ચાલી રહી હતી. એક તસવીરમાં સમુદ્ર કિનારે કલ્કી અને તેનો બોયફ્રેન્ડ બહુ જ રોમેન્ટિક અંદાજમાં નજર આવી રહ્યાં છે. જુઓ આ લવકપલની કેટલીક રોમેન્ટિક તસવીર...

નવી દિલ્હી :બોલિવુડમાં એક સમય હતો, જ્યારે અનુરાગ કશ્યપ અને કલ્કી કોચલીનની જોડી ટોપ બોલિવુડ કપલમાં સામેલ હતી. તેમના તલાકના સમાચારથી લોકોને આંચકો લાગ્યો હતો. પરંતુ હવે કલ્કીની જિંદગીમાં ફરી એકવાર પ્રેમ પરત આવ્યો છે. તેની ઈન્સ્ટાગ્રામ તસવીરો હાલ સોશિય મીડિયા પર છવાયેલી છે. આ તસવીરોની સાથે કલ્કી કોચલીનને પુષ્ટી કરી છે, જ્યાં તેના અફેરની ચર્ચાઓ ચાલી રહી હતી. એક તસવીરમાં સમુદ્ર કિનારે કલ્કી અને તેનો બોયફ્રેન્ડ બહુ જ રોમેન્ટિક અંદાજમાં નજર આવી રહ્યાં છે. જુઓ આ લવકપલની કેટલીક રોમેન્ટિક તસવીર...

1/5
image

રવિવારે કલ્કીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના બોયફ્રેન્ડ સાથે એક ફોટો શેર કરી છે. જે ઘણુ બધુ કહી રહી છે. 

2/5
image

આ તસવીરમાં કલ્કી અને તેનો બોયફ્રેન્ડ રોમેન્ટિક અંદાજમાં સમુદ્ર કિનારે જોવા મળ્યા છે. તસવીરની કેપ્શમાં કલ્કીએ લખ્યું છે કે, હંમેશા જ સન્ડે જેવો હોય છે, જ્યારે હું કેવમેન (ગુફામાં રહેનાર વ્યક્તિ) સાથે હોઉ છું.

3/5
image

આ પહેલા પણ કલ્કી પોતાના આ મિસ્ટ્રીમેન સાથે સુશી ફૂડની મજા લઈ રહી હતી, અને તેની તસવીર શેર કરી હતી. 

4/5
image

પોતાના એક્સ પતિ અનુરાગ કશ્યપ સાથે કલ્કીની સારી મિત્રતા છે.

5/5
image

હાલમાં જ કલ્કી ગલીબોય તથા વેબસીરીઝ સેક્રેડ ગેમ્સ 2માં જોવા મળી છે. (તસવીર સાભાર : Instagram@Kalki)