Ranbir Alia Wedding: રણબીર-આલિયાના લગ્નમાં ધ્રૂસકે ને ધ્રૂસકે રડતી રહી આ હસીના, લગ્નમાં જોવા મળી ઉદાસ

Ranbir Kapoor Alia Bhatt Wedding: બોલીવુડ સ્ટાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નના ફોટા સામે આવવાનો સિલસિલો હજુ પણ અટકવાનું નામ લઇ રહ્યો નથી. હવે આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષા રંજન કપૂરે લગ્નની કેટલીક વણજોઇ તસવીરો ઇંસ્ટાગ્રામ પર ડ્રોપ કરી છે જે ખૂબ ઝડપથી વાયરલ થઇ રહી છે. 

આલિયા ભટ્ટની મિત્ર

1/7
image

બોલીવુડ સ્ટાર આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષા રંજન કપૂરે તાજેતરમાં જ પોતાની મિત્રની મહેંદી સેરેમનીની તાજા તસવીરો સોશિયલ પર શેર કરી છે. જેમાં આકાંક્ષા રંજન કપૂર પોતાની મિત્ર આલિયા ભટ્ટની મહેંદી સેરેમનીમાં રડતી જોવા મળી રહી છે. 

આલિયા ભટ્ટની મહેંદી સેરેમની

2/7
image

આલિયા ભટ્ટની મહેંદી સેરેમની રડી રહેલી આકાંક્ષા રંજન કપૂરને આલિયા ભટ્ટ ચૂપ કરાવી રહી છે. આ તસવીરો આકાંક્ષા રંજન કપૂરે પોતાના ઇંસ્ટાગ્રામ પર શેર કરી છે. 

આકાંક્ષા રંજન કપૂરનો લુક

3/7
image

આકાંક્ષા રંજન કપૂરે પીળા રંગમી સાડી સાથે સ્ટાલીશ હેર સ્ટાઇલ કરી છે. તે કરણ જોહર સાથે નાચતી વખતે ખૂબ રડી રહી હતી. 

વાયરલ થઇ તસવીરો

4/7
image

આલિયાના લગ્નમાં આકાંક્ષા રંજન કપૂર ખૂબ ઇમોશન થઇ ગઇ હતી. આ દરમિયાન બધા તેને ચૂપ કરાવી રહ્યા હતા. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. 

ઉદાસ જોવા મળી આકાંક્ષા

5/7
image

ફોટામાં સ્પષ્ટ જોઇ શકાય છે કે તે એકદમ ઉદાસ છે. આ ફોટા જોઇને લોકો આલિયાને ખૂબ ટ્રોલ કરવા લાગ્યા છે. એક યૂઝરે લખ્યું કે 'રડવું તો દુલ્હને જોઇએ, અને રડી રહી છે આ. 

આકાંક્ષાએ મનમૂકીને કર્યો ડાન્સ

6/7
image

આલિયા ભટ્ટની મિત્ર આકાંક્ષાએ ખૂબ ડાન્સ અને મસ્તી કરી હતી. આ અનસીન તસવીરો પર નેટિજન્સ ખૂબ પ્રેમ વરસાવી રહી છે.  

રણબીર આલિયાના લગ્ન

7/7
image

તમને જણાવી દઇએ કે લગ્ન બાદ રણબીર અને આલિયા પોતાની આગામી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત થઇ ગયા છે. રણબીર આલિયાએ પોતાન ઘર વાસ્તુમાં લગ્ન કર્યા હતા.