Tokyo Olympics માં આકર્ષણનું કેન્દ્ર બની આ Anchor, જુઓ Hot Photos
નવી દિલ્લી: ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympics)માં ભલે ભારતીયોની નજર મેડલ પર હોય પરંતુ આ બધાની વચ્ચે સોની નેટવર્કની સ્પોર્ટ્સ એન્કર રિદ્ધિમા પાઠક પોતાની બ્યૂટિ અને ટેલેન્ટને લઈને બધાનું ધ્યાન ખેંચી રહી છે. આખરે કોણ છે રિદ્ધિમાં (Ridhima Pathak). આવો આપને જણાવીએ.
ટેલેન્ટેડ છે રિદ્ધિમા
રિદ્ધિમા પાઠક (Ridhima Pathak) પ્રોફેશનલ એન્કર, મૉડલ, વોઈસઓવર આર્ટિસ્ટ, ટીવી પ્રેઝન્ટર છે. તેઓએ રેડિયો મિર્ચી પુણેમાં ઈન્ટર્નશીપ કરી હતી અને સાથે જ વોઈસઓવર પણ શીખ્યો છે.
રાંચીમાં થયો જન્મ
રિદ્ધિમા પાઠક (Ridhima Pathak)નો જન્મ 17 ફેબ્રુઆરી 1990ના રોજ ઝારખંડ (Jharkhand)ની રાજધાની રાંચીમાં થયો હતો.
અહિયાંથી કર્યુ સ્કૂલિંગ
રિદ્ધિમા પાઠકે (Ridhima Pathak) સ્કૂલિંગ મુંબઈ, શિમલા અને ચેન્નઈમાં કરી. તેઓએ પુણે યુનિવર્સિટીમાં એન્જીનયરિંગ કર્યું.
રિદ્ધિમાનો પરિવાર
રિદ્ધિમા પાઠક (Ridhima Pathak)ના પિતાનું નામ મિથિલેશ કે પાઠક (Mithilesh K Pathak) અને માતાનું નામ કામિની પાઠક (Kamini Pathak) છે. તેમનો એક ભાઈ છે જેનું નામ ઈશાન પાઠક (Ishan Pathak) છે.
આ ચેનલ્સ માટે કર્યું કામ
રિદ્ધિમા પાઠકે (Ridhima Pathak) સોની સિક્સ, ટેન સ્પોર્ટ્સ, ઝી સ્ટૂડિયો અને સ્ટાર સ્પોર્ટ્સ ચેનલમાં કામ કર્યું છે.
ક્રિકેટ વર્લ્ડ કપમાં આવી સામે
રિદ્ધિમા પાઠક (Ridhima Pathak) વર્ષ 2019માં ICC વર્લ્ડ કપ (ICC World Cup 2019)માં ડિજિટલ પ્રેઝન્ટર તરીકે કામ કર્યું છે. એ દરમિયાન તે ફેમસ થઈ.
કોહલી-ધોની સાથે રિદ્ધિમા
રિદ્ધિમા પાઠકે (Ridhima Pathak) વિરાટ કોહલી (Virat Kohli) અને એમ એસ ધોની (MS Dhoni) જેવા સ્ટાર ક્રિકેટર્સના પણ ઈન્ટર્વ્યૂ લીધા છે.
ઓલિમ્પિકમાં છવાઈ ગઈ રિદ્ધિમા
રિદ્ધિમા પાઠક (Ridhima Pathak) હાલ ટોક્યો ઓલિમ્પિક્સમાં (Tokyo Olympics) એકરિંગ કરે છે. ફેન્સને તેમનું પ્રેઝન્ટેશન ખુબ જ પસંદ છે.
Trending Photos