Bigg Boss 14: કેમ Pavitra Punia ના કાયલ થયા સીનિયર્સ, જુઓ 20 સુપર પોપ્યુલર લુક્સ

પવિત્રા પુનિયાની સાડીવાળો લુક હોય કે પછી વેસ્ટર્ન અંદાજ દરેક અદા તેમના ફેન્સને ગમે છે. આવો તમને બતાવીએ પવિત્રાના 20 સુપર પોપ્યુલર લુક્સ..

નવી દિલ્હી: 'બિગ બોસ 14 (Bigg Boss 14)' ના પ્રીમિયરના દિવસે જે સ્પર્ધકે બધાનું દિલ જીત્યું તેનું નામ છે પવિત્રા પુનિયા (Pavitra Punia). પવિત્રાએ શોના દરશકોની સાથે ત્રણે સીનિયર્સનું પણ દીલ જીતી લીધું હતું. જોક પવિત્રાએ સીનિયર્સની વાતોનો જવાબ એ પ્રકારે આપ્યો હતો કે દરેક તેમની પર ફીદા થઇ ગયું. ત્યારબાદથી જ પવિત્રા પુનિયાની તસવીરો ઇન્ટરનેટ પર છવાઇ ગઇ છે. ટીવી અભિનેત્રી પવિત્રા 'બિગ બોસ'માં આવતાં પહેલાં જ સોશિયલ મીડિયા પર ખૂબ પોપ્યુલર છે. પવિત્રાનો સાડીવાળો લુક અથવા વેસ્ટર્ન લુક અંદાજ દરેક અદા તેમના ફેન્સને ગમે છે. આવો તમને બતાવીએ પવિત્રાના 20 સુપર પોપ્યુલર લુક્સ. 

1/20
image

2/20
image

3/20
image

4/20
image

5/20
image

6/20
image

7/20
image

8/20
image

9/20
image

10/20
image

11/20
image

12/20
image

13/20
image

14/20
image

15/20
image

16/20
image

17/20
image

18/20
image

19/20
image

20/20
image

તમામ ફોટો સાભાર:  Instagam@Pavitrapunia