આશ્રમ 3ની પમ્મી પહેલવાને 2 દોરીવાળો ડ્રેસ પહેરી કરાવ્યો ફોટોશૂટ, ફોટા જોશો તો જોતા જ રહેશો

નવી દિલ્લીઃ 'આશ્રમ 3' વેબ સીરીઝમાં પમ્મી પહેલવાનનું કેરેક્ટર લોકો વચ્ચે ફેમસ છે. આ રોલ અદિતી પોહનકર કર્યા છે. વેબ સિરીઝમાં અદિતી ખૂબ જ સિમ્પલ કપડામાં નજર આવે છે. પણ અસલ જીવનમાં એક્ટ્રેસ ગ્લેમરસ અને બોલ્ડ છે. જુઓ એક્ટ્રેસનો ગ્લેમરસ ફોટોશૂટની તસ્વીરો.

1/5
image

આ તસ્વીરોમાં પમ્મી એટલી ગ્લેમરસ લાગી રહી છે. જે જોઈ તેના ફેન્સ કમેન્ટ પર કમેન્ટ કરી રહ્યા છે.

 

2/5
image

તસ્વીરોમાં પમ્મી ક્યારે કેમેરાની સામે તો પોઝ આપતી નજરે પડે છે, તો ક્યારે પોતાના લૂક્સથી લોકોને હેરાન કરી રહી છે.

 

3/5
image

પમ્મીના આ ડ્રેસમાં નેક એટલું ડીપ છે કે લોરો તેમની નજર નથી હટાવી શકતા.

4/5
image

એક્ટ્રેસની આ ડ્રેસ 2 પાતળી દોરી પર ટકેલી છે.

5/5
image

   પમ્મી પહેલવાને આ વખતે વ્હાઈટ રિવીલિંગ ગાઉન પહેરીને ફોટોશૂટ કરાવ્યો છે. જેની તસ્વીરો ખૂબ વાયરલ થઈ રહી છે.