Chief of Defence Staff General Bipin Rawat ની ક્યારેય ન જોઈ હોય તેવી યાદગાર તસવીરો જુઓ

નવી દિલ્હી: તમિલનાડુના કુન્નુરમાં નીલગિરિની પહાડીઓ વચ્ચે બુધવારે સેનાનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું. ક્રેશ થતાં જ આ MI-17V5 માં આગ લાગી ગઇ અને વિમાનના ફૂરચે ફૂરચા ઉડી ગયા. આ વિમાનમાં ચી ફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત (CDS Bipin Rawat), તેમની પત્ની મધુલિકા રાવત અને સેનાના કેટલાક અધિકારી 14 લોકો સવાર હતા. તેમાંથી 13 લોકોના મોત થઇ ગયા છે જ્યારે ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ હજુ પણ જીવિત છે અને તેમની સારવાર ચાલી રહી છે. ત્યારે જનરલ બિપિન રાવતની એવી યાદગાર તસવીરો અહીં રજૂ કરવામાં આવી છે જે આપે ભાગ્યે જ જોઈ હશે. 

CDS જનરલ રાવતની સાદગી

1/9
image

CDS જનરલ રાવતની સાદગી દરેક વ્યક્તિની સ્પર્શી થાય તેવી છે. દેશની ત્રણેય સેનાના વડા તરીકેનો ખુબ જ મહત્ત્વનો હોદ્દો જેની પાસે હતો તે વ્યક્તિ કેટલો સાદગી સભર છે આ તસવીર તેનો દેખિતો પુરાવો છે.

CDS રાવત તેમના પત્ની સાથે

2/9
image

દેશના પહેલાં ચીફ ઓફ ડિફેન્જસ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતની તેમવા પત્ની મધુલિકા રાવત સાથેની તસવીર. હેલિકોપ્ટર દુર્ઘટનામાં બન્નેનું નિધન થયું છે.

3/9
image

બાળપણનો ફોટો

4/9
image

ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનો બાળપણનો ફોટો, જેઓ બુધવાર (8 ડિસેમ્બર)ના રોજ હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ પામ્યા હતા. (ફોટોઃ ANI)

NDA દિવસોની તસવીર

5/9
image

એનડીએ ક્રોસ-કન્ટ્રી રનનો ફાઇલ ફોટો. સીડીએસ જનરલ બિપિન રાવત નંબર 34 માં. (ફોટો: બ્રિગેડિયર મનદીપ સિંહ સંધુ (નિવૃત્ત))

6/9
image

7/9
image

8/9
image

9/9
image