પિંક બિકિનીમાં જોવા મળી Hina Khan, Maldivesમાં માણી રહી છે રજાઓ

'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી પોતાના કેરિયરની શરૂઆત કરનાર હિના ખાન (Hina Khan)ઘર-ઘરમાં અક્ષરોના નામથી જાણિતી છે. પરંતુ આજે વહૂના રૂપમાં ફેમસ હિના હોટ ડીવા બની ચૂકી છે. 

નવી દિલ્હી: 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી પોતાના કેરિયરની શરૂઆત કરનાર હિના ખાન (Hina Khan)ઘર-ઘરમાં અક્ષરોના નામથી જાણિતી છે. પરંતુ આજે વહૂના રૂપમાં ફેમસ હિના હોટ ડીવા બની ચૂકી છે. 

હિનાની બિકીની ફોટો

1/5
image

'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી પોતાના કેરિયરની શરૂઆત કરનાર હિના ખાન (Hina Khan)ઘર-ઘરમાં અક્ષરોના નામથી જાણિતી છે. હિનાની આ બિકીની ફોટો સોશિયલ મીડિયા પર છવાઇ રહી છે. 

માલદિવમાં રજાઓ

2/5
image

હિના ખાન (Hina Khan)હાલ માલદીવમાં રજાઓ માણી રહી છે. 

ફોટોઝ તથા વીડિયોઝથી ચર્ચામાં

3/5
image

હિના ખાન (Hina Khan) પોતાની ફોટોઝ તથા વીડિયોઝ્થીમોટાભાગે ચર્ચામાં રહે છે. 

સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ

4/5
image

હિના ખાન (Hina Khan)સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ જોવા મળી રહી છે. 

હિના ખાન ડીવા

5/5
image

તાજેતરમાં હિના ખાન (Hina Khan)ને તાજેતરમાં જ ડીવ ઓફ સોશિયલ મીડિયા અને ડીવા ઓફ ટેલીવિઝનના એવોર્ડથી નવાજમાં આવી છે.