કરીના કપૂર ખાને બ્લેક લુકમાં રોલો પાડ્યો, જુઓ શાનદાર PHOTOS

જ્યાં હાલમાં તે પોતાની આગામી ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત છે તો બીજી તરફ રિલીઝ થનાર ફિલ્મ 'ગુડ ન્યૂઝ (Good Newws)'નું પ્રમોશન પણ જોરશોરથી ચાલી રહ્યું છે. 

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) ગત થોડા સમયથી ઇંડસ્ટ્રીની સ્ટાઇલ આઇકોન ગણવામાં આવે છે. બેબોને તેના લુક્સ માટે ફોલો કરનારાઓની મોટી સંખ્યા છે. કરીના કપૂર ફરી એકવાર પોતાના ચાર્મ પર છે. કારણ કે ઇંડસ્ટ્રીમાં ફરીથી એન્ટ્રી કરતાં જ તેમને એક પછી એક જોરદાર પ્રોજેક્ટ જે મળી રહ્યા છે. જ્યાં તે હાલમાં પોતાની આગામી ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત છે તો બીજી તરફ તેમની જલદી રિલીઝ થનારી ફિલ્મ 'ગુડ ન્યૂઝ (Good Newws)'નું પ્રમોશન પણ જોરશોરથી ચાલી રહ્યા છે. એવામાં કરીના કપૂરની લેટેસ્ટ ફોટા સોશિયલ મીડિયા પર છવાયેલી છે. આ ફોટા તેમના ફેન્સને એટલી પસંદ આવી રહી છે કે તેમને વારંવાર જોવામાં આવ્યા રહ્યા છે.

કરીના કપૂર બ્લેક Look

1/6
image

આ તસવીરોમાં કરીના કપૂર બ્લેક કલરના સ્લાઇલિશ ડ્રેસમાં જોવા મળી રહી છે.

બ્લેક ડ્રેસ પર તેમના ઇયરિંગ્સ બ્રેસલેટ ખૂબ લાગી રહી છે.

2/6
image

આ ડ્રેસની સાથે કરીનાએ સિલ્વર ડાયમંડ જૂલરીને ટીમ કરી છે. 

ઇયરરિંગ્સ અને બ્રેસલેટ

3/6
image

બ્લેક ડ્રેસ પર તેમના ઇયરિંગ્સ બ્રેસલેટ ખૂબ લાગી રહી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ

4/6
image

સોશિયલ મીડિયા પર વાયરલ

દિલ્હીમાં કરીના

5/6
image

આ ફોટા તાજેતરમાં જ દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમ પહેલાના છે જ્યાં કરીનાએ ગેસ્ટ તરીકે ભાગ લીધો હતો.

અક્ષય કુમાર પણ સાથે

6/6
image

અક્ષય કુમાર પણ સાથે