हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કરીના કપૂર ખાન
કરીના કપૂર ખાન News
Saif Ali Khan
સૈફ અલીના શરીરમાં ફસાયો હતો આ ટુકડો, લોહીથી લથબથ અવસ્થામાં હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ
Saif Ali Khan: સૈફ અલી ખાનના શરીરમાંથી જે ચાકુનો ટુકડો કાઢવામાં આવ્યો તેનો ફોટો વાઈરલ થયો છે. ડોક્ટર્સે સર્જરી પછી આ ટુકડો કાઢ્યો હતો. જો આ ઈજા વધારે ઊંડી હોત તો સૈફનો જીવ જોખમમાં મુકાઈ ગયો હોત.
Jan 18,2025, 8:03 AM IST
Kareena Kapoor Khan
કરીના કપૂર ખાનને હાર્ટકોર્ટે ફટકારી નોટિસ, બુકના ટાઈટલને લઈને મચ્યો હોબાળો
Kareena Kapoor Khan: કરીના કપૂર ખાનના પુસ્તકનું નામ કરીના કપૂર ખાન્સ પ્રેગ્નેંસી બાઈબલ છે. આ બુકના નામમાં બાઈબલ શબ્દનો ઉપયોગ કરવા બદલ લોકોએ વિરોધ વ્યક્ત કર્યો છે.
May 11,2024, 15:31 PM IST
Kareena Kapoor Khan
પટૌડી પેલેસમાં મનાવ્યો કરીના કપૂર ખાને જન્મદિવસ, કરિશ્મા કપૂરે શેર કર્યા ફોટો
Kareena Kapoor Khan Birthday: બોલીવુડ ફિલ્મ સ્ટાર કરીના કપૂર ખાન આજે તેનો 43મો જન્મદિવસ ઉજવી રહી છે. આ દિવસની ઉજવણી કરવા કરીના પોતાના પરિવાર સાથે પટૌડી પેલેસ પહોંચી છે. આ ઉજવણીમાં તેની બહેન કરિશ્મા કપૂર પહોંચી છે. પરિવારના સભ્યો સાથે બેબોએ 43મો જન્મદિવસ ઉજવ્યો હતો. કરિશ્મા કપૂરે કરીના કપૂર ખાનના જન્મદિવસ તસવીરો ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી હતી.
Sep 21,2023, 11:26 AM IST
bollywood
આ 6 અભિનેત્રીના વાયરલ MMS ને આજ સુધી નથી ભુલી શક્યું કોઈ, કરીનાના MMS એ લગાવી હતી આગ
MMS Controversy of Actresses: બોલીવુડમાં જે રીતે કેટલાક સ્ટાર્સ રાતોરાત ચમકી જાય છે. તેમ એક ઝટકામાં બદનામ પણ થઈ જાય છે. ખાસ કરીને અભિનેત્રીઓને ફિલ્મી દુનિયામાં નામ કમાતા વર્ષો લાગે છે પણ બદનામ થવામાં એક એમએમએસ વાયરલ થવાની જ વાર હોય છે... બોલીવુડમાં 6 અભિનેત્રીઓ એવી છે જે આવા વિવાદોનો શિકાર બની ચુકી છે. બોલીવુડની આ 6 અભિનેત્રીઓ એક સમયે MMS વાયરલ થવાના કારણે વિવાદમાં ફસાઈ હતી.
Jul 24,2023, 8:17 AM IST
Kareena Kapoor Khan
કરીના કપૂર ખાને બ્લેક લુકમાં રોલો પાડ્યો, જુઓ શાનદાર PHOTOS
જ્યાં હાલમાં તે પોતાની આગામી ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત છે તો બીજી તરફ રિલીઝ થનાર ફિલ્મ 'ગુડ ન્યૂઝ (Good Newws)'નું પ્રમોશન પણ જોરશોરથી ચાલી રહ્યું છે.
Dec 9,2019, 16:42 PM IST
Trending news
Hyundai Creta Electric
હ્યુન્ડાઈ ક્રેટા ઈલેક્ટ્રીક એકવાર ચાર્જ કરો અને ચલાવો 473 km, કેવા છે કારના ફીચર્સ ?
US border
અમેરિકા આટલા ગુજરાતીઓને પાછા મોકલી દેશે, કરોડો ખર્ચીને અમેરિકા જનારાઓ માટે મોટી ખબર
Baroarbunga Volcano
ગમે તે પળે જમીન ફાડીને બહાર આવી શકે છે ધગધગતો લાવા, આગ ભભૂકશે અને.....
work from home job
Work From Home Job: વર્ષ 2025 ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સ, ઘરે બેઠા થશે શાનદાર કમાણી
surat
જેને બહેન કહેતો તેની સાથે ચિરાગના હજારો ફોટા મળ્યા, ભાજપ મહિલા પ્રમુખ આપઘાત કેસ
bamboo plant
ઘરમાં રાખેલા લકી બામ્બુ પ્લાન્ટનું આ રીતે રાખો ધ્યાન, છોડ ક્યારેય કરમાશે નહીં
Chitar Vasava
આદિવાસીઓની અલગ ભીલીસ્તાનની માંગ પર ભાજપના મંત્રીનું મોટું નિવેદન
Gujarat farmers
PM કિસાન યોજનામાં ગુજરાતના ખેડૂતોએ બનાવ્યો રેકોર્ડ, ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે આવ્યું
Diabetes
ડાયાબિટીસ માટે રામબાણ છે આ લાલ પાણી, નસોમાં જામેલા કોલેસ્ટ્રોલને પણ ઓગાળી નાખશે
Petrol Diesel price
આજે ગુજરાતના આ શહેરમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો ઘટાડો, જાણો આજના ભાવ