પોતાના જ વેડિંગ રિસેપ્શનમાં અત્યંક સેક્સી અંદાજમાં પહોંચી નેહા, જુઓ Photos

નાના પડદા પરની ફેમસ એક્ટ્રેસ અને બિગબોસ 12ની પૂર્વ સ્પર્ધક નેહા પેંડસે (Neha Pendse) હવે પરણી ગઈ છે. આ મહિનાના 5 જાન્યુઆરીના રોજ પૂણેમાં પોતાના બોયફ્રેન્ડ શાર્દુલ સિંહ બ્યાસ (Shardul Singh Bayas) સાથે તેણે ધામધૂમથી લગ્ન કર્યા. તેના લગ્નના તસવીરો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર રીતે છવાયેલી છે. હવે ટેલી સ્ટાર નેહાના રિસેપ્શનની કેટલીક તસવીરો સામે આવી છે. પોતાના રિસેપ્શનની તસવીરો ખુદ નેહાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેને લોકો પસંદ કરી રહ્યાં છે.

નવી દિલ્હી :નાના પડદા પરની ફેમસ એક્ટ્રેસ અને બિગબોસ 12ની પૂર્વ સ્પર્ધક નેહા પેંડસે (Neha Pendse) હવે પરણી ગઈ છે. આ મહિનાના 5 જાન્યુઆરીના રોજ પૂણેમાં પોતાના બોયફ્રેન્ડ શાર્દુલ સિંહ બ્યાસ (Shardul Singh Bayas) સાથે તેણે ધામધૂમથી લગ્ન કર્યા. તેના લગ્નના તસવીરો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર રીતે છવાયેલી છે. હવે ટેલી સ્ટાર નેહાના રિસેપ્શનની કેટલીક તસવીરો સામે આવી છે. પોતાના રિસેપ્શનની તસવીરો ખુદ નેહાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેને લોકો પસંદ કરી રહ્યાં છે.

1/5
image

નેહાએ પોતાના રિસેપ્શનમાં બ્લ્યૂ કલરનો ગાઉન પહેર્યો હતો.

2/5
image

બ્લ્યૂ કલરના ગાઉનમાં નેહા બહુ જ સુંદર અને હોટ લાગી હતી.

3/5
image

નેહા પેંડસેના લગ્નના રિસેપ્શનમાં ટીવી અને મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના અનેક સ્ટાર્સે હાજરી આપી હતી.

4/5
image

નેહા અને શાર્દુલના લગ્ન પૂણેમાં થયા હતા, જ્યાં તેના નજીકના મિત્રો અને પરિવારના સદસ્યો સામેલ થયા હતા. 

5/5
image

નેહાએ શાર્દુલ સાથે લગ્ન પર કહ્યું કે, હું આ ફેઝથી બહુ જ ખુશ છું. હું મારા સપનાના રાજકુમાર સાથે લગ્ન કરી રહી છું. તે મારી જિંદગીનો સૌથી સુંદર અહેસાસ છે. આ પળને ખાસ બનાવનારા લોકોનો આભાર. (ફોટો સાભાર - તમામ તસવીરો નેહા પેંડસેની ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવાઈ છે)