PICS: ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યા છે મૌની રોયના થાઇલેંડવાળા ફોટા

મૌની રોય ટૂંક સમયમાં રાજકુમાર રાવ સાથે ફિલ્મ 'મેડ ઇન ચાઇના'માં જોવા મળશે. 

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી મૌની રોય (Mouni Roy) હાલમાં થાઇલેંડમાં રજાઓ માણી રહી છે. મૌની રોય પોતાની બેક ટૂ બેક ફિલ્મોના લીધે સતત ચર્ચામાં છે. મૌની રોય હાલમાં ઘણા નવા પ્રોજેક્ટમાં વ્યસ્ત છે.પરંતુ તે પોતાના રૂટિન માટે થોડો સમય કાઢી છે. મૌની રોય ટૂંક સમયમાં રાજકુમાર રાવ સાથે ફિલ્મ 'મેડ ઇન ચાઇના (Made in china)'માં જોવા મળશે. તો બીજી તરફ શુક્રવારે મૌની રોયએ પોતાના ઇંસ્ટાગ્રામ પર થાઇલેંડમાં સ્થિત સોનેવા કિરીના કેટલાક ફોટા શેર કર્યા, જે જોતજોતામાં ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગયા. તો આવો તમને બતાવી મૌની રોયની થાઇલેંડવાળી તસવીરો... 
 

રાજકુમાર રાવ પાસેથી ઘણું બધુ શીખી

1/5
image

મૌની રોયનું કહેવું છે કે 'મેડ ઇન ચાઇના'માં કામ કરતી વખતે તેણે રાજકુમાર રાવ પાસેથી ઘણું બધુ શીખ્યું, રાજકુમારે તેને વધુ સારી બનવામાં મદદ કરી.

રાજકુમારે કરી ખૂબ મદદ

2/5
image

મૌની રોયે ન્યૂઝ એજન્સી આઇએએનએસને કહ્યું ''આ ફિલ્મ પર અને પોતાના પાત્ર માટે મેં રાજ (રાજકુમાર રાવ) પાસેથી બધું જ શીખી. અભ્યાસ દરમિયાન તેમણે સતત મારી મદદ કરી, ના ફક્ત તે દ્વશ્યો માટે જેને અમે સાથે કર્યા પરંતુ મારા કેટલાક દ્વશ્યોમાં પણ તેમણે મારી મદદ કરી. 

મૌની રોય ભજવી રહી છે રાજકુમારની પત્નીનો રોલ

3/5
image

મૌની રોયે આગળ કહ્યું કે ''તેમણે તેમની સાથેવાળા સીન્સ કરવામાં મારી કરી અને તેને સારા બનાવ્યા. તેમની વાતો ખૂબ મૂલ્યવાન રહી છે અને જેને સારા બનાવવામાં મારી મદદ કરી છે.' મૌની રોયે ફિલ્મમાં રાજકુમારની પત્નીનું પાત્ર ભજવ્યું છે.

મિખિલ મુસાલે છે ફિલ્મ ડાયરેક્ટર

4/5
image

મિખિલ મુસાલે દ્વારા નિર્દેશિત આ ફિલ્મ એક મધ્યમવર્ગીય અસફળ બિઝનેસમેનની આસપાસ ફરે છે જેને પોતાની પત્નીનો ભરપૂર સાથે આપ્યો છે. 

આ વર્ષે દિવાળી પર રિલીઝ થવાને છે ફિલ્મ

5/5
image

જિયો સ્ટૂડિયોઝ સાથે મૈડોક ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ આ વર્ષે દિવાળીની આસપાસ રિલીઝ થશે (ફોટો સાભાર: બધી તસવીરો મૌની રાવના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે.