જો કિસ્મત થઈ મહેરબાન તો ખરીદી શકશો Royal Enfieldની આ જોરદાર બાઈક, જુઓ Photos
120મું વર્ષ પૂર્ણ થવા પર Royal Enfield કંપનીએ સૌથી મોંઘી બાઈક 650 Twins નું એનિવર્સરી એડિશન રજૂ કર્યું છે. આ બાઈકને EICMA 2021 ઓટો શોમાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે. બન્ને સ્પેશિયલ એડિશન બાઈકના માત્ર 480 યૂનિટનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. ભારત,યૂરોપ, અમેરિકા અને સાઉથ ઈસ્ટ એશિયા માટે આ બન્ને બાઈકની કુલ 120 યૂનિટ ફાળવવામાં આવ્યા છે. આમાં દરેક કારણો માટે 60 Continental GT 650 અને 60 Interceptor GT 650 ના સ્પેશિયલ એડિશન વેચવામાં આવ્યા.
હાથથી કામગીરી
કંપનીએ આ કંપનીના ઈતિહાસથી સારૂ કામ કરવા માટે બાઈકની ટાંકી પર હાથથી કામગીરી કામ કરવામાં આવે છે.
120મી વર્ષગાંઠની ખુશીમાં
Royal Enfieldની 120મી વર્ષગાંઠ મનાવવા માટે સ્પેશિયલ એડિશન રજૂ કરવામાં આવ્યું.
દેખાવમાં જોરદાર
સ્પેશિયલ એડિશન મોડલમાં Royal Enfield દરેક એન્ગલથી જોરદાર બનાવ્યું છે.
60 ઈન્ટરસેપ્ટર, 60 કોન્ટિનેન્ટલ GT
Royal Enfieldએ 120માંથી 60 ઈન્ટરસેપ્ટર 650 અને 60 કોન્ટિનેંટલ GT 650 ઉપલબ્ધ કરાઈ છે.
ભારત માટે 120 યૂનિટ
Royal Enfield કંપનીએ આ બાઈક ભારત માટે આ લિમિટેડ એડિશનની માત્ર 120 યૂનિટ આપવામાં આવી.
ઓછી સંખ્યામાં બની છે બાઈક
Royal Enfield કંપનીએ આ બાઈકનું પ્રોડક્શન ઓછુ કર્યું છે. આ બાઈકના માત્ર 480 યૂનિટ બનાવાયા છે.
જોરદાર રંગમાં બાઈક રજૂ
આ બાઈકના સ્પેશિયલ એડિશનને જોરદાર રંગમાં રજૂ કરવામાં આવ્યું છે. બ્લેક અને ગોલ્ડના કોમ્બિનેશનથી બાઈકનો જોરદાર ઉઠાવ આવી રહ્યો છે.
Trending Photos