Shani Margi 2023: 4 નવેમ્બરથી શનિ દેવ આ જાતકોને આપશે રાજા જેવું જીવન, ધન-સંપત્તિનો લાભ

Shani Margi 2023: કર્મફળદાતા શનિની ચાલમાં ફેરફાર થવાનો છે. 4 નવેમ્બર 2023થી શનિ કુંભ રાશિમાં માર્ગી થવાના છે. શનિની સીધી ચાલ કેટલાક જાતકોને રાજા સમાન ધન, વૈભવ અને એશ્વર્ય આપી શકે છે. 
 

શનિની સીધી ચાલ

1/5
image

આ સમયે શનિ ગ્રહ સ્વરાશિ કુંભમાં વક્રી ચાલ ચાલી રહ્યાં છે અને 4 નવેમ્બર 2023ના માર્ગી થશે. 30 વર્ષ બાદ એવો સંયોગ બની રહ્યો છે જ્યારે શનિ કુંભ રાશિમાં છે અને ઉલ્ટી ચાલ ચાલી રહ્યાં છે. નવેમ્બરમાં શનિની ચાલમાં ફેરફાર કેટલાક લોકો માટે શુભ રહેશે. 

વૃષભ રાશિ

2/5
image

વૃષભ રાશિને 4 નવેમ્બરે શનિની ચાલમાં ફેરફાર મોટો લાભ આપશે. આ લોકોને ખુબ ધનલાભ થશે. નોકરીમાં પ્રમોશન અને પગાર વધારો થશે. વેપાર સારો ચાલશે. કાર્યક્ષેત્રમાં તમારી પદ-પ્રતિષ્ઠા વધશે. 

સિંહ રાશિ

3/5
image

માર્ગી શનિ સિંહ રાશિના જાતકોને આર્થિક મજબૂતી આપશે. તમારા અટવાયેલા નાણા પરત મળી શકે છે. તમારૂ પારિવારિક અને લગ્ન જીવન સુખમય રહેશે. ધનલાભ થશે. કોઈ કામ પૂરુ થવાથી તમે ખુશ રહેશો. 

મકર રાશિ

4/5
image

મકર રાશિના જાતકો શનિની સીધી ચાલ જબરદસ્ત લાભ કરાવશે. તમને કમાણીની નવી તક પ્રાપ્ત થશે અને તેનો લાભ મળશે. જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓનો અંત થશે. 

Shani Margi 2023, saturn direct 2023, Zodiac Sign, Shani Vakri 2023, shani margi 2023 date, shani margi zodiac sign benefit

5/5
image

શનિ કુંભ રાશિમાં વક્રી છે અને 4 નવેમ્બરથી માર્ગી થશે. કુંભ રાશિના જાતકોને શનિની સીધી ચાલ વિશેષ લાભ આપશે. આ લોકોનો આત્મવિશ્વાસ વધશે. નોકરીમાં પ્રગતિ અને વેપારમાં નફો વધશે. જીવનમાં ભૌતિક સુખ વધશે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)