37 વર્ષના થયા સાઉથ સુપરસ્ટાર NTR, જન્મદિવસ પર જાણો આ ખાસ વાતો...

1983માં જન્મેલા એનટીઆર (NTR) આજે એટલે કે 20મેના રોજ પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. જુઓ કેટલીક તસવીરો...

નવી દિલ્હી: કોઇપણ એક્ટરની તમન્ના હોય છે કે લોકો તેના દિવાના રહે, તેનું સ્ટારડમ સૌથી ઉપર હોય, એવું જ સ્ટારડમ મેળવનાર એક્ટર છે જૂનિયર એનટીઆર (NTR). જી હાં! જૂનિયર એટીઆરની ચાહનાનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે તેમનું એક પોસ્ટર આવતાં અજ ફિલ્મના બ્લોક બસ્ટર થવાની વાત નક્કી થઇ જાય છે. તેમને સાઉથના સલમાન ખાન (Salman Khan) કહેવામાં આવે છે. 1983માં જન્મેલા એનટીઆર આજે એટલે કે 20મેના રોજ પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. જુઓ કેટલીક ખાસ તસવીરો...

દમદાર એક્ટિંગ કરે છે એનટીઆર

1/5
image

જૂનિયર એનટીઆરની દમદાર એક્ટિંગ અને જોરદાર ફાઇટિંગનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે તેમના એક-એક સીન તો દર્શક ઇન્ટરનેટ પર ઘણીવાર જુએ છે.

18 થી 20 કરોડ રૂપિયા ફી લે છે

2/5
image

કહેવામાં આવે છે કે જૂનિયર એનટીઆર એક ફિલ્મ કરવા માટે 18 થી 20 કરોડ રૂપિયા ફી લે છે. 

હૈદ્વાબાદમાં જન્મેલા એનટીઆરનું નામ દાદાજીના નામ પરથી રાખવામાં આવ્યું

3/5
image

જૂનિયર એનટીઆરનો જન્મ હૈદ્બાબાદમાં થયો છે અને તેમનું નામ તેમના દાદાજીના નામ પરથી રાખવામાં આવ્યું છે. તે જાણિતા અભિનેતા, ફિલ્મ નિર્માતા અને આંધ્રપ્રદેશના સીએમ રહેલા એનટી રામારાવના પૌત્ર છે.

તેમને આખો દેશ પસંદ કરે છે

4/5
image

જૂનિયર એનટીઆરના ફેન્સની યાદી સાઉથ સુધી સિમિત નથી. પરંતુ તેમને આખા દેશમાં પસંદ કરવામાં આવે છે. 

સલમાન ખાનની હિરોઇન સાથે હતું અફેર

5/5
image

હિંદી ફિલ્મોના ફેન તેમને વધુ એક વાત માટે પણ જાણે છે. જી હાં! એવું કહેવામાં આવે છે કે જૂનિયર એનટીઆરનું અફેર સલમાન ખાનની હીરોઇન રહી ચૂકેલી ભૂમિકા ચાવલા સાથે રહી ચૂક્યું છે.