15 દિવસમાં જોરદાર કમાણી કરાવનાર 4 સ્ટોક્સ, જાણો ટાર્ગેટ-સ્ટોપલોસ
Stocks to BUY: ચૂંટણી પરિણામ પહેલા એક્સિસ ડાયરેક્ટે આગામી 15 દિવસની દ્રષ્ટિએ 4 શેરને પોઝિશનલ ટ્રેડર્સ માટે પસંદ કર્યાં છે. આ સ્ટોક્સમાં ખરીદી કરવાથી પહેલા જાણી ટાર્ગેટ અને સ્ટોપલોસ ડીટેલ. સતત પાંચમાં કારોબારી સત્રમાં ઘટાડાથી નિફ્ટી 22500 રૂપિયાની નીચે આવી ગઈ છે.
ZEE Share Price Target
ઝી એન્ટરટેઈનમેન્ટનો શેર 152 રૂપિયાના સ્તર પર છે. 154-155 રૂપિયાની રેન્જમાં ખરીદીની સલાહ છે. 167 રૂપિયાનો ટાર્ગેટ અને 151 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.
Trent Share Price Target
Trent નો શેર 4651 રૂપિયાના સ્તર પર છે. 4635-4690 રૂપિયાના રેન્જમાં ખરીદીની સલાહ છે. 4960 રૂપિયાનો ટાર્ગેટ અને 4600 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.
NCC Share Price Target
NCC નો શેર 286 રૂપિયાના સ્તર પર છે. 285-288 રૂપિયાની રેન્જમાં ખરીદીની સલાહ છે. 320 રૂપિયાનો ટાર્ગેટ અને 279 રૂપિયાના સ્ટોપલોસ છે.
Titagarh Rail Share Price Target
Titagarh Rail નો શેર 1358 રૂપિયાના સ્તર પર છે. 1327-1340 રૂપિયાની રેન્જમાં ખરીદીની સલાહ છે. 1562 રૂપિયાનો ટાર્ગેટ અને 1266 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.
ડિસ્ક્લેમર
અહીં સ્ટોક્સમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો.
Trending Photos