આજથી 'શનિ-સૂર્યની મહાયુતિ', સપનામાં નહીં વિચાર્યું હોય એવી મળશે સક્સેસ; આ 3 રાશિઓ નસીબ પલટાશે
Shani Surya Yuti 2025: ગ્રહોનો રાજા સૂર્ય ગોચર કરીને કુંભ રાશિમાં પ્રવેશ કરવાનો છે. જ્યારે ન્યાયના દેવતા શનિ પહેલાથી જ કુંભ રાશિમાં છે, જેના કારણે સૂર્ય-શનિની યુતિ બનશે. 2 શત્રુ ગ્રહોની મહાયુતિ 3 રાશિના લોકોની કિસ્મત બદલી નાખશે.
શનિ-સૂર્યની યુતિ
12મી ફેબ્રુઆરી ખૂબ જ ખાસ દિવસ છે. એક તરફ આજે માઘ પૂર્ણિમા છે. તેમજ મહા સુદ પુનમના દિવસે શનિ અને સૂર્યની મહાયુતિ થઈ રહ્યી છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય અને શનિને પિતા અને પુત્ર કહેવામાં આવે છે. આ ઉપરાંત આ બન્ને શત્રુ ગ્રહો પણ છે. 12 ફેબ્રુઆરીએ શનિ અને સૂર્ય કુંભ રાશિમાં સાથે રહેશે.
શનિની રાશિમાં મહાયુતિ
કુંભ રાશિનો સ્વામી શનિ છે અને શનિની રાશિમાં જ સૂર્ય-શનિની મહાયુતિ થશે. આ મહાયુતિ કેટલીક રાશિઓને ઘણી પરેશાની આપશે, પરંતુ 3 રાશિઓને માલામાલ બનાવી દેશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે સૂર્ય અને શનિનો યુતિ ખૂબ જ ફાયદાકારક રહેશે. આ જાતકોને નવી નોકરી મળવાની સંભાવનાઓ બની શકે છે. નવો વ્યવસાય શરૂ કરવા માટે સમય સારો છે. ધન પ્રાપ્તિ થશે. પૈતૃક સંપત્તિથી લાભ થશે. બીમારીઓ દૂર થશે. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે.
કન્યા રાશિ
પગાર વધારાની રાહનો અંત આવશે. સાથે-સાથે પ્રમોશનની ભેટ પણ મળશે. કાર્યસ્થળ અથવા કાર્યક્ષેત્રમાં ઊભી થતી સમસ્યાઓ હવે દૂર થશે. પિતા તરફથી સહયોગ મળશે. લવ લાઈફ સારી રહેશે.
ધન રાશિ
ધન રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી રહેશે. અણધારી ધન-સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે. રોકાણથી લાભ થશે. કરિયરમાં સફળતા મળશે. જીવનમાં સકારાત્મક બાબતો વધશે. માન-સન્માન વધશે. જૂની સમસ્યાઓ અને બીમારીઓથી તમને રાહત મળશે.
Disclaimer
(Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos