'Taarak Mehta Ka Ooltah Chashmah'ની 'સોનૂ'નો બોલ્ડ લુક વાયરલ, નેટિઝન્સએ કહ્યું- 'ટપ્પુ'ની શરારત...
વર્ષ 2013માં નિધિએ ઝીલ મહેલાની જગ્યાની લીધી હતી. લાંબા સમય સોનુંનું પાત્ર ભજવ્યા બાદ નિધિએ વર્ષ 2019માં રોલ છોડી દીધો અને તેમની જગ્યાએ પલક સિંધવાની જોવા મળી હતી.
નવી દિલ્હી: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)તમામનો મનપસંદ શો છે. એટલા માટે તેના પાત્રો પણ લોકો યાદ રહે છે. આજકાલ નિધિ ભાનુશાળી બીચ લુકને લઇને ખુબ ચર્ચામાં છે. ગોવા (Goa)માં નિધિ રજાઓ માણી રહી છે.
નિધિ ભાનુશાળીનો બીચ લુક
સમુદ્રના વચોવચ બિકનીમાં નિધિના ફોટા ખૂબ વાયરલ થઇ રહ્યા છે. નેટિજન્સ નિધિની આ ફોટો પર ખૂબ રિએક્શન પણ આપે છે. ઘણા લોકોએ કોમેન્ટમાં કહ્યું કે આ 'ટપ્પૂ'ની શરારત છે. તમને જણાવી દઇએ કે 'ટપ્પૂ' પણ શોનું એક પાત્ર છે.
નિધિ ભાનુશાળીની પોસ્ટ
પોતાની આ ફોટોને પોસ્ટ કરતાં નિધિએ લખ્યું 'વિટામિન સી અને વિટામિન ડી લે લઇ રહી છું, જેથી કોવિડ 19 મારાથી દૂર રહે.
નિધિ ભાનુશાળીની ફોટો વાયરલ
નિધિનો એક ફોટો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. તેમાં તેમણે નોઝ પિયરસિંગ કરાવી છે. ફોટોમાં નિધિ એકદમ નવી હેરસ્ટાઇલમાં જોવા મળી.
2019માં જોઇન કર્યો હતો શો
વર્ષ 2013માં નિધિએ ઝીલ મહેતાની જગ્યા લીધી હતી. લાંબા સમય સુધી સોનૂનું પાત્ર ભજવ્યા બાદ નિધિએ વર્ષ 2019માં આ રોલ છોડી દીધો અને હવે તેમની જગ્યા પલક સિંધવાની જોવા મળી રહી છે.
ફ્રેંડસની સાથે નિધિ કર રહી છે એંજોય
ગોવામાં નિધિ સાથે તેમના મિત્રો અને ફેમિલીના લોકો પણ છે.
નિધિનો કૂલ કુલ
નિધિએ આ ગોવા ટ્રિપના ઘણા ફોટોઝ પોસ્ટ કર્યા છે. તેનાથી ખબર પડે છે કે તે આ વેકેશનને ખૂબ એંજોય કરી રહી છે.
આવા લુકમાં પહેલીવાર જોવા મળી નિધિ
નિધિનું આ રૂપ તેમના ફેન્સના માટે બિલકુલ નવો છે.
Trending Photos