ગુજરાતના મહિસાગરમાં દેખાયેલા વાઘનો મળ્યો મૃતદેહ

ગુજરાતમાં 15 દિવસ પહેલા જ જોવા મળેલા વાઘનો લુણાવાડા રેન્જમાંથી જંગલ વિસ્તારમાંથી વાઘનો મૃતદેહ મળી આવતા વનવિભાગ દોડતુ થયું છે. 

વાઘનો મૃતદેહ મળી આવતા વનવિભાગ દોડતુ થયું

1/5
image

ગુજરાતમાં 15 દિવસ પહેલા જ જોવા મળેલા વાઘનો લુણાવાડા રેન્જમાંથી જંગલ વિસ્તારમાંથી વાઘનો મૃતદેહ મળી આવતા વનવિભાગ દોડતુ થયું છે. 

ગુજરાતમાં 27 વર્ષ બાદ વાઘ જોવા મળ્યો હતો.

2/5
image

ગુજરાતમાં 27 વર્ષ બાદ વાઘ જોવા મળ્યો હતો. અને આ વાઘનું મૃત્યું થતા સ્થાનિકો સહિત સમગ્ર ગુજરાતના લોકોમાં હતાશા જોવા મળી રહી છે. 

ગુજરાતના મહિસાગરમાં દેખાયેલા વાઘનો મળ્યો મૃતદેહ

3/5
image

વન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ વાઘનો મૃતદેહ કોવાયેલી હાલતમાં મળ્યો છે. એટલે તેના મૃતદેહને પીએમ અર્થે મોકવામાં આવશે. અને ત્યાર બાદ જ વાઘના મૃતદેહ અંગેનું રહસ્ય બહાર આવશે. 

ગુજરાતના મહિસાગરમાં દેખાયેલા વાઘનો મળ્યો મૃતદેહ

4/5
image

મહત્વનું છે, કે છેલ્લા કેટલાક દિવસથી મધ્યપ્રદેશની રેન્જમાંથી આ વાઘ આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. 

ગુજરાતના મહિસાગરમાં દેખાયેલા વાઘનો મળ્યો મૃતદેહ

5/5
image

થોડા દિવસ અગાઉ મહિસાગર જિલ્લામાં વાધ દેખાયા હોવાની પૃષ્ટી કરાયા બાદ વન વિભાગે મહિસાગર વન વિભાગ દ્વારા વાઘના હોવાની પૃષ્ટી કરવા માટે વન વિભાગે નાઇટ વિઝન કેમેરા જંગલમાં ગોઠવવામાં આવ્યા છે. જેમાં આ વાઘ કેદ થયો હતો.