પાકિસ્તાની એક્ટ્રેસના અન્ડરગાર્મેન્ટ્સ ધોતો હતો આ એક્ટર, તેમ છતાં મળ્યો દગો

એક સમયે બોલિવૂડમાં પોતાના જલવા દેખાળવા ઉતરેલા અમિષા પટેલના (Amisha Patel) ભાઈ અશ્મિત પટેલની (Ashmit Patel) કારકિર્દી લાંબી ચાલી ન હતી પરંતુ જેટલી પણ ચાલી તે વિવાદોથી ભરેલી હતી.

બિગ બોસની પ્રેમ કહાની

1/6
image

બિગ બોસ જ્યારે પણ સ્ક્રીન પર આવે છે, ત્યારે તે તેની સાથે અનેક પ્રેમ કહાનીને જન્મ આપે છે. ઝઘડા વચ્ચેની કેટલીક ક્ષણો લોકોને થોડીક દિલાસો આપે છે ત્યારે જ આ કહાનીઓને ઘણી પસંદ પણ કરવામાં આવે છે. આજે અમે તમને આવી જ એક લવ સ્ટોરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે બિગ બોસના ઘરેથી શરૂ થઈ અને ઘરની બહાર આવીને સમાપ્ત થઈ ગઈ.

અશ્મિત અને વીણાની કહાની

2/6
image

અમિષા પટેલનો (Amisha Patel) ભાઈ અને બોલિવૂડ એક્ટર અશ્મિત પટેલ (Ashmit Patel) ‘બિગ બોસ 4’ માં પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિક (Veena Malik) સાથેની નિકટતા માટે ચર્ચામાં આવ્યો હતો. બંનેની લવ સ્ટોરીએ શોને સારી ટીઆરપી આપી હતી. બંને ટીવી પર જાહેરમાં કિસ કરતા જોવા મળ્યા હતા. જોકે રિપોર્ટ્સ અનુસાર બંનેની કેટલીક તસવીરો ટીવી પર બતાવી આવી ન હતી.

વીણાના અન્ડરગર્મેન્ટ્સ ધોતો હતો અશ્મિત

3/6
image

આ દરમિયાન વીણા મલિકે (Veena Malik) એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે અશ્મિત શોમાં તેનો અન્ડરગાર્મેન્ટ ધોતો હતો. તેના નિવેદન પર ભારે હંગામો થયો હતો. વીણાએ કહ્યું કે થાવીના મલિકે કહ્યું હતું કે જ્યારે તમે કોઈને મળો છો, થોડા સમય માટે સાથે રહો છો, તો ચોક્કસ કોઈ સંબંધ બંધાય છે. પણ હું ક્યારેય અશ્મિતને (Ashmit Patel) પ્રેમ નહોતી કરતી, પરંતુ તે મારી પાછળ પડ્યો હતો.

ટીવી પર નથી દેખાડી શકાતા દ્રશ્યો

4/6
image

તમને જણાવી દઇએ કે 'બિગ બોસ સીઝન 4' માં વીણા મલિક (Veena Malik) અને અશ્મિત પટેલની (Ashmit Patel) હોટ કેમિસ્ટ્રી લોકોને ખૂબ પસંદ આવી હતી. આ બંનેનો પ્રેમ સંબંધ એટલો વધી ગયો હતો કે શોના કેટલાક ફૂટેજ એવા હતા જે ટીવી પર બતાવી શકાય નહીં.

એક જ ધાબળામાં સુતા હતા વીણા અને અશ્મિત

5/6
image

ઘરમાં રાતના શો દરમિયાન Kiss કરવી, એક બીજાને મસાજ કરતી વખતે ઇન્ટીમેટ થવું લોકોએ ખુબ જ જોયું. વીણા મલિક (Veena Malik) અને અશ્મિત પટેલે (Ashmit Patel) પણ શો દરમિયાન એક જ ધાબળાને શેર કર્યો હતો. જો કે, બિગ બોસના ઘરની બહાર આવ્યા બાદ અસ્મિત પટેલ હંમેશા આ મુદ્દાઓ પર બોલવામાં ખચકાતા હતા.

સીઝનના અંત બાદ અલગ થયો માર્ગ

6/6
image

વીણા અને અશ્મિત (Veena And Ashmit) સિઝનના અંત પછી તરત જ અલગ થઈ ગયા. બિગ બોસ પછી તે ફિલ્મ સુપરમોડેલમાં સ્ક્રીન શેર કરતા જોવા મળ્યા હતા.