हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
123/ 5
(33)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અમૂલ દૂધ
અમૂલ દૂધ News
amul
અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, નવા વર્ષે ગુજરાતના નાગરિકોને રાહત આપતા સમાચાર
Amul Milk Price Hike : ગુજરાતીઓને મોંઘવારી વચ્ચે રાહત આપતા સમાચાર... અમૂલ ડેરી દ્વારા અમુલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના એક લીટર પાઉચના ભાવમાં ઘટાડો કરાયો
Jan 24,2025, 13:19 PM IST
amul
અમૂલે છાશનું 10 રૂપિયાનું પાઉચ બંધ કર્યું, નવું પાઉચ આ ભાવે વેચાશે
Amul Buttermilk Price : અમૂલ છાશના પાઉચમાં મોટા ફેરફાર કર્યા છે, છાશના પાઉચની કિંમત અને ક્વોન્ટીટીમાં ફેરફાર કર્યો છે
Oct 10,2024, 12:37 PM IST
amul
હવે આખી દુનિયામાં વાગશે અમૂલનો ડંકો, અમેરિકા બાદ યુરોપના માર્કેટમાં એન્ટ્રી
Amul Milk News : અમૂલ દૂધ... તે માત્ર નામ નથી પરંતુ દેશના લગભગ દરેક ઘર સાથે જોડાયેલી લાગણી છે. અમૂલ દૂધ હવે યુરોપમાં પ્રવેશવા જઈ રહ્યું છે. આ વર્ષે માર્ચમાં અમૂલનું દૂધ અમેરિકામાં પણ ઉપલબ્ધ થવા લાગ્યું હતું. અમૂલ મિલ્કે દેશની બહાર પગ મૂક્યો હોય તેવો આ પ્રથમ પ્રસંગ હતો. અમેરિકામાં સફળતા બાદ હવે અમૂલનું દૂધ યુરોપમાં પણ ઉપલબ્ધ થશે.
Oct 7,2024, 12:31 PM IST
Sabardairy
લાખો પશુપાલકો માટે સાબરડેરીએ જાહેર કર્યો મોટો નિર્ણય; જાણો કઈ રીતે થશે ફાયદો?
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકો સાબરડેરી સાથે સંકળાયેલા છે જોકે સાબરડેરી દ્વારા પશુપાલકોને દર વર્ષે નિયામક મંડળ દ્વારા વાર્ષિક ભાવફેર પશુપાલકોને ચૂકવવામાં આવતો હોય છે
Jul 10,2024, 15:30 PM IST
Amul Milk
AMUL એ લોન્ચ કરી દૂધ અને ફ્રુટના ફ્લેવરની નવી પ્રોડક્ટ Seltzer
આ બંને પ્રોડક્ટ હાલ ગુજરાતમાં અવેલેબલ છે. જલ્દી જ સમગ્ર ભારતમાં તેનુ વેચાણ શરૂ કરાશે. તેના બાદ અમૂલ જલ્દી જ કોલા, જીરા અને એપ્પલ જેવા નવી વેરાયટીના સોલ્ટરસ પણ લોન્ચ કરશે
Oct 20,2020, 11:56 AM IST
#JantaCurfew
જનતા કર્ફ્યૂ વચ્ચે દૂધના વેચાણ મામલે Amulના એમડીએ આપ્યો મોટો મેસેજ
સોશિયલ મીડિયાના સારા ઉપયોગ સામે ઘણા અસામાજિક તત્વો દ્વારા ખોટા મેસેજ કરી એક પ્રકારનું પેનિક ક્રિયેટ કરવાનો (#GujaratJageCoronaBhage) સતત પ્રયત્ન કરતા હોય છે. કોરોના વાયરસ (corona virus) સામે લડવા માટે જનતા કર્ફ્યુ (Janta Curfew) વચ્ચે સૌથી લોકોની સૌથી વધુ ભાગદોડ દૂધ મેળવવા માટે થઈ હતી. સાંજ બાદ લગભગ તમામ પાર્લર પર દૂધ પૂરુ થઈ ગયું હતું. તો ક્યાંક દૂધ મેળવવા માટે લાંબી લાઈનો જોવા મળી હતી. તેમાં અમૂલ દૂધ માટે પણ કહેવામાં આવ્યું હતું કે અમૂલ દૂધ મળવામાં મુશ્કેલી થશે. જેની સામે જીસીએમએમએફના એમડી આર. એસ સોંઢી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે, અમૂલ દૂધની કોઈ શોર્ટેજ સામાન્ય નાગરિકોને નહિ પાડવા દેવામાં આવે.
Mar 22,2020, 13:46 PM IST
amul
અમૂલ દૂધ ભાવ વધારો: ગૃહિણીઓ ચિંતિત, ખેડૂતોને મળી ખુશખબર
અમૂલ દૂધના ભાવમાં થયો લીટરે બે રૂપિયાનો વધારો, દાણ અને ઘાસચારો મોંઘો થતાં અમૂલે દૂધના ભાવમાં કર્યો વધારો, નવો ભાવ થશે લાગૂ. એક તરફ ગૃહિણીઓ ચિંતામાં તો દુધમાં ફેટના ભાવ વધારાના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ.
May 21,2019, 8:48 AM IST
અમૂલ પ્લાન્ટ
અમૂલના પ્લાન્ટમાંથી ચોરી કરી વેચ્યું સવા કરોડનું દૂધ, 8ની ધરપકડ
અમૂલના પેકેજિંગ પ્લાન્ટ પર ગુજરાતની બનાસ ડેરીથી આવતું દૂધ ચોરી કરી વેચવામાં આવતું હતું. આ ચોરી પ્લાન્ટના કર્મચારી જ એક રેકેટ બનાવીને કરાવી રહ્યાં હતા. ગત વર્ષ જુલાઇથી શરૂ થયેલી આ ચોરીમાં નવેમ્બર સુધીમાં 1.29 કરોડ રૂપિયાનું દૂધ ચોરી કરવામાં આવ્યું છે.
Jan 6,2019, 20:25 PM IST
Trending news
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ
Mohammed Shami
એવું લાગ્યું કે કરિયર પૂર થઈ ગયું! ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનો મોટો ખુલાસો
Axar patel
આસાન કેચ છોડી દીધો! અક્ષર પટેલની નજરમાં વિલન બની ગયો રોહિત, તૂટ્યું હેટ્રિકનું સપનું
heart attack
મોપેડ પર વાત કરતા કરતા આવ્યો હાર્ટ એટેક, લાઈવ મોત કેમેરામાં કેદ થયું
Business News
મોટા સમાચાર! આ સરકારી બેંકે ગ્રાહકોને આપી મોટી ભેટ, હવે લોન લેવી થઈ સસ્તી, જાણો
Mosquitoes
જીવતો કે મરેલો...5 મચ્છર લાવો અને આટલા પૈસા લઈ જાઓ, જાણો ક્યાં ચાલે છે આ મુહિમ
pista
શરીરને ફોલાદી બનાવી શકે છે આ ડ્રાઈ ફ્રૂટ, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક
Gujarat Budget 2025
આ યોજનામાં સરકારે વધારી સહાયની રકમ, 1.20 લાખને બદલે 1.70 લાખ રૂપિયા મળશે
Birth Sign Personality
આ 3 રાશિના લોકો છોડી દે છે પોતાના જીવનસાથીને, જાણો તમારું પણ ભવિષ્ય
Gujarat Budget
જનતા માટે 'દાદા'નું દમદાર બજેટ; એક ક્લિકમાં વાંચો તમામ મોટી યોજના અને જાહેરાત