हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અલંગ શીપબ્રેકિંગ યાર્ડ
અલંગ શીપબ્રેકિંગ યાર્ડ News
Loss of Rs 600 crore
અલંગ: એશિયાનાં સૌથી મોટા શીપબ્રેકિંગ યાર્ડ 50 દિવસ બાદ ફરૂ,600 કરોડ રૂપિયાનું નુકસાન
સમગ્ર એશિયામાં પ્થમ નંબરે આવેલું ભાવનગરનું અલંગ શીપબ્રેકિંગ યાર્ડ લાંબા સમયથી કોરોનાના લોકડાઉનનાં કારણે મંદીનો સામનો કરી રહ્યુ છે.સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર થતા શીપ ભાગવાની કામગીરી છપ્પ થઇ ચુકી છે. અલંગમાં શીપ બ્રેકિંગનાં 140થી વધારે નાના મોટા પ્લોટ આવેલા છે. લોકડાઉન પહેલા તેમનાં મોટા ભાગનાં પ્લોટમાં થોડા ઘણા અંશે શીપબ્રેકિંગનું કામ ચાલતું હતું. જો કે હાલ માત્ર 63 બ્લોકમાં જ આ કામગીરી ચાલી રહી છે.
May 21,2020, 17:46 PM IST
country
શિપિંગ રિસાયકલિંગ બિલથી ન માત્ર ગુજરાત સમગ્ર દેશને ફાયદો થશે: માંડવીયા
શિપિંગ રિસાયકલ બિલ 2019 લોકસભા અને રાજ્યસભા બન્ને સદનો પાસ થયા બાદ શિપિંગ મંત્રી મનસુખ માંડવીયા એ zee 24 kalak સાથેની વાતચીતમાં જણાવ્યું કે રિસાયકલ બિલથી ભાવનગર અલગ શિપિંગ યાર્ડનો વિકાસ થશે. ગુજરાત રાજ્યની સાથે દેશ નો વિકાસ થશે. અલગ શિપિંગ યાર્ડમાં રોજગારીની તક પણ ઉભી થશે. તો સાથે જ તેમણે જણાવ્યું કે ભારત દેશ આજે રીસાઈકલીંગ ઉદ્યોગમાં અગ્રેસર છે. દુનિયાભરમાં પથરાયેલા રીસાઈકલીંગ ઉદ્યોગમાં ભારત દેશના રીસાઈકલીંગ ઉદ્યોગના 30 ટકા સીધો ફાળો છે.
Dec 9,2019, 23:48 PM IST
Trending news
amitabh bachchan
ઐશ્વર્યા રાયના અભિષેક સાથે 'બીજા લગ્ન' હતા? પછી તો અમિતાભે કહેવું પડ્યું...
Vadodara flood
વડોદરામાં ફરી પૂર આવતા મુખ્યમંત્રી ગુસ્સે થયા! 22 વર્ષથી આપણી જ સરકાર છે, છતાં...
Ahmedabad
નકલી નોટ આપી 1.60 કરોડનું સોનું ખરીદ્યું, નોટ પર ગાંધીજીને બદલે અનુપમ ખેરની તસવીર
Diabetes
ડાયાબિટીસના દર્દી માટે રામબાણ છે આ 3 ફૂડ, રોજ ખાવાથી કંટ્રોલમાં રહે છે શુગર
Relationship Tip
40 વર્ષે પણ નવા લગ્ન થયા હોય તેઓ રોમાંસ માણવા પતિ ફોલો કરે 2:2:2 નો ફોર્મ્યુલા
US Women
અમેરિકન મહિલા ચલાવતી હતી સેક્સ રેકેટ, નેતાથી લઈને સૈન્ય અધિકારીઓ તેના ગ્રાહકો
Navratari 2024
શરદપૂનમના ચંદ્ર માટે અંબાલાલે આપ્યા સંકેત, ઓક્ટોબરમાં વધુ એક વાવાઝોડાની કરી આગાહી
Weight loss
Weight Loss: જમ્યા પછી આ 3 કામ કરશો તો 30 દિવસમાં ફુલેલું પેટ થઈ જશે ફ્લેટ
covid
OMG! લોકડાઉન ધરતી પર લાગ્યું હતું અને અસર ચંદ્રમા પર જોવા મળી? સ્ટડીએ ચોંકાવ્યા
shukra gochar 2024
13 ઓક્ટોબરે શુક્ર વૃશ્ચિક રાશિમાં કરશે ગોચર, 3 રાશિઓનો રાજા જેવો ઠાઠ હશે, ધન લાભ થશે