हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
66/ 2
(14)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અશોક ગહેલોત
અશોક ગહેલોત News
Election Result 2023
ભાજપે વિકેટ નથી પાડી, રન આઉટ થયું કોંગ્રેસ! જાણો હાર-જીતમાં વોટ શેરનો હિસાબ-કિતાબ
Assembly Election Results 2023: રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસ ગઢ, તેલાંગણા અને મિઝોરમ સહિત કુલ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ. 4 રાજ્યોના પરિણામો આવ્યાં જેમાં ત્રણમાં કમળ ખિલ્યું. કોંગ્રેસના વોટશેર વધ્યાં છતાં કેમ ભાજપે આપી મ્હાત? સમજવા જેવું છે આ મત, મતદારો અને મતોના મેનેજમેન્ટનું ગણિત...
Dec 4,2023, 16:10 PM IST
surat
સુરતમાં વસતા રાજસ્થાની લોકોને લઈ સાંસદ સીઆર પાટીલે રાજસ્થાનના સીએમ પર સાધ્યું નિશાન
કોરોના વાયરસના સંક્રમણને લઇને સમગ્ર દેશમાં 3 મે સુધી લોકડાઉન યથાવત રાખવામાં આવ્યું છે. લોકડાઉન વચ્ચે સુરતમાં વસતા પરપ્રાંતિઓએ પોતાના વતન પરત જવા માટે માગ કરી હતી. જો કે, આ મામલે સુરતમાં વસતા રાજસ્થાની લોકોને વતન પરત મોકલવાને લઇને સાંસદ સીઆર પાટીલે રાજસ્થાનના મુખ્યમંત્રી ગહેલોત પર નિશાન સાધતા કહ્યું હતું કે, આવા સમયે પોલિટિક્સ કરવાનું બંધ કરો. રાજસ્થાન સરકારે કોઈ પણ પ્રકારની પરમિશન હજી સુધી આપી નથી.
Apr 28,2020, 0:22 AM IST
અશોક ગહેલોત
રાજસ્થાનમાં સીએમ પદ માટે હું યોગ્ય દાવેદાર હતો: અશોક ગહેલોત
રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતે પોતાને રાજ્યના સીએમ પદ માટે યોગ્ય દેવાદાર ગણાવતા કહ્યું કે, વિધાનસભા ચૂંટણી પહેલાથી જ દરેક ગામના રસ્તા અને રાજ્યના દરેક ભાગમાંથી તેમને મુખ્યમંત્રી બનાવવાની માગ ઉઠી રહી હતી.
Jul 11,2019, 10:27 AM IST
rahul gandhi
રાહુલ ગાંધી પક્ષના દિગ્ગજ નેતાઓ પર કેમ થયા નારાજ?
પક્ષના દિગ્ગજ નેતાઓ પર રાહુલ ગાંધી નારાજ જોવા મળ્યા.કમલનાથ અને અશોક ગહેલોત પર પાર્ટી પહેલા પોતાના પુત્રોના હિતને ધ્યાને રાખ્યાનો આરોપ લગાવ્યા.કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવી.
May 26,2019, 12:20 PM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019: કોંગ્રેસના આ સ્ટાર પ્રચારકો ગજવશે ગુજરાત
ગુજરાત કાંગ્રેસ દ્વારા લોકસભાની 26 બેઠકો માટે સ્ટાર પ્રચારકોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યુ છે. જેને થોડા દિવસોમાં ચુંટણી પંચને મોકલી આપવામાં આવશે. વર્ષ 2017ની વિધાનસભાના સ્ટાર પ્રચારકોની યાદીમાથી કેટલાક નેતાઓને પડતા મુકવામાં આવ્યા છે. જ્યારે કેટલાક નવા નેતાઓના નામ ઉમેરવામાં આવ્યા છે
Mar 16,2019, 19:40 PM IST
રાજસ્થાન
ગુર્જરોએ ફરીથી કરી આરક્ષણની માગ, ગહેલોત સરકાર માટે વધી શકે છે મુશ્કેલી
ગુર્જરોએ રાજ્ય સરકારને લોકસભા ચૂંટણી પહેલા સમાજને 5 ટકા આરક્ષણ આપવાની માગ કરી હતી. માગ નહી સ્વિકારવા પર સરકારની સામે આંદોલન કરવાની ચેતવણી પણ આપી છે. જયપુરમાં શનિવારે એક બેઠક દરમિયાન આ માગ સરકારની સામે રાખવામાં આવી હતી.
Dec 29,2018, 21:55 PM IST
Trending news
Somnath temple
સોમનાથ મંદિરને વધુ એક સર્ટિફિકેટથી કરાયું પુરસ્કૃત, પ્રસાદની ગુણવતા કરાશે સુનિશ્ચિત
Mahashivratri
Zodiac: મહાશિવરાત્રી પર આ 3 ગ્રહો આવશે એકસાથે, આ રાશિઓને કરાવશે જોરદાર ફાયદો
PM Poshan Scheme
શાળાના બાળકોને પૌષ્ટિક ભોજન મળે તે માટે લેવાયો મોટો નિર્ણય, મટીરિયલ કોસ્ટમાં વધારો
Ahmedabad
ગુજરાતમાં PMJAYમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ CBI પાસે કરાવો, જાણો શું બોલી સરકાર
health
Health Tips : પૂરતો આરામ કરવા છતાં લાગે છે થાક, તો હોઈ શકે છે આ ગંભીર બીમારી
PM Kisan Yojana'
PM Kisan: ગુજરાતના 51.41 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં આવ્યા 2,000 રૂપિયા
porbandar
ગાંધીની ભૂમિ પર દારૂની ખાનગી પાર્ટીની જાહેરાત! પોરબંદરના બીચ પરથી વાયરલ થયો આ વીડિયો
Mahashivratri
મહાશિવરાત્રિએ સોમનાથમાં મોટું આયોજન : 42 કલાક ખુલ્લું રહેશે મંદિર, આવું છે શિડ્યુલ
kaliyug
આ રાજાની ભૂલને કારણે પૃથ્વી પર કળિયુગની શરૂઆત થઈ હતી, લોકો ભોગવે છે તેનું પરિણામ
PM Kisan Yojana'
પ્રધાનમંત્રી મોદીએ ટ્રાન્સફર કર્યો 19મો હપ્તો, ખેડૂતોના ખાતામાં મોકલ્યા 22 હજાર કરોડ