हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કુપોષિત બાળકો
કુપોષિત બાળકો News
malnutrition
ગુજરાત સરકારે જ ખુદ કબલ્યું! વિકાસના મોડલ ગુજરાતમાં કુપોષિત બાળકોનો આંકડો ચિંતાજનક
વિકાસની વાતો કરનારા ગુજરાતમાં બાળકો કેટલા કુપોષિત છે તે જવાબ જાણીને હક્કાબક્કા રહી જવાશે. વાઈબ્રન્ટ ગુજરાતમાં કુલ 5,28,653 બાળકો કુપોષણનો શિકાર બન્યા છે. જેમાં સૌથી વધુ દાહોદ જિલ્લામાં 51321 બાળકો કુપોષિત છે. તો નવસારીમાં સૌથી ઓછા 1548 કુપોષિત બાળકો નોંધાયા છે. આંકડા પર નજર કરીએ તો....
Feb 7,2024, 15:28 PM IST
gujarat news
શું કૌભાંડ માફિયાઓ બાળકોના પોષણની ગ્રાન્ટ ચાઉં કરીને નવી પેઢીને બનાવી રહ્યા છે કમજોર
કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલના ડિલિવરીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં છેલ્લા બે વર્ષમાં 18 હજાર 659માંથી 2 હજાર 926 બાળકો કૂપોષિત જન્મ્યા છે. તો બે વર્ષમાં 263 બાળકો જન્મના એક સપ્તાહમાં જ મૃત્યુ પામ્યા.
Oct 3,2023, 20:49 PM IST
કચ્છમાં કુપોષણ
ગુજરાતના બાળકો કુપોષિત કેમ? આ ગામમાં કૂપોષણનો કાળો કહેર, એક સપ્તાહમાં 5 બાળકોના મોત
કચ્છના લુડબાય ગામમાં કૂપોષણના કારણે એક જ અઠવાડિયામાં પાંચ બાળકોનાં મોત. ગામના હજુ 12 ટકાથી વધુ બાળકો કુપોષિત હોવાનો આરોગ્ય વિભાગની તપાસમાં ખુલાસો...
Jul 26,2023, 19:07 PM IST
વિરાટ કોહલી
ટૂંક સમયમાં પિતા બનનારા વિરાટ કોહલીએ માસૂમ બાળકો માટે ઉઠાવ્યું ભાવુક પગલું
વિરાટ કોહલીએ સેનિટેશન બ્રાંડ વાઈઝના બ્રાંડ એમ્બેસેડર, પ્રચારથી મળનારી રકમ કુપોષિત બાળકો માટે દાન કરવાનો નિર્ણય લીધો.
Nov 18,2020, 14:12 PM IST
malnutrition
વિકાસના મોડલ ગુજરાતમાં કુપોષિત બાળકોનો આંકડો ચિંતાજનક, સરકારે કર્યો ખુલાસો
દેશના મોડલ સ્ટેટ ગુજરાતમાં જ કુપોષિત બાળકોની સંખ્યાનો ચિંતાજનક આંકડો સામે આવ્યો છે. રાજ્યમાં 1 લાખ 42 હજાર 142 બાળકો કુપોષણથી પીડાતા હોવાનો સરકારે ખુલાસો કર્યો છે. ત્યારે દાહોદ શહેર કુપોષણના લિસ્ટમાં ટોપ પર છે. ગુજરાત સરકારે આપેલા આંકડા અનુસાર ગુજરાતના 33 જિલ્લાના 1 લાખ 42 હજાર બાળકો કુપોષણનો શિકાર બનેલા છે.
Jul 10,2019, 8:22 AM IST
Trending news
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય
Gandhinagar news
BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, સૂત્રોએ આપ્યા મોટા સંકેત
health
અત્યાર સુધીનો સૌથી મોટો સાયલન્ટ કિલર રોગ, સારવારમાં મોડું થતા કપાવો પડી શકે છે પગ!
gujarat
ગુજરાત સરકારનો આ લાભ લેવામાં મોડા પડ્યા છો? ઉતાવળ કરજો, 33863 ખેડૂતોએ કરાવી નોંધણી
Ahmedabad
છે હિંમત? પાયલનો વરઘોડો કાઢવાવાળી સરકાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢશે?
Svamitva Scheme
સરકારની 'સ્વામિત્વ યોજના' વિશે ખાસ જાણો, ગામમાં જમીનના ઝઘડા ઓછા થશે
scam alert
ગુજરાતનું નવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! બ્લોકઆરા કંપની રોકાણકારોના 300 કરોડ ચાંઉ કરી ગઈ
Budget 2025
બદલાઈ જશે 64 વર્ષ જૂનો આવકવેરા કાયદો? બજેટ સત્રમાં સરકાર રજૂ કરી શકે છે નવું બિલ
organic farming
ગુજરાતના આ ખેડૂતની આંબાવાડીમાં સમય પહેલા પાકી જાય છે કેરી, માર્કેટમાં પણ પહેલા આવે