हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોલકત્તા નાઇટરાઇડર્સ
કોલકત્તા નાઇટરાઇડર્સ News
આંદ્રે રસેલ
IPL: નવો પાવર હિટર અને ગેમ ચેન્જર છે આંદ્રે રસેલ
કેકેઆરના આ બેટ્સમેને 13 બોલ પર સાત સિક્સ અને એક ફોરની સાથે નોટઆઉટ 48 રનની ઈનિંગ રમી જે અકલ્પનીય અંદાજમાં આરસીબીના હાથે મેચ છીનવી, તેના પર એકાએક વિશ્વાસ કરવો પણ મુશ્કેલ હતો.
Apr 7,2019, 15:44 PM IST
IPL 2019
IPL 2019, KKR vs SRH: નાઇટરાઇડર્સ સામે ટકરાશે સનરાઇઝર્સ
સનરાઇઝર્સની ટીમમાં ડેવિડ વોર્નરની વાપસી થઈ રહી છે અને ટીમ તેને લઈને ખુબ ઉત્સાહિત હશે. કો કોલકત્તા ગત વર્ષે એલિમિનેટરમાં મળેલી હારનો બદલો લેવા ઈચ્છશે.
Mar 23,2019, 17:04 PM IST
Shah Rukh Khan
VIDEO: શાહરૂખ ખાને KKRના ફેન્સને આપ્યો નારો, 'સાથ દો, સાથ લો'
આઈપીએલની આગામી સિઝન માટે શાહરૂખ ખાનની ટીમ કોલકત્તા નાઇટરાઇડર્સ તૈયારીઓ કરી રહી છે.
Mar 18,2019, 15:15 PM IST
આઈપીએલ 2019
IPL 2019: કોલકત્તા નાઇટરાઇડર્સને લાગ્યો ઝટકો, શિવમ માવી અને કમલેશ નાગરકોટ
કમલેશ નાગરકોટીએ ઈજાને કારણે ગત સિઝન પણ ગુમાવી હતી. કેકેઆરે તેના સ્થાને સંદીપ વારિયરને ટીમમાં સામેલ કર્યો છે.
Mar 15,2019, 12:47 PM IST
ઈન્ડિયન પ્રીમિયર લીગ
IPL 2019: પ્લે-ઓફમાં સૌથી વધુ મુકાબલા રમનારી ટોપ-4 ટીમ
23 માર્ચ, 2019ના ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર બેંગલુરૂ વચ્ચે મુકાબલાની સાથે આઈપીએલ 2019ની શરૂઆત થશે. આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા માત્ર બે સપ્તાહનો કાર્યક્રમ જાહેર થયો છે. પ્રથમ બે સપ્તાહમાં પ્રત્યેક ટીમ ચાર મેચ રમશે. ચેન્નઈ અને મુંબઈ ત્રણ-ત્રણ વખત આઈપીએલમાં ચેમ્પિયન બન્યા છે અને તેમાંથી કોઈપણ ટીમ આ વખતે આઈપીએલ જીતશે તો તે ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી સફળ ટીમ બની જશે. જો પ્લેઓફમાં પહોંચવાની વાત કરીએ તો ચેન્નઈનો રેકોર્ડ શાનદાર છે અને તેણે જેટલી પણ સિઝનમાં આઈપીએલ રમી છે તે દરેક સિઝનમાં પ્લેઓફમાં પહોંચી છે.
Mar 3,2019, 7:10 AM IST
Chris Gayle
IPL 2019: IPLમાં ક્રિસ ગેલના ટોપ-3 રેકોર્ડ
ક્રિસ ગેલ ટી20 ક્રિકેટના સૌથી મહાનતમ બેટ્સમેનોમાંથી એક છે. તે વિશ્વમાં રમાતી દરેક ટી0 લીગમાં રમે છે અને પોતાની વિસ્ફોટક બેટિંગની સાથે વિશ્વભરના દર્શકોનું મનોરંજન કરે છે. વિશ્વભરમાં આ વેસ્ટઈન્ડિઝ ખેલાડીના લાખો પ્રશંસક છે, પરંતુ ભારતમાં આ સંખ્યા કરોડોમાં છે. આઈપીએલને કારણે તેની લોકપ્રિયતામાં ખૂબ વધારો થયો છે. ટી20માં તેની બેટિંગ જોવા માટે દર્શકો રાહ જોતા હોય છે.
Feb 22,2019, 7:10 AM IST
ઈન્ડિયન પ્રીમિયર લીગ
IPL 2019: આઈપીએલમાં અત્યાર સુધી કોલકત્તા માટે સૌથી વધુ વિકેટ ઝડપનાર ટોપ-5
કોલકત્તા નાઇટરાઇડર્સ ઈન્ડિયન પ્રીમિયર લીગની આઠ શરૂઆતી ફ્રેન્ચાઇઝીમાંથી એક છે. બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન પશ્ચિમ બંગાળ સ્થિત આ ફ્રેન્ચાઇઝીના માલિકોમાંથી એક છે. ટીમના ભારત અને બાંગ્લાદેશના પૂર્વી ભાગમાંથી પણ ખૂબ પ્રશંસકો છે. પોતાના સંક્ષિપ્ત નામ કેકેઆર દ્વારા લોકપ્રિય નાઇટ રાઇડર્સે અત્યાર સુધી રમાયેલી તમામ સિઝનમાં ભાગ લીધો છે, જેમાં ટીમ બે વખત ચેમ્પિયન બની છે. ગૌતમ ગંભીર, જેક કાલિસ, સૌરવ ગાંગુલી, શાકિબ અલ હસન, દિનેશ કાર્તિક અને સુનીલ નારાયણ જેવા દિગ્ગજ ખેલાડીઓએ લીગમાં કેકેઆર ફ્રેન્ચાઇઝીનું પ્રતિનિધિત્વ કર્યું છે.
Feb 20,2019, 7:10 AM IST
મિચેલ સ્ટાર્ક
IPL-2019: કોલકત્તા નાઇટરાઇડર્સે મિશેલ સ્ટાર્કને કર્યો બહાર
ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્ક 2018માં કોલકત્તા નાઇટરાઇડર્સની ટીમમાં હતો, પરંતુ ઈજાને કારણે આઈપીએલ રમી શક્યો ન હતો.
Nov 14,2018, 18:31 PM IST
Trending news
Kareena Kapoor Khan
હુમલાની રાત્રે ઘરમાં શું થયું ? કરીના કપૂરે પોલીસમાં નોંધાવ્યું નિવદેન, જણાવી વિગતો
Mahakumbh 2025
અત્યંત કપરી અંગતોડ પ્રક્રિયા બાદ બની શકાય નાગા સાધુ, ગુપ્તાંગની ખેંચવામાં આવે છે નસ
Hyundai Creta Electric
હ્યુન્ડાઈ ક્રેટા ઈલેક્ટ્રીક એકવાર ચાર્જ કરો અને ચલાવો 473 km, કેવા છે કારના ફીચર્સ ?
US border
અમેરિકા આટલા ગુજરાતીઓને પાછા મોકલી દેશે, કરોડો ખર્ચીને અમેરિકા જનારાઓ માટે મોટી ખબર
Baroarbunga Volcano
ગમે તે પળે જમીન ફાડીને બહાર આવી શકે છે ધગધગતો લાવા, આગ ભભૂકશે અને.....
work from home job
Work From Home Job: વર્ષ 2025 ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સ, ઘરે બેઠા થશે શાનદાર કમાણી
surat
જેને બહેન કહેતો તેની સાથે ચિરાગના હજારો ફોટા મળ્યા, ભાજપ મહિલા પ્રમુખ આપઘાત કેસ
bamboo plant
ઘરમાં રાખેલા લકી બામ્બુ પ્લાન્ટનું આ રીતે રાખો ધ્યાન, છોડ ક્યારેય કરમાશે નહીં
Chitar Vasava
આદિવાસીઓની અલગ ભીલીસ્તાનની માંગ પર ભાજપના મંત્રીનું મોટું નિવેદન
Gujarat farmers
PM કિસાન યોજનામાં ગુજરાતના ખેડૂતોએ બનાવ્યો રેકોર્ડ, ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે આવ્યું