हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આંદ્રે રસેલ
આંદ્રે રસેલ News
ચેન્નઈ સુપર કિંગ્સ vs કોલકત્તા નાઇટ રાઇડર્સ
KKRvsCSK: જાડેજાએ CSKને 6 વિકેટે અપાવી જીત, ચેન્નઈએ કરી કોલકત્તાની પાર્ટી ખરાબ
ચેન્નઈ સુપર કિંગ્સની જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2020મા પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. તો કોલકત્તાનો પ્લેઓફનો માર્ગ વધુ મુશ્કેલ બની ગયો છે.
Oct 29,2020, 23:16 PM IST
ચેન્નઈ સુપર કિંગ્સ vs કોલકત્તા નાઇટ રાઇડર્સ
કોલકત્તાના સમીકરણ બગાડવા ઉતરશે ચેન્નઈ, શું બાદશાહની ટીમ બની શકશે 'કિંગ'?
CSK vs KKR match preview and prediction: ચેન્નઈની આઠ ટીમોના પોઈન્ટ ટેબલમાં અંતિમ સ્થાન પર છે અને તેની ટીમ હવે પ્રતિષ્ઠા ખાતર મેદાન પર ઉતરશે.
Oct 29,2020, 9:00 AM IST
ચેન્નઈ સુપર કિંગ્સ vs કોલકત્તા નાઇટ રાઇડર્સ
CSKvsKKR: રોમાંચક મેચમાં કોલકત્તાએ ચેન્નઈ સુપર કિંગ્સને 10 રને હરાવ્યું
ચેન્નઈ સુપર કિંગ્સે ફરી નજીક આવીને મેચ ગુમાવી છે. કોલકત્તા સામે રોમાંચક મેચમાં ધોની સેનાનો 10 રને પરાજય થયો છે.
Oct 7,2020, 23:34 PM IST
ચેન્નઈ સુપર કિંગ્સ vs કોલકત્તા નાઇટ રાઇડર્સ
KKR vs CSK: ધોનીએ ઝડપ્યો શાનદાર કેચ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
સીએસકેના કેપ્ટન અને વિકેટકીપર એમએસ ધોનીએ કેકેઆરની ઈનિંગની અંતિમ ઓવરમાં શિવમ માવીનો શાનદાર કેચ ઝડપ્યો.
Oct 7,2020, 23:02 PM IST
ચેન્નઈ સુપર કિંગ્સ vs કોલકત્તા નાઇટ રાઇડર્સ
KKR vs CSK Playing xi: આ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરી શકે છે ચેન્નઈ-કોલકત્તા
આજના મુકાબલામાં બે વિકેટકીપર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને દિનેશ કાર્તિક વચ્ચે ટક્કર જોવા મળશે. બંન્ને ટીમ આ ટૂર્નામેન્ટમાં ખાસ પ્રભાવ છોડી શકી નથી.
Oct 7,2020, 16:11 PM IST
ચેન્નઈ સુપર કિંગ્સ vs કોલકત્તા નાઇટ રાઇડર્સ
CSK vs KKR: ધોનીની ટક્કર કાર્તિક સાથે, KKRની સામે CSKનો પડકાર
સ્ટાર ખેલાડીઓની હાજરીમાં ખરાબ ફોર્મનો સામનો કરી રહેલા કેકેઆર બુધવારે આઈપીએલ મેચમાં જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ સામે મેદાનમાં ઉતરશે તો તેનો ઇરાદો પોતાની ભૂલો સુધારીને જીત મેળવવા પર હશે.
Oct 7,2020, 9:00 AM IST
tom moody
ટૉમ મૂડીએ પસંદ કરી વર્લ્ડ ટી20 XI, રોહિત શર્માને બનાવ્યો કેપ્ટન
પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કોચ ટોમ મૂડી (Tom Moody)એ હાલમાં વર્લ્ડ ટી20 XIની પસંદગી કરી છે. મૂડીની આ પ્લેઇંગ ઇલેવનમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને રોહિત શર્મા (Rohit Sharma) બંન્નેને જગ્યા મળી છે.
Jul 12,2020, 16:45 PM IST
AFG vs WI
AFG vs WI: વિન્ડીઝે કરી ટેસ્ટ, ODI, T20 ટીમની જાહેરાત, ગેલ અને રસેલ બહાર
West Indies vs Afghanistan: વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટે અફઘાનિસ્તાન સિરીઝ માટે ટીમમાં કેટલાક મહત્વના ફેરફાર કર્યાં છે. ડેરેન બ્રાવો ટેસ્ટ ટીમથી બહાર થઈ ગયો છે.
Oct 16,2019, 15:36 PM IST
andre russell
દેશ માટે નહીં, પરંતુ પૈસા માટે ક્રિકેટ રમી રહ્યો છે આ ખેલાડી?
વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે આંદ્રે રસેલના સ્થાને જેસન મોહમ્મદને ટીમમાં સામેલ કરી લીધો છે. આ વિશે વેસ્ટ ઈન્ડિઝ બોર્ડે કહ્યું કે, આંદ્રે રસેલ ઈજાગ્રસ્ત છે અને ફિટનેસ ટેસ્ટ પાસ કરી શક્યો નથી.
Aug 3,2019, 17:10 PM IST
WI vs SA
વરસાદને કારણે મેચ રદ્દ, બંન્ને ટીમને મળ્યો 1-1 પોઈન્ટ
આઈસીસી વિશ્વકપ 2019ની સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ્દ કરી દેવામાં આવી છે.
Jun 10,2019, 21:07 PM IST
ક્રિગ સેલ
વર્લ્ડ કપ 2019: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ પહેલા ફિટ થઈ જશે ગેલ-રસેલઃ હોલ્ડર
વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે આશા વ્યક્ત કરી કે આ જીત (શુક્રવાર) અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી મેચ વચ્ચે પાંચ દિવસ સમય ઈજામાંથી સ્વસ્થ થવા માટે પર્યાપ્ત છે.
Jun 1,2019, 20:25 PM IST
World Cup 2019
world cup 2019: રસેલ એન્ડ કંપનીના દમ પર 'ડાર્ક હોર્સ' સાબિત થઈ શકે છે વિન
ક્રિસ ગેલ અને આંદ્રે રસેલ જેવા પાવર હીટર્સોની આગેવાનીમાં વિશ્વ કપમાં પડકાર આપવા ઉતરી રહેલી વિન્ડીઝની ટીમ ભલે આ ટાઇટલની દાવેદાર ન દેખાઈ રહી હોય. પરંતુ આ ટીમમાં વિશ્વભરની ચેમ્પિયન ટીમોને સરપ્રાઇઝ કરવાની તાકાત છે અને પોતાની આ તાકાતના દમ પર તે વિશ્વકપની હાર્ક હોર્સ સાબિત થઈ શકે છે.
May 22,2019, 16:02 PM IST
IPL 2019
IPL 2019 : 500ની ક્લબમાં 5 અલગ-અલગ ટીમોના ખેલાડી
10મી સિઝનમાં સૌથી વધુ રન સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમના ઓસ્ટ્રેલિયન ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે બનાવ્યો અને ઓરેન્જ કેપનો હકદાર બન્યો. વોર્નરે 12 મેચોમાં 692 રન બનાવ્યા હતા. તેમાં એક સદી અને 8 અડધી સદી સામેલ છે.
May 13,2019, 16:56 PM IST
આઈપીએલ 2019
IPL 2019: ટૂર્નામેન્ટમાંથી આઉટ થયા બાદ ટીમે સ્વીકાર્યું
સાઇમન કેટિચે કહ્યું, અમારી ટીમ ટૂર્નામેન્ટમાં સારી શરૂઆત બાદ સતત છ મેચ હારી ગઈ. તેનાથી ટીમમાં દબાણનો માહોલ હતો.
May 6,2019, 17:44 PM IST
આઈપીએલ 2019
IPL 2019: મુંબઈનો 9 વિકેટે વિજય, KKR આઈપીએલમાંથી આઉટ, હૈદરાબાદ પ્લેઓફમાં
મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ-12ના અંતિમ લીગ મેચમાં કોલકત્તાને 9 વિકેટે હરાવી 18 પોઈન્ટ સાથે ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે. હવે મુંબઈ પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે ટકરાશે.
May 5,2019, 23:22 PM IST
આઈપીએલ 2019
IPL 2019: કોલકત્તા માટે કોઈપણ ભોગે જીત જરૂરી, મુંબઈની નજર ટોપ-2 પર
કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ વાનખેડે સ્ટેડિયમમાં ઉતરશે તો તેની નજર મુંબઈને મોટા અંતરે પરાજય આપીને પ્લેઓફના સ્થાન પર હશે.
May 5,2019, 9:00 AM IST
આઈપીએલ 2019
IPL 2019મા ધમાલ મચાવી રહ્યાં છે ઘરેલું અને વિદેશી ક્રિકેટરો
IPL-12ના લીગ મેચ પોતાના અંતિમ તબક્કામાં છે. મેદાન પર ખેલાડી ખુદને એકબીજાથી સારો કરવાની દોડમાં રેકોર્ડનો વરસાદ કરી રહ્યાં છે.
May 1,2019, 16:55 PM IST
આંદ્રે રસેલ
જુઓ, શાનદાર જીત બાદ આંદ્રે રસેલે કઈ રીતે ઉજવ્યો પોતાનો જન્મદિવસ
વેસ્ટઈન્ડિઝના ઓલરાઉન્ડર આંદ્રે રસેલે ઈડન ગાર્ડનમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો. આ દરમિયાન તેની પત્ની પણ હાજર હતી. ડ્રેસિંગ રૂમમાં તમામ સાથી ખેલાડીઓએ તેનો જન્મદિવસ ઉજવ્યો હતો.
Apr 29,2019, 15:13 PM IST
આંદ્રે રસેલ
IPL 2019: એક સિઝનમાં 50 છગ્ગા ફટકારનાર બીજો બેટ્સમેન બન્યો આંદ્રે રસેલ
એક આઈપીએલ સિઝનમાં 50 સિક્સ ફટકારનાર રસેલ બીજો બેટ્સમેન છે. તેની પહેલા ક્રિસ ગેલે માત્ર આ સિદ્ધિ મેળવી છે.
Apr 29,2019, 14:53 PM IST
ICC World Cup 2019
World Cup 2019: વેસ્ટ ઈન્ડિઝની ટીમ જાહેર, આંદ્રે રસેલની વાપસી, પોલાર્ડ-નર
આગામી 30 મેથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થઈ રહેલા આઈસીસી વિશ્વ કપ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે.
Apr 24,2019, 23:18 PM IST
Trending news
Petrol Diesel price
આજે ગુજરાતના આ શહેરમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો ઘટાડો, જાણો આજના ભાવ
Fertilizer Price Hike
ગુજરાતના ખેડૂતોનું નવું વર્ષ ન ફળ્યું, IFFCO એ ખાતરના ભાવ તોતિંગ વધારો ઝીંક્યો, મોટો
Gold rate
અમદાવાદ સહિત 9 મોટા શહેરોમાં શું છે આજે 10 ગ્રામ સોનાનો ભાવ? ફટાફટ ચેક કરી લો
scam alert
રાજકોટમાં થયું BZ જેવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! 8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યા
8th Pay Commission
આઠમું પગાર પંચ લાગૂ થશે તો શું મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે? સરકારી કર્મચારીઓ જાણો
Ghee
આ ટીપ્સ ફોલો કરી ઘી બનાવજો, દાણેદાર ઘીથી ડબ્બો ભરાશે, ઘીની સુગંધ પાડોશીઓ સુધી જાશે
Ahmedabad
ખ્યાતિકાંડનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ પકડાયો, કાંડ થતા જ દુબઈ ભાગી ગયો હતો
Saif Ali Khan
સૈફ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે બાન્દ્રા પોલીસ પર ફોડ્યું ઠીકરું, નિષ્ફળતાઓ ગણાવી દીધી
Saif Ali Khan
સૈફ અલીના શરીરમાં ફસાયો હતો આ ટુકડો, લોહીથી લથબથ અવસ્થામાં હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ
shukra gochar 2025
શુક્ર ગ્રહ ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, 5 રાશિવાળા 31 મે સુધી ભોગવશે રાજા જેવો વૈભવ