हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
89/ 3
(24.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાત બજેટ 2024
ગુજરાત બજેટ 2024 News
Budget 2024
ગુજરાત બજેટ: જાણો વર્ષ 2024-25નું બજેટ રજૂ થયા બાદ CM ભૂપેન્દ્ર પટેલ શું બોલ્યા?
Gujarat Budget 2024: 2022-23ના હિસાબ ફાઈનલ થયા છે, તે મુજબ રાજ્યનું કુલ દેવું જી.એસ.ડી.પી.ના 15.17 ટકા છે. પાછલાં દસ વર્ષનું આ સૌથી ઓછું દેવું છે અને દેશનાં સૌથી ઓછું દેણું ધરાવતાં ત્રણ મોટાં રાજ્યોમાં ગુજરાતે સ્થાન મેળવ્યું છે
Feb 2,2024, 17:40 PM IST
Gujarat Budget 2024
ગુજરાતના બજેટમાં 'નમો'-'નમો'; ઐતિહાસિક બજેટમાં મહિલાઓને શું મળી સૌથી મોટી ભેટ?
Gujarat Budget 2024: ગુજરાતના ઈતિહાસનું આ સૌથી મોટા બજેટમાં 2047નો રોડમેપ નક્કી કરવામાં આવ્યો. મહિલાઓ માટે આ બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામથી કેટલીક યોજનાઓ ચાલુ કરવામાં આવી છે. શું છે આ યોજનાઓ?...શું મળશે મહિલા અને વિદ્યાર્થિનીઓને લાભ?
Feb 2,2024, 16:30 PM IST
Gujarat Budget 2024
છેક અહી સુધી લાંબો કરાશે અમદાવાદ રિવરફ્રન્ટ, બજેટની સૌથી મોટી જાહેરાત
Sabarmati Riverfront : ગુજરાતના બજેટમાં મોટું એલાન, છેક ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી લાંબો કરવામા આવશે સાબરમતી રિવરફ્રન્ટ... 38.2 કિલોમીટર લાંબો થશે અમદાવાદ રિવરફ્રન્ટ
Feb 2,2024, 16:10 PM IST
Gujarat Budget 2024
બજેટમાં મોટું એલાન : એક ફોન પર 10 મિનિટમાં પોલીસ આવશે, નવો ઈમરજન્સી નંબર જાહેર
Gujarat Budget 2024 : ગુજરાતના વર્ષ 2024-25 માં નવા ઈમરજન્સી નંબરની જાહેરાત કરવામાં આવી છે.... જેમાં એક જ નંબર પર112 નંબર પોલીસ, ફાયરબીગ્રેડ અને બીજી ઈમરજન્સી સેવા ઉપલબ્ધ થશે
Feb 2,2024, 14:32 PM IST
Gujarat Budget 2024
ગુજરાત બજેટની 10 મોટી જાહેરાતો : 7 મહાનગરપાલિકા બનશે, નવો ઈમરજન્સી નંબર જાહેર
Gujarat Budget 2024 : ગુજરાતના વર્ષ 2024-25 માં સરકારે લોકલક્ષી અનેક નવી જાહેરાતો કરી છે... ત્યારે એક ક્લિકમાં જુઓ બજેટની મહત્વની જાહેરાતો
Feb 2,2024, 12:21 PM IST
Gujarat Budget 2024
Gujarat Budget 2024 : નમો નામથી ગુજરાત સરકારે નવી યોજનાઓની જાહેરાત કરી
Gujarat Budget 2024 : ગુજરાતના વર્ષ 2024-25 ના બજેટમાં નમો નામથી યોજનાઓની જાહેરાત કરી... મહિલા અને શિક્ષણ ક્ષેત્રે આ યોજનાઓ મૂકાઈ છે
Feb 2,2024, 12:48 PM IST
Gujarat Budget 2024
ગુજરાતનું 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ, જાણો કયા વિભાગને કેટલા રૂપિયા ફાળવાયા
નાણામંત્રી કનુ દેસાઈ હાલ ગુજરાતનું વર્ષ 2024-25 નું બજેટ રજૂ કરી રહ્યાં છે. ભુપેન્દ્ર પટેલ સરકારનું આ ફુલગુલાબી બજેટ બની રહ્યું છે. જેમાં નાગરિકો માટે અનેક મહત્વની જાહેરાતો કરવામાં આવી રહી છે. ત્યારે સરકારે 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ રજૂ કર્યું છે. ત્યારે કયા વિભાગ માટે કેટલા કરોડ રૂપિયા ફાળવ્યા છે તે જોઈએ
Feb 2,2024, 14:46 PM IST
Gujarat Budget 2024
દાદાનું ઐતિહાસિક બજેટ : એક પણ વેરો વધાર્યા વિના 3.32 લાખ કરોડના બજેટની ગુજરાતને આપી ભેટ
Gujarat Budget 2024 : નાણા મંત્રી કનુભાઈ દેસાઈ સતત ત્રીજી વખત 2024-25નું રજૂ કરી રહયાં છે. આ બજેટનું કદ 3.32 લાખ કરોડનું બજેટ છે. આ બજેટમાં અનેક મોટી જાહેરાત કરાઈ છે. સરકારે 8 પાલિકાઓને મનપાનો દરજજો આપ્યો છે.
Feb 2,2024, 13:03 PM IST
Gujarat Budget 2024
કનુભાઈના પીટારામાંથી આજે શું નીકળશે, આજે નાણામંત્રી ગુજરાતનું બજેટ રજૂ કરશે
Gujarat Budget 2024 : નાણા મંત્રી કનુભાઈ દેસાઈ સતત ત્રીજી વખત 2024-25નું રજૂ કરશે બજેટ....3.30 લાખ કરોડની આસપાસનું બજેટનું કદ રહેવાની શક્યતા... બજેટમાં થઈ શકે છે અનેક મોટી જાહેરાત....
Feb 2,2024, 8:25 AM IST
Trending news
grah gochar
Guru Gochar 2025: 10 એપ્રિલ સુધી આ 5 રાશિઓની મોજ, ગુરુની કૃપાથી થશે અપાર ધન લાભ
cold forecast
ગુજરાતમાં બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહી
English Medium School
નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો વીડિયો વાયરલ, શરૂ થયો વિવાદ
Champions Trophy 2025
ભારત જ નહીં..અન્ય ટીમોએ પાકિસ્તાનથી ફેરવ્યું મોં!હવે ક્યાં યોજાશે ચેમ્પિયન્સ ટ્રોફી?
International Book Fair
પુસ્તક પ્રેમીઓ માટે ખુશીના સમાચાર, અમદાવાદમાં 30 નવેમ્બરથી શરૂ થશે પુસ્તક મેળો
Aishwarya rai
'બચ્ચન' સરનેમ હટાવીને ઐશ્વર્યાએ આપ્યો મોટો સંકેત! જાણો શું છે સમગ્ર મામલો
Prashant Vazirani
ખ્યાતિ કાંડમાં સંડોવાયેલા ડો. પ્રશાંત વઝીરાણીનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ
Jio Prepaid Recharge Plans
પહેલા મોંઘો કર્યો પછી 200 રૂપિયા ઘટાડ્યો ભાવ, Jioએ ચુપચાપ રી-લોન્ચ કર્યો આ પ્લાન
bangladesh
બાંગ્લાદેશની કોર્ટનો મહત્વનો આદેશ: ઈસ્કોન પર નહીં લાગે પ્રતિબંધ
ginger farming
જમીન વગર ખેતી કરીને લાખોની કરો કમાણી, આ ખેડૂત ગુજરાતીઓ માટે બન્યો પ્રેરણારૂપ!