हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
69/ 2
(30)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ચંદનજી ઠાકોર
ચંદનજી ઠાકોર News
gujarat
'પાર્ટીને લીડ ના અપાવી શક્યો, હું ખુબ જ દુઃખી છું, મારા પર કાર્યવાહી કરી શકો છો'
Patan LokSabha Lost: ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોર દુઃખ સાથે પત્ર લખીને હારની જવાબદારી સ્વીકારી છે. તેમને કહ્યું કે, અહીંથી ભાજપને મોટી લીડ મળી અને ચંદનજી ઠાકોર હારી ગયા હતા. જેથી ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરે પ્રદેશ કોગ્રેસને પત્ર લખીને પોતાનું દુ:ખ ઠાલવ્યું છે.
Jun 11,2024, 18:00 PM IST
Patan lok sabha result
પહેલાં 15 રાઉન્ડમાં જે ઉમેદવાર આગળ હતો, છેલ્લાં રાઉન્ડમાં બાજી બદલાઈ, જીતની ખુશી હાર
Patan Lok Sabha Chunav Result 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ત્યારથી પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ચંદનજી ઠાકોર આગળ રહ્યા હતા. પરંતુ મત ગણતરીના અંતિમ ચરણમાં અહીં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની હાર થઈ છે. તેમની સામે ભાજપમાંથી ભરતસિંહ ડાભીની જીત નોંધાઈ છે.ભાજપના ભરતસિંહજને 582972 મત મળ્યા છે. આ સાથે જ કોંગ્રેસ ઉમેદવારને 553715 મત મળ્યા છે. જોકે, 29257 મતોના અંતર સાથે ભાજપની જીત થઈ છે.
Jun 4,2024, 16:15 PM IST
Lok Sabha election 2024 result
ગુજરાતની એક બેઠકે ભાજપના ગણિત બગાડ્યા, હુકમનો એક્કો નીકળ્યા ચંદનજી
Gujarat Lok Sabha Chunav Result Live: ગુજરાતની 25 બેઠકોમાંથી એકમાત્ર પાટણ બેઠક પર કોંગ્રેસ ભાજપને બરાબરની ટક્કર આપી રહ્યું છે. અહીં શરૂઆતના ટ્રેન્ડથી જ કોંગ્રેસના ચંદનજી ઠાકોર ભાજપના ઉમેદવારથી આગળ ચાલી રહ્યાં છે
Jun 4,2024, 11:50 AM IST
Congress Candidate
'પાઘડીની લાજ તમારા હાથમાં છૅ, જવા ન દેતા' કહી પાટણના કોંગ્રેસ ઉમેદવાર બન્યા ભાવુક
કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે લોકસભાની ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે, તેઓ આજે ઊંદરા ગામે પ્રચાર માટે પહોંચ્યા હતા. ઊંદરા ગામે ચંદનજી ઠાકોરે ગ્રામજનો સાથે એક બેઠક યોજી હતી. જેમાં કોંગ્રેર ઉમેદવાર ચંદનજી ઠાકોરે પોતાના માથા પરથી પાઘડી ઉતારી હતી.
Mar 23,2024, 20:37 PM IST
GUJARAT ELECTIONS 2022
CMના ટ્વીટ વાળા VIDEO મુદ્દે બોલ્યા ચંદનજી ઠાકોર, કહ્યું; 'મારો વિડીયો જૂનો
Gujarat Elections 2022: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવેલ સિધ્ધપુર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનાં વિડીયોના ટ્વિટનો મામલે ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે આ મારો વિડીયો જૂનો અને એડિટ કરેલો છે
Nov 20,2022, 15:35 PM IST
chandanji thakor
સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરને ભારે પડી દબંગાઈ, પોલીસે કરી લાલ આંખ
ધારાસભ્ય ચંદનજી ઠાકોર સામે ગુનો દાખલ થશે. હવે ચંદનસિંહ ઠાકોર સામે જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધાઈ છે.
Apr 22,2020, 17:18 PM IST
Trending news
sports
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શું ભારત આ ખૂંખાર ફાસ્ટ બોલરને ઉતારશે? ફિટનેસ પર મોટું અપડેટ
agro food processing
બાયોડેટા તૈયાર રાખો! ગુજરાત સહિત ભારતના આ ક્ષેત્રમાં 80000 નોકરી, થયો મોટો ખુલાસો
CNG rate
ડિસેમ્બરની પહેલી તારીખે ગુજરાતીઓને પડ્યો મોંઘવારીનો માર, આજથી CNG ગેસના ભાવમાં વધારો
Roasted Ginger
Ginger: આદુને શેકીને ખાવાથી થાય છે ચમત્કારી લાભ, જાણીને તમે પણ આજથી ખાવા લાગશો
Airtel
Jioનો સૌથી સસ્તો પ્લાન! બસ આટલામાં આખો મહિનો ચાલશે ફોન, દૂર થઈ જશે ખર્ચાનું ટેન્શન
gujarat
અમેરિકામાં મૂળ ગુજરાતી પાટીદાર નેતાને મોટી જવાબદારી! ટ્રમ્પે ખુદ ગણાવ્યા પહેલા ફાઇટર
Ahmedabad
બોપલમાં ફ્લેટ હશે આટલું ભાડું મળશે, અમદાવાદમાં ભાડેથી મકાન આપવાનું માર્કેટ ઉંચકાયું
Ramayan Story
લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નની પત્નીઓ કોનો અવતાર હતી? જાણો રામાયણ કાળનું ગુપ્ત રહસ્ય
Rashmika Mandanna
28 વર્ષની આ અભિનેત્રીએ આપી 15 સુપરહિટ, 8 વર્ષમાં HIT મશીન બની ખૂબસૂરત હસીના
national
મોંઘવારીનો જોરદાર ઝટકો! પહેલા દિવસે જ ગેસ સિલિન્ડરના ભાવમા વધારો, આજથી બદલાશે આ નિયમ