हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પ્રપોઝ
પ્રપોઝ News
sports news
કોહલીને ખુલ્લેઆમ પ્રપોઝ કરનાર મહિલા ક્રિકેટરે પોતાની ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન!
Virat kohli: એક સમયે વિરાટ કોહલીને ખુલ્લેઆમ પ્રપોઝ કર્યું હતું, હવે મહિલા ક્રિકેટરે તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરીને ફેન્સને ચોંકાવી દીધા છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિરાટ કોહલી કોઈ બોલિવૂડ સ્ટારથી ઓછો નથી. ક્રિકેટથી લઈને બોલિવૂડ સુધી વિરાટનો ક્રેઝ દરેક જગ્યાએ જોવા મળે છે. આનું સૌથી મોટું ઉદાહરણ ઇંગ્લેન્ડની સ્ટાર મહિલા ક્રિકેટર ડેનિયલ વ્યાટ છે, જેણે કોહલીને જાહેરમાં લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. પરંતુ હવે ઈંગ્લેન્ડની આ મહિલા ક્રિકેટરે તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા હોજ સાથે લગ્ન કરી લીધા છે.
Jun 11,2024, 10:05 AM IST
Relationship Tips
મિત્રના પ્રેમમાં પડ્યા પછી પ્રપોઝ કરવામાં ડર લાગે છે? તો આ રીતે કરો પ્રેમનો ઈઝહાર
Relationship Tips: જો તમને તમારા ખાસ મિત્ર સાથે પ્રેમ છે અને તેની સામે પ્રેમની વાત કરતાં ડર લાગે છે તો અમે તમને કેટલીક ટિપ્સ જણાવીએ છે. આ ટિપ્સને અજમાવી બેસ્ટ ફ્રેન્ડને પ્રપોઝ કરશો તો ના પાડવાના ચાન્સીસ ઘટી જશે. આ ઉપાય અપનાવીને તમે તમારા મિત્ર સામે પ્રેમનો ઈઝહાર સરળતાથી કરી શકો છો અને જવાબમાં 99 ટકા હા પણ સાંભળી શકો છો.
Aug 7,2023, 13:40 PM IST
ભારત
કેએલ રાહુલે પાંચ સિક્સ ફટકારીને સેહવાગની બરોબરી કરી, રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડ્યો
ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન-ડેમાં કાંગારુ ટીમે 51 રનથી ટીમ ઈન્ડિયાને હરાવીને ત્રણ મેચની સીરિઝમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં કાંગારુ બેટ્સમેનોનું પ્રદર્શન શાનદાર રહ્યું તો ભારતીય બેટ્સમેનોનો પ્રયત્ન પણ શાનદાર રહ્યો. એકબાજુ ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 4 વિકેટે 389 રન બનાવ્યા તો ટીમ ઈન્ડિયાએ પણ 50 ઓવરમાં 9 વિકેટે 338 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન વિરાટ કોહલી અને વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલે શાનદાર ઈનિંગ્સ રમી.
Nov 29,2020, 23:49 PM IST
ભારત
ચાલુ મેચે ભારતીય ફેને કર્યું ઓસ્ટ્રેલિયન ગર્લફ્રેન્ડને લગ્ન માટે કર્યું પ્રપોઝ
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાઈ રહેલ વન-ડે સીરિઝની સાથે જ મેદાન પર દર્શકોની પણ વાપસી થઈ છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી બીજી વન-ડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલાં બેટિંગ કરતાં 4 વિકેટ ગુમાવીને 389 રન બનાવ્યા. જ્યારે ટીમ ઈન્ડિયા બેટિંગ કરી રહી હતી ત્યારે મેદાન પર રસપ્રદ ઘટના જોવા મળી. જેમાં એક છોકરાએ પોતાની ગર્લફ્રેન્ડને મેચ દરમિયાન પ્રપોઝ કર્યું.
Nov 29,2020, 22:03 PM IST
એર હોસ્ટેસ
ઉડતા પ્લેનમાં બોયફ્રેન્ડે કર્યું એવું કામ, VIDEO વાઈરલ થતા ગર્લફ્રેન્ડનું
એક કહેવત છે કે એવરીથીંગ ઈઝ પોસિબલ ઈન લવ એન્ડ વોર... આવું જ કઈંક ચીનમાં પણ જોવા મળ્યું. એક વ્યક્તિએ ઉડતા પ્લેનમાં જ એરહોસ્ટેસને પ્રપોઝ કરી દીધુ.
Sep 19,2018, 10:25 AM IST
Trending news
India vs Pakistan
Ind vs Pak: હું ઈચ્છું છું કે પાકિસ્તાન જીતે...ભારતીય ક્રિકેટરનું ચોંકાવનારું નિવેદન
Udit Narayan
Udit Narayan: Kiss કોન્ટ્રોવર્સી પછી પહેલી પત્નીના કારણે ફરી વિવાદમાં ઉદિત નારાયણ
relief
સમય પહેલા લોન બંધ કરવા પર મળશે રાહત, RBIએ ગ્રાહકો માટે કરી મોટી તૈયારી
success
Success: જીવનમાં ઝડપથી સફળ થવું હોય તો પરિવાર કે મિત્રોને પણ ન કહેવી આ વાતો
Automobile News
કારના શોખીનોને ઝટકો! 2 મહિના બાદ મારુતિની આ જબરદસ્ત કાર થઈ જશે બંધ
India vs Pakistan
IND vs PAK : પાકિસ્તાન સામે પ્લેઈંગ-11માં થશે મોટો ફેરફાર, આ બોલરની થશે એન્ટ્રી
Gold rate
હાશ હૈયે ટાઢક વળી! ભારે તેજી બાદ સોનાએ આપી રાહત, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
heart attack
ધો. 10 ની વિદ્યાર્થીનીનું હાર્ટ એકેટથી મોત, બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો સારવાર કરો
IND vs Pak
ભારત કે પાકિસ્તાન... કઈ ટીમ છે વધુ ખતરનાક ? છેલ્લી 10 વન ડે મેચોમાં આવો છે રેકોર્ડ
Shocking News
ન્હાતો કે કપડા બદલતો? મહિલાઓના અભદ્ર વીડિયો વેચનારાઓએ મેનુ કાર્ડ બનાવ્યું હતું!