हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
117/ 5
(31.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ફાસ્ટ બોલર
ફાસ્ટ બોલર News
sports news
દુનિયાના સૌથી ખતરનાક બોલરને જયાં દફનાવાયો છે ત્યાં આજે લોકો કચરો ફેંકે છે!
Malcolm Marshall: માલ્કમ માર્શલની સિદ્ધિઓની ક્રિકેટ જગતમાં ચર્ચા થઈ રહી છે, પરંતુ તેમના અકાળે મૃત્યુના 25 વર્ષ પછી, તેમના વતનમાં કોઈએ તેમને તે રીતે યાદ કર્યા નથી જે રીતે તેઓ લાયક હતા. માલ્કમ માર્શલને તેનું જ શહેર ભૂલી ગયું છે, કારણ કે આ દિગ્ગજ ક્રિકેટરને જ્યાં દફનાવવામાં આવ્યો છે તેની કાળજી કોઈ લઈ રહ્યું નથી.
Jun 17,2024, 15:57 PM IST
IPL 2024
Wicket,W,W,W,W...IPLમાં આ છોકરાએ મચાવી તબાહી, મેદાનમાં જે પણ સામે આવ્યા એ Out
IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને ગુજરાત ટાઈટન્સ (GT) વચ્ચેના મુકાબલામાં એક 25 વર્ષિય છોકરાએ મેદાનમાં રીતસર લગાવી દીધી આગ. આ બોલરની સામે જે પણ બેટર્સ આવ્યા બધાને એણે કર્યા તંબુ ભેગા. જાણો કોણ છે આ ખતરનાક ખેલાડી...
Apr 8,2024, 7:53 AM IST
Cricket
Photos: અત્યાર સુધી આ બોલરોએ ફેંક્યો છે વિશ્વનો સૌથી ઝડપી બોલ
નવી દિલ્લીઃ વિશ્વ ક્રિકેટમાં એવા ખતરનાક ફાસ્ટ બોલર થયા છે જેમણે વિશ્વમાં સૌથી ઝડપી બોલ ફેંકવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. શોએબ અખ્તર, બ્રેટ લી, શોન ટેટ, જેફ થોમસન અને મિચેલ સ્ટાર્ક આવા ફાસ્ટ બોલર રહ્યા છે.
Dec 3,2023, 10:16 AM IST
ICC Ranking
ICC Ranking: 600 વિકેટ ઝડપનાર એન્ડરનને થયો ફાયદો, ક્રાઉલીને પણ મળ્યું ઈનામ
મેચમાં સાત વિકેટ ઝડપનાર એન્ડરસન બોલરોની રેન્કિંગમાં ટોપ-10મા પરત આવી ગયો છે. તે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાયેલી સિરીઝમાં બહાર થઈ ગયો હતો.
Aug 26,2020, 21:30 PM IST
ઇરફાન પઠાણ
ફાસ્ટ બોલરને લઇને ચિંતામાં છે ઇરફાન પઠાણ, જાણો શું છે સાચું કારણ
ખેલાડીઓમાં ચેતેશ્વર પુજારા, ઉમેશ યાદવ, મોહમંદ શમી અને ઇશાંત શર્મા પણ ટ્રેનિંગ શરૂ કરી ચૂક્યા છે. ભારત તરફ 29 ટેસ્ટ અને 120 વનડે મેચ રમનાર ઇરફાન પઠાણે સ્ટાર સ્પોર્ટ્સના શો ક્રિકેટ કનેક્ટેડ પર કહ્યું 'ઇમાનદારીથી કહૂ તો મને ફાસ્ટ બોલને લઇને ચિંતા થાય છે.'
Jul 20,2020, 12:12 PM IST
james anderson
જો રૂટે કહ્યુ, જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડને દરેક મેચમાં સાથે રમાડવા મુશ્કેલ
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સિરીઝની શરૂઆતી મેચમાં ઈંગ્લેન્ડના ચાર વિકેટે થયેલા પરાજય બાદ એન્ડરસનને બીજી ટેસ્ટ મેચમાં આરામ આપવામાં આવ્યો છે. તો બ્રોડને બીજી ટેસ્ટમાં તક આપવામાં આવી.
Jul 16,2020, 19:07 PM IST
Shoaib Akhtar
મને ભારતીય ટીમના બોલિંગ કોચ બનવામાં કોઈ મુશ્કેલી નહીંઃ અખ્તર
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કહ્યું કે, જો તેને ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનવાનું કહેવામાં આવે તો તેને આ ઓફર સ્વીકારવા તૈયાર છે.
May 5,2020, 11:25 AM IST
jasprit bumrah
બુમરાહે શેર કર્યો જ્લાટન ઇબ્રાહિમોવિચનો વીડિયો, આપ્યો ખાસ મેસેજ
બુમરાહે ઇટાલીની ફુટબોલ ક્લબ એસી મિલાનના ફોરવર્ડનો 36 સેકેન્ડનો વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે ખેલાડી કહેતો જોવા મળી રહ્યો છે કે હું, સોશિયલ મીડિયાની જિંદગી જીવતો નથી.
May 4,2020, 11:58 AM IST
Tino Best Biography
આ ક્રિકેટર 650 છોકરીઓનો બન્યો હમબિસ્તર,છોકરીઓની ફિટનેસના હતો દિવાનો
એક ખેલાડી જ્યારે પોતાના દેશ માટે રમે છે તો પછી આખી દુનિયામાં તે પોતાનો દમ બતાવે છે. તેના લીધે તે કરોડો ફેન્સના દિલો પર રાજ કરે છે. પરંતુ આ લોકપ્રિયતાની સાથે જ ઘણા ખેલાડીની જિંદગીમાં વિવાદ પણ ઘર કરી જાય છે અને તેનું નામ સેક્સ સ્કેન્ડલ અને તમામ પ્રકારની અન્ય સમાચારોનો ભાગ બની જાય છે.
Nov 20,2019, 12:44 PM IST
Mental Health
સારૂ છે હવે માનસિક સ્વાસ્થ્ય પર વાત થઈ રહી છેઃ સ્ટીવ સ્મિથ
સ્ટીવ સ્મિથે કહ્યું કે, તેને ખુશી છે કે હવે ક્રિકેટરોના માનસિક સ્વાસ્થ્ય પર ચર્ચા થવા લાગી છે.
Nov 18,2019, 18:36 PM IST
Sachin Tendulkar
ટેસ્ટ ક્રિકેટમાં વર્લ્ડ ક્લાસ બોલરોની કમીઃ તેંડુલકર
ટેસ્ટ ક્રિકેટમાં પ્રતિસ્પર્ધા ત્રણ દેશો (ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ) સુધી સીમિત છે તો આ વિશે પૂછવા પર તે પણ તેનાથી સહમત હતા. તેંડુલકરે કહ્યું, 'ટેસ્ટ ક્રિકેટનું સ્તર નીચે આવ્યું છે, જે ટેસ્ટ ક્રિકેટ માટે સારી વાત નથી.
Nov 14,2019, 18:11 PM IST
deepak chahar
દીપક ચાહરનું ફરી ધમાકેદાર પ્રદર્શન, ત્રણ દિવસમાં ઝડપી બીજી હેટ્રિક
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર દીપક ચાહરે ફરી કમાલ કરી દેખાડ્યો છે. રાજસ્થાન તરફથી રમતા 27 વર્ષના આ બોલરે ત્રણ દિવસમાં બીજીવાર હેટ્રિક ઝડપવાનું કારનામું કર્યું છે.
Nov 12,2019, 19:56 PM IST
Mohammed Shami
2019મા ટીમ ઈન્ડિયાએ બનાવ્યો 'હેટ્રિક'નો નવો રેકોર્ડ
'મેન ઓફ ધ મેચ' ચાહર આ વર્ષે હેટ્રિક ઝડપનાર ત્રીજો ભારતીય બોલર છે. 2019મા સૌથી પહેલા મોહમ્મદ શમીએ વનડેમાં આ સિદ્ધી મેળવી હતી, તો બુમરાહે ટેસ્ટમાં હેટ્રિક ઝડપી હતી.
Nov 11,2019, 15:31 PM IST
ICC T20 rankings
ICC T20 Rankings: 'હેટ્રિક મેન' દીપક ચાહરની મોટી છલાંગ
ભારતના યુવા ફાસ્ટ બોલર દીપક ચાહરને બાંગ્લાદેશ સામે સિરીઝમાં કરેલા સારા પ્રદર્શનનું ઇનામ આઈસીસી ટી20 રેન્કિંગમાં મળ્યું છે. તે બોલરોના રેન્કિંગમાં ટોપ-50મા પહોંચી ગયો છે.
Nov 11,2019, 14:59 PM IST
deepak chahar
રેકોર્ડ હેટ્રિક ઝડપ્યા બાદ શું બોલ્યો દીપક ચાહર, જાણો
ઐતિહાસિક હેટ્રિક ઝડપ્યા બાદ યુવા ફાસ્ટ બોલરે કહ્યું, 'મેં ક્યારેય આ વિશે વિચાર્યું નહતું. તે મારા સપનામાં સામેલ પણ રહ્યું નથી. હું અહીં પહોંચવા માટે બાળપણથી મહેનત કરી રહ્યો છું.
Nov 11,2019, 14:45 PM IST
jasprit bumrah
સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે શેર કરી તસવીર, કેપ્શનમાં લખ્યું- Coming soon
વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ સ્ટાર ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પીઠની ઈજાને કારણે થોડા સમય માટે બહાર થઈ ગયો હતો.
Oct 29,2019, 18:48 PM IST
જસપ્રીત બુમરાહ
લાંબા કરિયર માટે બુમરાહે એક્શનમાં કરવો પડશે જરૂરી ફેરફારઃ હોલ્ડિંગ
હોલ્ડિંગે કહ્યું, 'હું તે વાતનું પુનરાવર્તન કરીશ જે છેલ્લા એક દાયકાથી કહી રહ્યો છું. આજકાલના સમયમાં ઘણું ક્રિકેટ રમાઇ રહ્યું છે અને તમામ ક્રિકેટર આ કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.'
Oct 3,2019, 18:12 PM IST
jasprit bumrah
'સ્ટ્રેસ ફ્રેક્ચર' પર ડોક્ટરોનો અભિપ્રાય લેવા ઈંગ્લેન્ડ જશે બુમરાહ
બીસીસીઆઈ સ્ટ્રેસ ફ્રેક્ચરની સારવાર માટે ફાસ્ટર જસપ્રીત બુમરાહને લંડન મોકલી રહ્યું છે. આ દરમિયાન એનસીએના ફિઝિયોથેરેપિસ્ટ આશીષ કૌશિક તેની સાથે રહેશે.
Sep 30,2019, 22:41 PM IST
cecil wright
60 વર્ષનું ક્રિકેટ કરિયર, 7 હજાર વિકેટ, હવે 85ની ઉંમરમાં લેશે નિવૃતી
વેસ્ટ ઈન્ડિઝના 85 વર્ષના ફાસ્ટ બોલર સેસિલ રાઇટ ઉંમરને માત્ર એક આંકડો ગણાવતા હવે ક્રિકેટને અલવિદા કહેવાનું નામ બનાવ્યું છે. રાઇટે જણાવ્યું કે તેઓ આગામી બે સપ્તાહમાં નિવૃતી લેશે.
Aug 27,2019, 23:13 PM IST
World Cup 2019
World Cup 2019: ટીમ ઈન્ડિયાના 'પેસ એટેક'માં આ 3 ખેલાડી
વિશ્વકપ 2019 માટે ટીમ ઈન્ડિયામાં ભુવી, બુમરાહ અને શમીનું સ્થાન નક્કી છે.
Feb 12,2019, 13:43 PM IST
Trending news
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ
Mohammed Shami
એવું લાગ્યું કે કરિયર પૂર થઈ ગયું! ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનો મોટો ખુલાસો
Axar patel
આસાન કેચ છોડી દીધો! અક્ષર પટેલની નજરમાં વિલન બની ગયો રોહિત, તૂટ્યું હેટ્રિકનું સપનું
heart attack
મોપેડ પર વાત કરતા કરતા આવ્યો હાર્ટ એટેક, લાઈવ મોત કેમેરામાં કેદ થયું
Business News
મોટા સમાચાર! આ સરકારી બેંકે ગ્રાહકોને આપી મોટી ભેટ, હવે લોન લેવી થઈ સસ્તી, જાણો
Mosquitoes
જીવતો કે મરેલો...5 મચ્છર લાવો અને આટલા પૈસા લઈ જાઓ, જાણો ક્યાં ચાલે છે આ મુહિમ
pista
શરીરને ફોલાદી બનાવી શકે છે આ ડ્રાઈ ફ્રૂટ, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક
Gujarat Budget 2025
આ યોજનામાં સરકારે વધારી સહાયની રકમ, 1.20 લાખને બદલે 1.70 લાખ રૂપિયા મળશે
Birth Sign Personality
આ 3 રાશિના લોકો છોડી દે છે પોતાના જીવનસાથીને, જાણો તમારું પણ ભવિષ્ય
Gujarat Budget
જનતા માટે 'દાદા'નું દમદાર બજેટ; એક ક્લિકમાં વાંચો તમામ મોટી યોજના અને જાહેરાત